Big Breaking / ગુજરાત બન્યુ ડ્રગ્સની હેરાફેરીનું ‘એપીસેન્ટર’, પાકિસ્તાની બોટમાંથી 280 કરોડનું હેરાઇન ઝડપાયું
ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે વધુ એકવાર ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના દરિયા માર્ગેથી ઘૂસાડાતો ડ્રગ્સનો વધુ એક મોટો જથ્થો ઝડપવામાં આવ્યો છે....