હથિયારોની સાથે આવ્યા હતા ચીની સૈનિકો, રેઝાંગ લામાં ફરીથી કરવા માંગતા હતા ગલવાન જેવી જ છેતરપિંડી
પૂર્વીય લદ્દાખમાં, ચીની સૈનિકો તેમની હરકતોમાંથી બાઝ આવી રહ્યા નથી. ચીનના સૈનિકોએ ફરી એકવાર છેતરપિંડી કરીને ભારતીય જવાનો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને...