રિપોર્ટમાં દાવે/ ભારતીય સ્ટાર્ટઅપે એક જ વર્ષમાં એકત્ર કર્યા 3.10 લાખ કરોડ, દુનિયાનો દર 13મો યુનિકોર્ન ભારતમાં બન્યો
ભારતીય સ્ટાર્ટઅપ ગયા વર્ષે રૂ. 3.10 લાખ કરોડ (42 અબજ ડોલર)ની મૂડી એકત્ર કરવામાં સફળ રહ્યું હતું. આ આંકડો 2020માં એકત્ર કરવામાં આવેલી 11.5 અબજ...