Archive

Tag: Indian Railways

5 આંકડામાં મળશે પગાર, 2 મહિનામાં જ કેન્દ્ર સરકારને જોઈએ છે 1.5 લાખ કર્મચારી

સરકારી નોકરીવાંચ્છુ યુવાનો માટે ખુશીનાં સમાચાર મળી રહ્યા છે.ભારતીય રેલવે ટુંક સમયમાં 4 લાખ નોકરીની તક ઉભી કરાશે. આ ભરતી માટેની તમામ પ્રકિયા બે મહિનામાં પુરી કરાશે. રેલવે મંત્રી પિયુષ ગોયેલે જાણકારી આપતા જણાવ્યું હતું કે રેલવેમાં હાલ 1.30 લાખ…

રેલવે પ્રવાસીઓ માટે ખુશખબર, પેટીએમ પરથી બુકિંગ પર કપાશે નહીં ટાન્ઝેક્શન ચાર્જ

રેલવે પ્રવાસીઓ માટે ખુશખબર. જો તમે ટિકિટ બુક કરાવ્યા બાદ ડિજીટલ માધ્યમથી ચૂકવણી કર્યા બાદ કપાતા ટ્રાન્જેક્શન ચાર્જથી પરેશાન છો તો પછી હવે તમને મોટી રાહત મળશે. મોબાઇલ વૉલેટ કંપની પેટીએમે ટિકિટ બુકિંગ કરાવવા પર કપાતા બધા દરને માફ કરી…

પ્રવાસીઓને રેલવે વિભાગની મોટી ભેટ, 15 દિવસ પહેલા ખરીદી શકશો જનરલ ટિકિટ

આગામી વર્ષે યોજાનારા મહાકુંભના સમયગાળા દરમ્યાન પ્રયાગરાજ જનારા પ્રવાસીઓની ભીડ ઓછી કરવા માટે રેલવે વિભાગે અનામત ટિકિટોની ખરીદી 15 દિવસ પહેલા કરવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે, જે અત્યાર સુધી ત્રણ દિવસ પહેલા કરવામાં આવતી હતી.આ સુવિધા પ્રયાગરાજમાં ફક્ત 12…

ખુશખબર: આ એપથી ખરીદી શકશો જનરલ ટિકિટ

દિવાળી, છઠ્ઠ જેવા મોટા તહેવાર નજીક છે. એવામાં પોતાના ઘરે જવા માટે લોકોની પાસે રેલવેમાં મુસાફરી કરવાનો સૌથી સસ્તો માર્ગ બચ્યો છે. પરંતુ તહેવાર ટાણે જનરલ મુસાફરોની પણ મોટી સંખ્યા હોય છે. જે પ્રથમ કતારમાં ઉભા રહીને ટિકિટ ખરીદે છે….

આખરે રેલવે સ્ટેશન બોર્ડ પર સમુદ્રના સ્તરની ઉંચાઈ શા માટે લખવામાં આવે છે?

ભારતીય રેલવે દ્વારા આપણે ગમે તેટલો પ્રવાસ કરી લઈએ, પરંતુ તે અંગે કંઈક નવુ જ જાણવા મળે છે. શહેર મોટું હોય કે નાનું, દરેક પ્લેટફોર્મ પર થોડી ચીજવસ્તુ દરેક વખતે જોવા મળે છે. જેમકે ચા વાળાનો અવાજ. સ્ટેશન પર ટ્રેનની…

ભારતીય રેલવેમાં 90 હજાર પદો માટે લેવાશે પરીક્ષા, જાણી વિગતો

રેલવેનાં 90 હજાર પદો પર આવેદન કરનારા ઉમેદવારો RRB તરફથી એપ્લિકેશન સ્ટેટસ જાહેર કર્યા બાદ હવે પરીક્ષાની તિથિ જાહેર થવાની રાહ જોઇ રહ્યા છે. RRBની તરફથી ગ્રુપ સી અને ડીની અંદાજે એક લાખ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે,…

રેલવેઅે વધુ માલસામાન પર પ્રવાસીઓ પાસેથી દંડ વસૂલવાની યોજનાને મુકી પડતી

વધુ માલસામાન લઈ જવા પર પ્રવાસીઓ પાસેથી દંડ વસૂલવાની યોજનાને હવે રેલવે વિભાગે પડતી મુકી છે. રેલવે વિભાગે કહ્યું છે કે આનો ઉદેશ્ય પ્રવાસીઓ વચ્ચે જાગરૂરકતા વધારવાનો હતો. નિર્ધારીત મર્યાદા કરતા વધુ માલસામાન લઈ જવાના ત્રણ દાયકા જૂના નિયમને લાગુ…

સુપ્રીમ કોર્ટની મોટી રાહત : વેટિંગ ઈ-ટીકિટવાળા મુસાફરો પણ ટ્રેનમાં સફર કરી શકશે

ભારતીય રેલવેમાં મુસાફરી કરનારા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. જો તમે વેટીંગ ઈ-ટીકિટ લઇને પણ પેસેન્જર ટ્રેનમાં મુસાફરી કરી શકે છે. એટલું જ નહીં, જો કન્ફર્મ ટીકિટવાળા મુસાફરો આવે નહી તો વેટીંગ ઈ-ટીકિટવાળા મુસાફરો ખાલી સીટ માટે દાવો…

રેલમાં હવે વેઇટિંગ લીસ્ટની પ્રથા બંધ થશે, ટિકિટ બુકિંગના નિયમોમાં થયા ફેરફાર

ભારતીય રેલવે અે ટેલે મુસાફરોનું હાર્દ છે. અાજે સૌથી વધુ ઉપયોગ મુસાફરી માટે ભારતમાં રેલવેનો થાય છે. રેલવેના વિશાળ નેટવર્કને પગલે ભારતની વધતી અાબાદી છતાં અાવન-જાવનમાં સમસ્યા સર્જાતી નથી. અા ભારતીય રેલવે કેટલાક નિયમોમાં જુલાઇથી ફેરફાર કરવાનું છે. જે બાબતો…

દેશના આ રેલવે સ્ટેશનના નામ વાંચીને થશો હસીહસીને લોટપોટ

ભારતદેશમાં અમુક રેલ્વે સ્ટેશનના નામ વાંચતા જ તમે હસતા નહી રહી શકો. દેશમાં અમુક રેલ્વે સ્ટેશનનામ તો એવા છે કે,સહેલી, બાપ, નાના …. તો જાણીએ આવા રેલ્વે સ્ટેશનના નામ મહેબુબનગર : આ રેલ્વે સ્ટેશન તેલંગાણામાં આવેલું છે. સાલી આ રેલ્વે…

મોદીના આ મંત્રી લાલઘૂમ : એક ઝાટકે આ ખાતાના 13500 સરકારી કર્મચારીઓને કરશે છૂટાં

રેલ મંત્રાલયે અનિયમિત કર્મચારીઓ સામે લાલ આંખ કરી છે. રેલવે આ મામલે 13,500 રેલ કર્મચારીઓને બરતરફ કરવાના તૈયારી કરી છે. આ કર્મચારીઓ લાંબા સમયથી રજા પર ઉતરી ગયા છે. ગત દિવસે રેલવે પ્રધાન પીયુષ ગોયલે મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓને કહ્યુ હતુ…

મુસાફરોની સરળતા માટે રેલ્વે લોન્ચ કરશે નવી વેબસાઇટ અને મોબાઇલ એપ

ભારતીય રેલ્વેએ જલદીથી એક નવી વેબસાઇટ અને એન્ડ્રોયડ એપ તથા લોન્ચ કરવાની તૈયારી કરી લીધી છે. આ એપ રેલ્વેની માહિતી વધારે સરળતાથી આપશે.  એક અહેવાલ મુજબ રેલ્વેની નવી વેબસાઇટ મુજબ લરળતાથી લોગ ઇન કરી શકાય છે. જાણો નવી એપ અને…

રેલવે અધિકારીઓની VIP ગીરી પર લગાવાઇ બ્રેક, સ્ટાફ સાથે ઘરેલુ કામકાજ નહીં કરાવી શકે અધિકારી

એક પછી એક દુર્ઘટનાઓ વચ્ચે રેલવે મંત્રાલય રેલવેમાં VIP કલ્ચરને ખતમ કરવા પર ભાર મૂકી રહ્યું છે. રેલેવે મંત્રાલયે અભૂતપૂર્વ પગલું ઉઠાવતા 36 વર્ષ જૂના એક પ્રોટોકોલને ખતમ કર્યો છે. જેમાં રેલવે બોર્ડના ચેરમેન અને બોર્ડ મેમ્બર્સની ઝોનલ વિઝિટ દરમિયાન…

રેલવેના આ નિર્ણયએ ઉડાવી દીધી યાત્રીઓની 1 કલાકની ઊંઘ, જાણો શું છે આદેશ

રેલવેમાં સફર કરતા સમયે ઊંઘવાને લઈને ઘણી વખત યાત્રીઓમાં મિડલ અને લોઅર બર્થ પર બેસવા અંદર-અંદર ઝઘડો થતો હોય છે, ત્યારે આ સમસ્યાને ઓછી કરવા માટે રેલવેએ ઊંઘવાના સમયમાં એક કલાકનો ઘટાડો કર્યો છે. રેલવે બોર્ડે એક પરિપત્ર જાહેર કરીને…

રેલવે દુર્ઘટનાઓ બાદ સુરેશ પ્રભુએ કરી રાજીનામાની ઓફર, વડાપ્રધાન મોદીએ કહ્યું કે…

ઉપરાઉપરી રેલવે દુર્ઘટનાઓ બાદ રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ રાજીનામું આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને રેલવે દુર્ઘટનાની જવાબદારી સ્વીકારી છે. સુરેશ પ્રભુએ કહ્યું છે કે રેલવે દુર્ઘટનાઓથી તેમને ખૂબ દુખ થયું છે અને તેઓ આની…

‘એક રૂપિયા ક્લિનિક’: રેલ્વેમાં એક રૂપિયામાં ડોક્ટરી તપાસ થશે

વેસ્ટર્ન લાઇનના પ્રવાસ કરતાં મુસાફરો માટે સારા સમાચાર, રેલ્વે સત્તાવાળાઓએ ઓગસ્ટ 2017 ના અંત સુધીમાં 10 રેલ્વે સ્ટેશનો પર ‘એક રૂપિયા ક્લિનિક’ ખોલવાનું નક્કી કર્યું છે. અહેવાલો મુજબ, જો યોજના પ્રમાણે બધું જ ચાલે તો અધિકારીઓ પશ્ચિમ રેલવે પરના 24…

ભારે વરસાદથી રેલ વ્યવહાર પર અસર, જાણો કઇ ટ્રેનો રદ્દ કરાઇ

ગુજરાતમાં ભારે વરસાદને પગલે ટ્રેન વ્યવહાર પર અસર થવા પામી છે. વરસાદને કારઇણે રેલ માર્ગને વ્યાપક અસર પહોંચતા રેલવે વિભાગ દ્વારા ઘણી ટ્રેનો રદ્દ કરાઇ હતી જ્યારે અમુક ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. રાજ્યમાં ભારે વરસાદને પગલે કેટલીક ટ્રેનોની…