ચિંતાનો વિષય/ યુક્રેનથી પાછા આવી રહેલા 20000 ભારતીય સ્ટુડન્ટસના કરિયરનું હવે શું ? જાણો શું છે વિકલ્પ
ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનમાં અભ્યાસ કરતા મોટા ભાગના સ્ટુડન્ટસ તબક્કારવાર પાછા ફરી રહયા છે. મોટા ભાગના ભારતીય સ્ટુડન્ટસ યુક્રેનની વિવિધ યુનિવર્સિટીઓમાં મેડિકલના જુદા જુદા વર્ષમાં...