GSTV

Tag : Indian Navy

Indian Navy Recruitment / ઇન્ડિયન નેવીમાં 10 પાસ યુવાનો માટે નોકરીની સૌનેરી તક, ટૂંક સમયમાં થશે અરજી પ્રક્રિયા

Zainul Ansari
ઇન્ડિયન નેવી તરફથી 10માં પાસ થયેલા યુવાનો માટે સારા સમાચાર છે. નેવીએ વિવિધ 300 પોસ્ટ માટે અરજીઓ મંગાવી છે. તેની સત્તાવાર નોટિફિકેશન જારી કરવામાં આવી...

Indian Navy Recruitment 2021 : નૌકાદળમાં સ્કિલ્ડ ટ્રેડ્સમેનની નીકળી ભરતી, 10 પાસ કરો અરજી

Vishvesh Dave
ભારતીય નૌકાદળે સ્કિલ્ડ ટ્રેડ્સમેન (ગ્રુપ સી, નોન-ગેઝેટેડ, ઇન્ડસ્ટ્રીયલ) પોસ્ટ્સની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. નૌકાદળ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, આ માટેની અરજીઓ...

ભારત લોન્ચ કરશે ન્યુક્લિયર મિસાઈલને ટ્રેક કરી શકતુ પહેલુ જહાજ INS ધ્રુવ, જાણો ખાસિયત

Damini Patel
ભારત પોતાનુ પહેલુ સેટેલાઈટ અને ન્યુક્લિયર મિસાઈલ ટ્રેક કરવાની ક્ષમતા ધરાવતુ જહાજ ધ્રુવ 10 સપ્ટેમ્બરે લોન્ચ કરવા જઈ રહ્યુ છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન...

Made in India / ટૂંક સમયમાં નેવીમાં સામેલ થશે સ્વદેશી એન્ટી ડ્રોન સિસ્ટમ, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ સાથે ડીલ ફિક્સ

Zainul Ansari
નેવીએ મંગળવારે સંરક્ષણ PSU (Defense PSU) ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) સાથે પ્રથમ સ્વદેશી રીતે વિકસિત કોમ્પ્રિહેન્સિવ નેવલ એન્ટી-ડ્રોન સિસ્ટમ (NADS)ના પુરવઠા માટે કરાર કર્યો. તેમાં...

જાણવા જેવું / સેનાના ત્રણેય પાંખના સેલ્યૂટ કરવાની 3 અલગ-અલગ રીત, શું તમે તેના પાછળનું કારણ જાણો છો?

Zainul Ansari
ખૂબ જ ઓછા લોકોએ ધ્યાન આપ્યું છે કે ભારતીય સેના, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનાના જવાનોની સલામ કરવાની પદ્ધતિઓ અલગ છે. ચાલો આજે તમને જણાવીએ...

મલ્ટી રોલર/ નૌસેનાને મળ્યા 2 MH-60R હેલિકોપ્ટર : દરિયામાં વધશે ભારતની તાકાત, ચીન અને પાકિસ્તાનને મળશે જડબાતોડ જવાબ

Zainul Ansari
અમેરિકી નૌસેનાએ ભારતને પહેલા 2 MH-60R મલ્ટી રોલ હેલિકોપ્ટર (MRH) સોંપી દીધા છે. ભારતીય નૌસેના લોકહીડ માર્ટિન દ્વારા નિર્મિત 24 હેલિકોપ્ટર્સને અમેરિકી સરકાર પાસેથી 2.4...

ઇન્ડિયન નેવીમાં ગ્રેજ્યુટ અને પોસ્ટ ગ્રેજ્યુટ માટે નિકળી ભરતી, SSC ઓફિસરના પદો પર નોકરીની સુવર્ણ તક

Zainul Ansari
ભારતીય નૌકાદળમાં નોકરીના સ્વપ્ન જોઇ રહેલા યુવાનો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ઇન્ડિયન નેવીએ શોર્ટ સર્વિસ કમિશનના પદો પર ભરતી પ્રક્રિયા શરૂ કરશે. તેના...

Indian Navy 2021 / પરીક્ષા વગર ઓફિસર બનવાની સુવર્ણ તક, 2 જુલાઈથી શરૂ થશે અરજી પ્રક્રિયા: જાણો બધી ડિટેલ્સ

Zainul Ansari
ભારતીય નૌકાદળ ટૂંક સમયમાં આઇટીમાં શોર્ટ સર્વિસ કમિશન (એસએસસી) માટે કેરળના ભારતીય નેવલ એકેડેમી (આઈએનએ) એઝિમાલા ખાતેના ખાસ નૌલલયન ઓરિએન્ટેશન કોર્સ હેઠળ અરજીઓને આમંત્રણ આપશે....

જોખમ/ શ્રીલંકામાં ચીનની હાજરી દેશની દરિયાઈ સરહદો માટે જોખમી, નજર રાખવી જરૂરી : નેવી વાઈસ ચીફ

Damini Patel
ચીને શ્રીલંકામાં નવું બંદર વિકસાવવાનો પ્રોજેક્ટ મેળવ્યો છે ત્યારે ભારતીય નૌકાદળના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, શ્રીલંકામાં ચીનની હાજરી દેશની દરિયાઈ સરહદો અને આ વિસ્તારમાં...

મેક ઇન ઇન્ડિયા/ ચીન-પાકિસ્તાનને સમુદ્રમાં જોરદાર ટક્કર આપશે ભારત, છ સબમરીન માટે 43000 કરોડના પ્રોજેક્ટને મંજૂરી

Bansari
શુક્રવારે ડિફેન્સ મિનિસ્ટ્રી દ્વારા સ્વદેશી સબમરીનના ઉત્પાદન માટેના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. ચીન સામે મહત્વપૂર્ણ ગણાતા આ પ્રોજેક્ટમાં હાલ છ સબમરિનનું ઉત્પાદન કરવામાં આવશે....

જહાજ ડૂબ્યું તો દરિયામાં કૂદી ગયા ખલાસીઓ, 11 કલાક પછી નેવીએ કર્યો આબાદ બચાવ: તાઉતે સાયક્લોનમાં ફસાયેલ વ્યક્તિએ કહી આપવીતી

Pritesh Mehta
સાયક્લોન તાઉતેને કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં તબાહી સર્જાઈ છે. મુંબઈ પાસે આરબ સાગરમાં P305 જહાજ ફસાયું હતું જેને બચાવવા ભારતીય નૌસેનાએ ઓપરેશન હાથ...

ઉત્તમ તક / ઇન્ડિયન નેવીમાં નિકળી બંપર ભરતી, જાણો સમગ્ર માહિતી ડિટેઇલમાં…

Bansari
સરકારી નોકરીની શોધ કરનારા યુવકો માટે સારા સમાચાર છે. ઇન્ડિયન નેવી મોટી સંખ્યામાં ભરતી કરી રહી છે. ખાસ વાત એ છે કે નેવીએ માત્ર 12મા...

વર્ષ 2021ને ‘સુવર્ણ વિજય વર્ષ’ તરીકે ઉજવવામાં આવશે, 1971 યુદ્ધની જીતને કરશે ચિહ્નિતઃ આર્મી ચીફ

Ali Asgar Devjani
ગુરુવારે વેટરન્સ ડે કાર્યક્રમમાં ભારતીય સેનાના ચીફ જનરલ એમ.એમ. નરવણે, એર ચીફ એર ચીફ માર્શલ આર.કે.એસ. ભદૌરીયા અને નેવી ચીફ એડમિરલ કરામબીરસિંહે હાજરી આપી હતી....

ભારતીય નૌસેનાએ અમેરિકાથી બે MQ-9B સીગાર્જિયન અનમેન્ડ એરિયલ વિહિકલ્સ (UAV) લીઝ પર લીધા, ચીનને દરિયામાં આપશે ટક્કર

Bansari
લદ્દાખમાં ચીન સાથે સરહદ વિવાદ વચ્ચે ભારતીય નૌસેનાએ અમેરિકાથી બે MQ-9B સીગાર્જિયન અનમેન્ડ એરિયલ વિહિકલ્સ (UAV) લીઝ પર લીધા છે. તેનાથી ઇન્ટેલિજન્સ, સર્વિલન્સ અને દુશ્મનો...

માલાબાર નેવી ડ્રિલને લઈને ડ્રેગનને લાગ્યા મરચા તો ઓક્યું માત્ર અને માત્ર ઝેર

pratik shah
બંગાળની ખાડીમાં 24મો માલાબાર યુદ્ધાભ્યાસ ચાલુ છે. જેમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા ચાર શક્તિશાળી દેશોની નૌસેના યુદ્ધાભ્યાસ કરીને પોતાના દુશ્મનોને સંદેશ આપી રહી...

કપટી ચીનની ઉંઘ થશે હરામ/ ભારત- અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનું બંગાળની ખાડીમાં યુદ્ધાભ્યાસ શરૂ- ડ્રેગનને જશે સખ્ત સંદેશ

pratik shah
બંગાળની ખાડીમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ મંગળવારે માલાબાર મહા નૌસૈનિક યુધ્ધ અભ્યાસ શરૂ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે 13 વર્ષ બાદ ચારેય દેશોની...

ડ્રેગનને ઝટકો: તણાવ વચ્ચે ભારતીય નૌસેનાની સૈન્ય કવાયત શરૂ, કાલથી જોડાશે ક્વાડ દેશો

pratik shah
ઇસ્ટર્ન લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા તનાવની વચ્ચે આજે મલબાર નૌસેના કવાયતનો આરંભ થશે. આ કવાયતમાં આવતી કાલે ક્વાડના દેશો અમેરિકા, જાપાન અને ઓસ્ટ્ર્રેલિયા પણ...

Video: નૌ સેનાએ દેખાડી તાકાત : એન્ટી શીપ મિસાઈલે એક જહાજ ફૂંકી માર્યું, લેવડાવી દીધી જળસમાધિ

Bansari
ચીન સાથે વધી રહેલા તનાવની વચ્ચે ભારતીય નૌ સેનાએ પોતાની તાકાત બતાવી છે. નૌસેનાના જહા આઈએનએસ પ્રબલ પરથી લોન્ચ કરેલી એન્ટી શીપ મિસાઈલે એક જહાજ...

10 વર્ષમાં પણ નેવીએ પુરો નથી કર્યો 16 હજાર કરોડનો સોદો, CAGએ ઉઠાવ્યા ગંભીર સવાલ

Dilip Patel
લેખા જોખા – CAG દ્વારા બુધવારે સંસદમાં અહેવાલ રજૂ કરીને 16 હજાર કરોડ રૂપિયાના કરારને પૂર્ણ ન કરવા બદલ ભારતીય નૌકાદળની નિંદા કરી છે. લેન્ડિંગ...

ભારતની 30 વર્ષ રક્ષા કરીને વિરાટ યુદ્ધ જહાજ રાતે ભાવનગર આવીને હવે ભંગાર બનવા તૈયાર, મુંબઈથી છેલ્લી સફરની છેલ્લી તસવીરો

Dilip Patel
ભારતીય નૌકાદળમાં ત્રણ દાયકા સુધી સેવા આપ્યા પછી, યુદ્ધ જહાજ INS વિરાટ તેની અંતિમ સફર તરફ પ્રયાણ કર્યું છે. 2017માં યુદ્ધ જહાજે નિવૃત્તી લીધી હતી....

ચીન સાથે ચાલી રહેલાં તણાવની વચ્ચે ભારતીય નૌકાદળ કરવા જઈ રહ્યુ છે 2 શક્તિશાળી હથિયારોનું પરીક્ષણ

Dilip Patel
ચીન અને પાકિસ્તાન સાથે તંગદીલી વચ્ચે ભારતીય સેના 10 સપ્ટેમ્બરના રોજ ગોવામાં યોજાનારી નૈસેના કવાયતમાં બે શક્તિશાળી શસ્ત્રોનું પરીક્ષણ કરવા જઈ રહી છે. અજમાયશ દરમિયાન...

ગલવાન ઘાટીમાં ઝડપ બાદ ભારતીય નેવીએ દક્ષિણ ચીન સાગરમાં તૈનાત કર્યા યુદ્ધજહાજ

Mansi Patel
લદ્દાખની અંદર ભારત અને ચીન વચ્ચે મે મહિનાથી તણાવની સ્થિતિ છે. આ તણાવમાં સતત વધારો થઇ રહ્યો છે. આ તણાવ વચ્ચે પણ ચીન દક્ષિણ ચીની...

ભારતીય નૌકાદળની તાકાતમાં થશે વધારો, સ્વદેશી સબમરીન INS કરંજ જલ્દી થશે સામેલ

Dilip Patel
ભારતમાં બનાવાયેલી કલવરી વર્ગની ત્રીજી સબમરીન આઈએનએસ કરંજ ચારથી પાંચ મહિનામાં નૌકાદળમાં જોડાશે. કરંજને વર્ષ 2018માં સમુદ્રના પરીક્ષણ માટે ડૂબાડી હતી. આ પરીક્ષણો સફળ રહ્યા...

ચીન અને પાકિસ્તાન ફફડી જશે : સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંતના ટ્રાયલ શરૂ, જાણો આવી છે તેની ખાસિયતો

Dilip Patel
ભારતનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંત ટૂંક સમયમાં સમુદ્ર પરીક્ષણો બાદ હિંદ મહાસાગર અને બંગાળની ખાડી વચ્ચે તરતું કરવામાં આવશે. હાર્બર ટ્રાયલ પૂર્ણ થઈ...

ભારતનું પહેલું સ્વદેશી વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંતે ટ્રાયલ શરૂ કર્યું, જાણો શું છે ખાસ

Dilip Patel
ભારતનું પહેલું સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત ટૂંક સમયમાં સમુદ્રમાં તરતુ મૂકાશે. INS વિક્રાંતની હાર્બર ટ્રાયલ્સ પૂર્ણ થઈ ગઈ છે અને બેસિન ટ્રાયલ્સ સપ્ટેમ્બરમાં શરૂ...

ચીનની સાથે સીમા વિવાદની વચ્ચે સુરક્ષાની સ્થિતી પર ચર્ચા કરશે નૌકાદળનાં કમાંડર

Mansi Patel
પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે બુધવારે ભારતીય નૌસેનાના ટોચના કમાન્ડરની બેઠક મળવાની છે. આ સમયગાળા દરમિયાન, લદાખની સરહદ પરની...

ચીની સેનાની અવળચંડાઈ પર નજર રાખવા ભારત અમેરિકા પાસેથી ખરીદશે વિશિષ્ટ ડ્રોન

pratik shah
રફાલ વિમાનો બાદ હવે ભારત વિશેષ પ્રકારના સુરક્ષા ડ્રોન ખરીદવા જઇ રહ્યું છે. જેની મદદથી સમુદ્રમાં સુરક્ષા કરવામાં મદદ મળી રહેશે. ખાસ કરીને ચીનની સબમરીન...

સમુદ્રમાં દુશ્મનોનો નાશ કરશે સ્ટીલ્થ સબમરીન, ચીન-PAKને મળશે ટક્કર

Dilip Patel
ભારત સરકારે રૂ.42 હજાર કરોડની સ્ટીલ્થ સબમરીન-પનડૂબી બનાવવાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. 6 પનડૂબી બનાવવામાં આવશે. જો કે, પ્રોજેક્ટ-75 ભારત (પી-75 આઈ) હેઠળ, ભારતીય...

29 દિવસની સારવાર બાદ ‘ગુરુભાઈ’ બચ્ચન થયા કોરોના મુક્ત, સિનિયર બચ્ચને વેલકમ નોટ લખી વ્યક્ત કરી ખુશી

pratik shah
મહાનાયક અમિતાભ બચ્ચન પોતાના પુત્ર અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યાનાં સમાચાર સાંભળીને  ખુશ છે. આખરે લગભગ એક મહિના પછી અભિષેક બચ્ચનને હોસ્પિટલમાંથી રજા આપવામાં...

ભારતીય નૌકાદળે એરિયા ઓફ રિસ્પોન્સિબિલિટીમાં વધાર્યું પેટ્રોલિંગ, 36 દેશોમાં સૌથી મોટું આપણું નૌકાદળ

pratik shah
ભારતીય નૌકાદળે તેના એરિયા ઓફ રિસ્પોન્સિબિલિટીમાં પેટ્રોલિંગ અને જહાજની સંખ્યા વધારી દીધી છે. જગતમાં સૌથી વધુ પેટ્રોલિંગ વિસ્તાર ધરાવતા નૌકાદળોમાં ભારતીય નૌકાદળનો સમાવેશ થાય છે....
Do NOT follow this link or you will be banned from the site!