GSTV
Home » Indian Navy

Tag : Indian Navy

યુદ્ધજહાજ અને સબમરીન પર હવે સ્માર્ટ ફોન નહીં લઇ જઈ શકાય, આ કારણે લેવાયો નિર્ણય

Mayur
ભારતીય નૌકાદળના કોઇ અધિકારી કે જવાન હવે યુદ્ધજહાજો કે સબમરીનમાં સ્માર્ટ ફોન વાપરી નહીં શકે એવી જાણકારી મળી હતી. તાજેતરમાં નૌકાદળના સાતેક જવાનો શત્રુ દેશના...

ભારતીય નૌસેનાએ બનાવી પરમાણુ હુમલા માટે છ સબમરીનનાં નિર્માણની યોજના

Mansi Patel
ભારતીય નૌસેના પોતાની યોજનાઓનાં ભાગરૂપે 18 પરંપરાગત અને 6 પરમાણું હુમલા કરનારી સબમરીન બનાવવાની યોજના બનાવી રહી છે. સ્થાયી સમિતિએ રજૂ કર્યો રિપોર્ટ રક્ષા સંબંધી...

નેવીના સૌથી મોટા જાસૂસી રેકેટનો પર્દાફાશ : 7 સૈનિકોની ધરપકડ, પોલીસને હનીટ્રેપની શંકા

Mayur
આંધ્રપ્રદેશ પોલીસે નેવીમાં જોવા મળી રહેલા એક મોટા જાસૂસી રેકેટનો પર્દાફાશ કર્યો છે. નેવી અને અન્ય કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓની સુચના પર આંધ્રપ્રદેશ પોલીસે નેવીના સાત...

સબ-લેફ્ટનન્ટ શિવાંગીની નૌકાદળમાં પ્રથમ મહિલા પાઈલટ તરીકે નિમણૂંક

Bansari
ભારતીય નૌકાદળમાં આજે પ્રથમ મહિલા પાઈલટ તરીકે સબ-લેફ્ટનન્ટ શિવાંગીની નિમણૂંક થઈ હતી. કેપ્ટનન શિવાંગી ભારતીય નૌકાદળના સર્વેલન્સ વિમાન ડોર્નિયરની પાઈલટ બની છે. તેની નિમણૂંક કોચી...

ભારતીય નૌસેનાની પહેલી મહિલા પાયલટ બની સબ લેફ્ટનન્ટ શિવાંગી, ઉડાવશે ‘સૌથી શક્તિશાળી’ વિમાન

Mansi Patel
ભારતીય નેવીમાં મહિલા સન્માન માટે આજનો દિવસ ઐતિહાસિક છે. કારણ છે નેવીને પહેલી મહિલા પાયલટ મળી ગઈ છે. સબ લેફટનન્ટ શિવાંગ સિંહે કમાન સંભાળી છે....

ભારતીય નેવીએ સુપરસોનિક બ્રહ્મોસ મિસાઈલનું કર્યુ સફળ પરીક્ષણ

Mansi Patel
ભારતીય નેવી દ્વારા બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. ડીઆરડીઓ દ્વારા નિર્મિત બ્રહ્મોસ મિસાઇલનું અરબી સમુદ્રમાં સફળ પરીક્ષણ કરાયું. બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલના...

અરબ સાગરમાં યુદ્ધાભ્યાસ કરી રહ્યુ છે પાકિસ્તાન, ભારતે પણ ઉતાર્યા જંગી જહાજ

Mansi Patel
પાકિસ્તાન હાલનાં દિવસોમાં અરબી સમુદ્રમાં મોટા પાયે યુદ્ધાભ્યાસ કરી રહ્યું છે. પાકિસ્તાની નૌકાદળના ઘણા યુદ્ધ જહાજો અને સબમરીન તેમાં ભાગ લઈ રહ્યા છે. પાકિસ્તાનની ગતિવિધિઓ...

સેના અને વાયુસેના હાઈએલર્ટ પર, પાકિસ્તાનથી મુઝાહિદ્દીન બટાલિયનની ઘુસણખોરીની આશંકા

Mansi Patel
જમ્મૂ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ પશ્વિમી સીમા પર હાઈએલર્ટ આપવામાં આવ્યુ છે. ગુપ્તરવિભાગે પાકિસ્તાન સેનાની મુઝાહિદ્દીન બટાલિયનની ઘુસણખોરીની આશંકા વ્યક્ત કરી હતી. દેશમાં આતંકવાદી હુમલાના...

સુરતની આયુષી દેસાઈની અનોખી સિદ્ધી, ભારતીય નૌ સેનામાં સામેલ થનારી શહેરની પ્રથમ યુવતી બની

Nilesh Jethva
સુરતની આયુષી દેસાઈ નામની યુવતી ભારતીય નૌ સેનામાં સામેલ થનારી શહેરની પ્રથમ યુવતી બની છે. આયુષી સુરતની ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં સિવિલ એન્જીનીયરિંગ કરી ચુકી છે....

વિશ્વ પર્યાવરણ દિવસે ભારતીય નૌકાદળે મહત્વનું પગલું ભર્યુ,જાણો શું છે તેની વિગતો…

pratik shah
સ્વચ્છ પર્યાવરણ અને ઊર્જા સંરક્ષણની દિશામાં ભારતીય નૌકાદળે વિશ્વ પર્યાવરણ દિવસની તકલીફ એક મહત્વનું પગલું ભર્યુ છે. ભારતીય નૌકાદળે પર્યાવર્ણની રક્ષા માટે કરવામાં આવતા પ્રયત્નો...

ભારતીય નેવીએ અમેરિકા, ફિલિપાઇન્સ અને જાપાનની નેવી સાથે કર્યો સંયુક્ત યુદ્ધ અભ્યાસ

pratik shah
ભારતીય નેવીએ વ્યાપારીક અને રણનૈતિક દ્રષ્ટીએ ઘણા મહત્વના દક્ષિણ ચીન સાગરમાં અમેરિકા, ફિલિપાઇન્સ અને જાપાનની નેવીની સાથે ભાગ લીધો. આ ક્ષેત્રમાં આ તેમનો પહેલી સંયુક્ત...

ચીનની નૌસેનાની 70મી વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લેશે ભારતીય નૌસેનાના બે જહાજો

Yugal Shrivastava
ચીન સાથે સરહદ પર સતત રહેતા તનાવ વચ્ચે ચીનની નૌસેનાની 70મી વર્ષગાંઠની ઉજવણીમાં ભારતીય નૌસેનાના બે જહાજો પણ હિસ્સો લેવાના છે. જેમાં એક યુધ્ધ જહાજ...

ભારતીય નેવીના પ્રવક્તા કેપ્ટન ડી.કે. શર્માનું સત્તાવાર નિવેદન : પાક.ને જવાબ આપવા 60 યુદ્ધજહાજ તૈનાત હતા

Yugal Shrivastava
કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલા બાદ ભારતે આઇ.એન.એસ. વિક્રમાદિત્ય, પરમાણુ સમબરીન સહિતના શસ્ત્રો અને ૬૦ યુદ્ધ જહાજો જહાજો અરબ સાગરમાં તૈનાત કર્યા હોવાનું નિવેદન આજે ભારતીય...

VIDEO : પાકિસ્તાનની જળસીમામાં ઘૂસી ભારતીય સબમરિન, દરિયામાં વધી ગયું હતું ટેન્શન

Karan
સરહદ પર તનાતની વચ્ચે દરિયામાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેન્શન શરું થયું છે. પાકિસ્તાન નેવીએ દાવો કર્યો છે કે સોમવારે ભારતીય સબમરીનને પાકિસ્તાની જળસીમામાં...

ભારતની સેનાએ અત્યાર સુધીમાં કરેલા આ તમામ ઓપરેશનમાં મળ્યો છે માત્ર વિજય

Yugal Shrivastava
કાશ્મીરનાં પુલવામા જિલ્લામાં જમ્મુ-શ્રીનગર હાઈવે પર અર્ધ સૈનિક દળની ટુકડી પર ગ્રેનેડ હુમલો કરતા 40 જવાનો શહિદ થયા હતાં. જો કે હુમલા બાદ પાકિસ્તાન વિરોધી...

હિન્દ મહાસાગરમાં ચીનના જહાજો પર નજર રાખવા ભારતીય નેવી પોતાનો કિલ્લો જમાવશે

Karan
હિન્દ મહાસાગરમાં પ્રવેશ કરનાર ચીનના જહાજો અને સબમરીનો પર નજર રાખવા માટે ભારત રણનૈતિક રૂપથી અંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં પોતાનું ત્રીજું નેવી બેસ ખોલશે. સૈન્ય...

મેઘાલયમાં ગેરકાયદે કોલસા ખાણમાંથી એક મહિના બાદ પહેલો મૃતદેહ મળ્યો

Yugal Shrivastava
મેઘાલયમાં ગેરકાયદે કોલસા ખાણમાં ચાલતા રેસ્કયુમાં એક મહિના બાદ પહેલો મૃતદેહ મળ્યો છે. ભારતીય નૌસેનાને આ મૃતદેહ 200 ફૂટના ઊંડાણથી મળી છે. આ ખાણમાં અંદર...

હિંદ મહાસાગરમાં ચીનની હલચલ પર નજર, 2050 સુધીમાં નૌસેના પાસે 200 જહાજો થશે સામેલ

Yugal Shrivastava
હિંદ મહાસાગર વિસ્તારમાં તાજેતરના વર્ષોમાં ચીનની નૌસૈન્ય હલચલ વધી છે. ભારતીય નૌસેના આની પળેપળની જાણકારી ધરાવે છે અને સંપૂર્ણ સાવધાની સાથે તેના પર નજર રાખી...

ભારતની નૌસેના પાકિસ્તાન અને ચીન તરફથી આવતા પડકારને પહોંચી વળવા તૈયાર

Mayur
ભારતીય નૌસેનાના પ્રમુખ એડમિરલ સુનીલ લામ્બાએ કહ્યુ કે, દેશની દરિયાઈ સીમાની સુરક્ષા વધારે મજબૂત કરવામાં આવી છે. 26-11ના હુમલા બાદ રડાર લગાવવામાં આવ્યા છે. જેવા...

નૌસેના માટે 46 હજાર કરોડના સાધનનોની ખરીદીનો પ્રસ્તાવ મંજૂર

Karan
રક્ષા મંત્રાલયે ભારતીય સેના અને નૌસેના માટે મોટી ખરીદીને મંજૂરી આપી છે. જેમાં નેવી માટે 111 મલ્ટીપર્પઝ હેલીકોપ્ટર અને 155 એમએમવાળી આશરે 150 આર્ટીલરી ગન...

ચીને ભારતીય નૌસેનાના યુદ્ધજહાજ આઈએનએસ કમરોટાની જાસૂસી કરી

Yugal Shrivastava
ચીન અને ભારત દુનિયાની મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ હોવાની સાથે એકબીજાની પ્રતિસ્પર્ધી પણ છે. ચીન અને ભારતના સંબંધો ગત કેટલાક સમયથી ઠીકઠાક રહ્યા નથી. જો કે...

3700 કરોડ રૂપિયાના હથિયાર સોદાને મંજૂરી, આર્મી-નેવીને નવા હથિયારો મળશે

Karan
સંરક્ષણ મંત્રાલયે 3700 કરોડ રૂપિયાના હથિયાર સોદાને મંજૂરી આપી છે. આ સોદાઓ હેઠળ દુશ્મનની ટેન્કોને બરબાદ કરવા માટે સક્ષમ ત્રણસો એન્ટિ ટેન્ક મિસાઈલ અને નૌસેનાના...

હિંદ મહાસાગરમાં ચીનના 3 યુદ્ધજહાજો દેખાયા, ભારતીય નૌસેનાએ જાણો શું કહ્યું

Yugal Shrivastava
ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં છેલ્લા ઘણાં સમયગાળાથી કડવાશ છે. આ કડવાશ રાજકીય સ્તર સિવાય સરહદ અને હિંદ મહાસાગરમાં પણ દેખાઈ રહી છે. પરંતુ ભારત...

પોરબંદરમાં ભારતીય નેવીનું ડ્રોન તૂટી પડતાં નાસભાગ

Karan
પોરબંદરના ઉધોગનગર વિસ્તારમાં ભારતીય નેવીનું ડ્રોન ક્રેશ થતા નાસભાગ મચી ગઈ હતી. એરપોર્ટથી ટેકઓફ કર્યાના થોડા જ સમયમાં ડ્રોન ક્રેશ થઈ ગયું હતુ. ઉધોગ નગર...

ભારતીય નૌસેના દ્વારા માર્ચમાં થશે સૌથી મોટો યુદ્ઘાભ્યાસ

Karan
ભારતીય નૌસેનાના માર્ચ -2018ના બીજા સપ્તાહમાં અંડમાન-નિકોબારમાં અત્યાર સુધીનો સૌથી મોટો નૌસૈન્ય યુદ્ધાભ્યાસ મિલન-2018 આયોજિત કરવાની છે. મિલન-2018 નૌસૈન્ય યુદ્ધાભ્યાસમાં દુનિયાની એકસાથે 22 જેટલા દેશોની...

ચીનની સક્રિયતા બાદ ભારતે ૫ણ હિંદ મહાસાગરમાં આઠ યુદ્ધ જહાજ ઉતાર્યા

Karan
માલદીવના રાજકીય સંકટ વચ્ચે હિંદ મહાસાગરમાં ચીનની નૌસૈન્ય સક્રિયતામાં વધારો થયો છે. પરંતુ ભારત હિંદ મહાસાગરમાં ચીનની દાદાગીરી ચલાવી લેવાના મૂડમાં નથી. ચીનની હિંદ મહાસાગરમાં...

સંરક્ષણ મંત્રી સુંજવાન આર્મી કેમ્પની મૂલાકાત લેશે : ગૃહમંત્રીએ બેઠક બોલાવી

Karan
જમ્મુ-કાશ્મીરમાં આતંકી ગતિવિધીઓ વધી રહી છે. એવામાં સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન સુંજવાનમાં આર્મી કેમ્પની મુલાકાત લેશે. દેશની આંતરિક સુરક્ષાને લઈને દિલ્હીમાં સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમણની...

પશ્વિમ આફ્રિકા પાસે 22 ભારતીયો સાથેનું તેલ ભરેલું જહાજ સાથે ગાયબ, શોધખોળ શરૂ

Yugal Shrivastava
પશ્વિમ આફ્રિકા પાસે તેલ ભરેલા જહાજ સાથે લાપતા થયેલા 22 ભારતીયોની શોધખોળ માટે સરકારે તૈયારી શરૂ કરી છે. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે કહ્યું કે ભારત...

ભારતીય નૌસેનામાં કરંજ સબમરીન શામિલ થવાથી નેવીની તાકાતમાં વધારો

Yugal Shrivastava
ભારતીય નૌસેનામાં કરંજ સબમરીન શામિલ થવાથી નેવીની તાકાતમાં વધારો થવા જઈ રહ્યો છે.  સમુદ્રમાં દુશ્મનને જડબાતોડ જવાબ આપવા કરંજનો કોઈ જવાબ નથી. કરંજને બુધવારે મુંબઈના...

વલસાડના દરિયામાં દેખાઇ બે ભેદી બોટ : નેવીની કવાયત હોવાનો ખૂલાસો

Karan
વલસાડના ઉમરગામ તાલુકા પાસેના દરિયામાં નેવીની એક્સરસાઈઝ કરવામાં આવી છે. સવારથી દરિયામાં બે ભેદી બોટ જોવા મળતા સ્થાનિકોમાં કુતુહલ સર્જાયુ હતુ. અને સ્થાનિકોએ પોલીસને જાણ...
Do NOT follow this link or you will be banned from the site!