પાકિસ્તાન હવે થર થર કાપશે: સરહદ નજીક શરૂ કરાઈ એર સ્ટ્રિપ, ભારત સુરક્ષાને લઇ સજાગ
રાજસ્થાનના જાલૌરમાં બાડમેર હાઈવે પર સ્પેશિયલ એર સ્ટ્રિપની શરૂઆત કરવામાં આવી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં તેની શરૂઆત કરવામાં આવી. ખાસ...