આર્મીમાં ઓફિસર બનવાની ઉત્તમ તક : આ વેબસાઈટ પર 1 ફેબ્રુઆરીથી લોકો કરી રહ્યાં છે એપ્લાય, તમે ના ભૂલતા
12મી પાસ યુવાઓ માટે ઇન્ડિયન આર્મીમાં ઓફિસર બનવાનો શાનદાર મોકો છે. joinindianarmy.nic.in પર એનું સૉર્ટ નોટિફિકેશન જારી કરવામાં આવ્યું હતું. વિસ્તૃત નોટિફિકેશન જલ્દી જારી થશે....