સેના દિવસ : ભારતીય સેનાના 15 અધિકારીઓ અને સૈનિકોને કરાશે સેના પદકથી સન્માનિત
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી વિરુદ્ધ કાર્યવાહી દરમિયાન વીરતાનું પ્રદર્શન કરવા માટે 15 ભારતીય સેનાના અધિકારીઓ અને સૈનિકોને શુક્રવારે સેના પદક દ્વારા સન્માનિત કરવામાં આવશે. સેના દિવસના...