GSTV

Tag : Indian air force

BREAKING / વી.આર.ચૌધરીના સ્થાને આવશે ભારતીય વાયુસેનાના નવા ઉપપ્રમુખ, જાણો કોની કરાઇ નિયુક્તિ

Dhruv Brahmbhatt
ભારત સરકારએ એર માર્શલ સંદીપ સિંહને ભારતીય વાયુસેનાના આગામી ઉપપ્રમુખના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યાં છે. તેઓ એર માર્શલ વી.આર ચૌધરીનું સ્થાન લેશે કે જેઓ તારીખ...

ભારતીય હવાઈદળ 11,000 કરોડમાં છ અવાક્સ પ્લેન ખરીદશે, કેબિનેટની લીલી ઝંડી

Damini Patel
ભારતીય હવાઈદળ 11,000 કરોડમાં છ અત્યાધુનિક એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ એરક્રાફ્ટ (અવાક્સ) પ્લેન ખરીદશે. કેબિનેટ દ્વારા તેને મંજૂરી મળી ગઈ છે. એર ઇન્ડિયાના જરીપુરાણા એ-321...

વાયુસેનાને મળી MRSAM મિસાઈલ સિસ્ટમ, 70 KMના પરિઘમાં બધું જ કરી શકશે તબાહ, જાણો ખાસિયત

Damini Patel
ભારત અને ઈઝરાયલને ડિફેન્સ સેક્ટરમાં પોતાની શક્તિ વધારવામાં મહત્વની સફળતા મળી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મીડિયમ રેન્જ સરફેસ-ટુ-એર મિસાઈલ (MRSAM)ના પહેલા યુનિટને જેસલમેર ખાતે...

ભારતીય વાયુ સેનાને મળશે સ્પેનના અત્યાધુનિક 56 C-295 MW વિમાન, કેન્દ્રની લીલી ઝંડી: પ્રોજેક્ટમાં આત્મનિર્ભર ભારત પર ભાર

Zainul Ansari
બુધવારે કેન્દ્ર દ્વારા સ્પેનના 56 C-295 MW ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદવા માટે મંજૂરી આપવામાં આવી હતી. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 48 મહિનાની અંદર ભારતને...

રેસ્ક્યુ મિશન સમાપ્ત / અફઘાનિસ્તાનમાંથી હવે ભારત નહીં લાવે એક પણ નાગરિક, વાયુસેનાના વિમાનો પર આવ્યા

Damini Patel
અફઘાનિસ્તાનમાંથી હજારો ભારતીયોને તેમજ અફઘાનિસ્તાનના હિન્દુ અને શીખ નાગરિકોને પાછા લાવવામાં આવ્યા બાદ ભારતે પણ અફઘાનિસ્તાનમાં પોતાનું રેસ્ક્યુ મિશન સમાપ્ત કર્યું છે. આ ઓપરેશનમાં સામેલ...

સફળતા/ કાબૂલથી રવાના થયું વાયુસેનાનું C-130J, આજે ઘરવાપસી કરી શકે છે 85 ભારતીયો

Bansari
અફઘાનિસ્તાનમાં કથળતી પરિસ્થિતિ વચ્ચે ભારતીયોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. એવા અહેવાલ છે કે શનિવારે ભારતીય વાયુસેનાના C-130J વિમાને 85 ભારતીયો સાથે કાબુલથી ઉડાન...

સુવર્ણ તક/ ધોરણ 10 પાસ માટે ભારતીય વાયુ સેનામાં જોડાવાનો મોકો, એક ક્લિકે જાણો અપ્લાય કરવાની પ્રોસેસ

Bansari
Indian Air Force Jobs: દેશના યુવાનોની અંદર આર્મી અને એરફોર્સમાં જવાનો ક્રેઝ જોવા મળે છે. હવે આવા યુવાનો માટે મોકો છે, જેમને એરફોર્સમાં સામેલ થવાનો...

ઝડપી લો / ઇન્ડિયન એર ફોર્સમાં સામેલ થવાની ઉત્તમ તક: AFCATની નોટિફિકેશન જાહેર, જાણો બધી માહિતી

Bansari
ભારતીય વાયુ સેનાએ એર ફોર્સ કોમન એડમિશન ટેસ્ટ (AFCAT) માટે નોટિફિકેશન જારી કરી છે. એવામાં આ પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાનો માટે અરજીની શાનદાર તક...

મોટા સમાચાર/ ઇન્ડિયન એરફોર્સનું MiG-21 લડાકૂ વિમાન પંજાબમાં ક્રેશ, પાયલટ લાપતા

Bansari
પંજાબના મોગામાં મોડી રાતે એક વાગ્યાની આસપાસ ફાઇટર જેટ મિગ 21 (MiG-21) ક્રેશ થઇ ગયુ. પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રેનિંગના પગલે પાયલટ અભિનવે રાજસ્થાનના સૂરતગઢથી મિગ...

કોરોના સંકટ વચ્ચે વાયુ સેનાએ સંભાળ્યો મોરચો: ઓક્સિજનની અછત દૂર કરવા એરફોર્સના વિમાનમાં જર્મનીથી આટલા પ્લાન્ટ લવાશે

Bansari
દેશમાં કોરોના દર્દીઓ ઓક્સિજનની અછતનો સામનો કરી રહ્યા છે. ઓક્સિજન ઉપરાંત તેનું ઉત્પાદન કરી શકે એવા પ્લાન્ટ અને હેરાફેરી માટેના ક્રાયોજેનિક ટેન્કરની પણ અછત છે....

ઓક્સિજનની અછત દૂર કરવા વાયુ સેનાની મદદ લેવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, વિદેશથી મંગાવવામાં આવશે કન્ટેનર્સ

Bansari
દેશમાં કોરોના સંકટ વચ્ચે ઓક્સિજનની તંગી વર્તાઈ રહી છે. આ બધા વચ્ચે વિદેશથી ઓક્સિજન કન્ટેનર્સ લાવવા માટે હવે વાયુ સેનાની તૈનાતી કરવામાં આવશે. મળતી માહિતી...

ચીની મીડિયાને વાયુસેના અધ્યક્ષનો તમાચો: સરહદ પર તમામ સ્થિતિનો સામનો કરવા સક્ષમ

Pritesh Mehta
ભારતીય વાયુસેનાના વડા રાકેશ કુમાર સિંહ ભદૌરિયાએ ગુરૂવારના રોજ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા મતદભેદ અને સેનાની તૈયારી પર નિવેદન આપ્યું છે. સમાચાર એજન્સીના...

વર્ષ 2021ને ‘સુવર્ણ વિજય વર્ષ’ તરીકે ઉજવવામાં આવશે, 1971 યુદ્ધની જીતને કરશે ચિહ્નિતઃ આર્મી ચીફ

Ali Asgar Devjani
ગુરુવારે વેટરન્સ ડે કાર્યક્રમમાં ભારતીય સેનાના ચીફ જનરલ એમ.એમ. નરવણે, એર ચીફ એર ચીફ માર્શલ આર.કે.એસ. ભદૌરીયા અને નેવી ચીફ એડમિરલ કરામબીરસિંહે હાજરી આપી હતી....

વાયુસેનાની તાકાતમાં થશે વધારો, વધુ 4 રફાલ નવેમ્બરના પહેલા અઠવાડીયામાં ભારતીય વાયુસેનામાં થશે સામેલ

Dilip Patel
ભારતીય વાયુસેનાને ટૂંક સમયમાં બીજા રફાલ લડાકુ વિમાનોનો બીજો માલ પ્રાપ્ત થશે. 1200 કરોડનું એક વિમાન પડે છે. એક વિમાનમાં એક જિલ્લામાં જેટલાં ગરીબો છે...

ચીનને જડબાતોડ જવાબ દેવા માટે C-17 ગ્લોબમાસ્ટર અને ચિનૂક વિમાન લગાવી રહ્યા છે ચક્કર, જુઓ Video

Mansi Patel
ભારત અને ચીનની વચ્ચે તણાવ ઓછો કરવાની ચીન તરફથી માત્ર વાતો જ થઇ રહી છે. પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી પ્રમાણે તેના ઇરાદા કંઇક બીજી જ કહાની...

5 રાફેલ આવી ગયા હવે બીજા 5 આવવાની તૈયારીમાં છે, વાયુસેનાની તાકાતમાં વધારો

Dilip Patel
આવતા મહિના સુધીમાં ફ્રાન્સથી 4 થી 5 રફાલને ભારતને સોંપવામાં આવી શકે છે. તાજેતરમાં, દસાઉ એવિએશનને સત્તાવાર રીતે કહેવામાં આવ્યું હતું કે 10 રાફેલ વિમાન...

‘સર્વ ધર્મ પૂજા’ પછી પાંચ રાફેલ IAFમાં જોડાયા, ભારતીય સેનાની શક્તિમાં વધારો થયો, આ મિસાઈલોથી કોઈ પણ દેશ ફફડી જશે

Dilip Patel
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન ફ્લોરેન્સ પાર્લી અને અન્યની હાજરીમાં ‘સર્વ ધર્મ પૂજા’ પછી પાંચ રાફેલ વિમાનોને ઔપચારિક રીતે ભારતીય વાયુસેનામાં સામેલ...

આતંકીસ્તાનને રાફેલનો લાગ્યો સૌથી વધુ ડર, ચીન પાસેથી મદદ માંગી

Dilip Patel
રફાલ ફાઇટર જેટ આજે ભારતીય વાયુ સેનામાં સત્તાવાર રીતે જોડાયા છે. તેથી સૌથી ચિંતા પાડોશી દેશ પાકિસ્તાનને કરી છે. ગરજુ મિત્ર ચીનેને તેમને રાફેલની સાથે...

10મી સપ્ટેમ્બરથી ભારતની વાયુસેના દેખાડશે ચીન અને પાકિસ્તાનને આંખો, આસામાનનો સિંકદર મળશે વાયુસેનાને

pratik shah
10 સપ્ટેમ્બર 2020. આ તારીખ ભારતીય વાયુસેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે ફ્રાન્સથી આવેલા પાંચ રાફેલ વિમાનને ભારતીય વાયુ સેનાના કાફલામાં સામેલ કરવામાં...

ભારતે મિત્રતા નિભાવી, મોરેશિયસે મદદ માંગી એટલે તુરંત IAF સામાન ભરીને વિમાન મોકલી આપ્યું

Dilip Patel
ભારતે મોરિશિયસને મદદ મોકલી છે. ત્યાંની સરકારે દક્ષિણ-પૂર્વ દરિયાકાંઠે બળતણના લિક સાથેના વ્યવહાર માટે મદદ માંગી હતી. જે પછી ભારત સરકારે 30 ટનથી વધુ તકનીકી...

ચીનને જડબાતોડ જવાબ આપશે ભારત : લદાખમાં તૈનાત હેરન ડ્રોનને લેસર બોમ્બ અને મિસાઇલોથી સજ્જ કરશે

Dilip Patel
ચીન સાથેની સરહદ પર તનાવ વચ્ચે ભારતીય સેનાએ ઇઝરાયલી ડ્રોન હેરોન યુએવીને વધુ મજબૂત કરવાના પ્રસ્તાવને આગળ ધપાવી દીધો. આ પ્રોજેક્ટને ચિત્તા નામ આપવામાં આવ્યું...

પાકિસ્તાની લડાકુ વિમાનો એફ 16 અને જેએફ 17 હવે ભારતની રડારમાં આવી ગયા, સૌથી પહેલો શિકાર બનશે આ ફાયટર જેટ

Dilip Patel
જ્યારેથી ફ્રેન્ચ રફાલ જેટ ભારતીય વાયુસેનામાં સામેલ થયો છે, ત્યારથી પાકિસ્તાનની ચિંતા વધી ગઈ છે. મીટિઅર મિસાઇલ સાથે, રફાલને એશિયાનું સૌથી મજબૂત ફાઇટર એરક્રાફ્ટ કહી...

ભારતને તાકાતવર લડાકુ રાફેલ મળ્યા બાદ ચીન પછી પાકિસ્તાન ભડક્યું અને ઓક્યું ઝેર

Dilip Patel
ફ્રાન્સથી રાફેલના આગમન પછી એક તરફ ભારતીય વાયુસેનાની તાકાત અનેકગણી વધી ગઈ છે, જ્યારે પડોશી દેશો ચીન અને પાકિસ્તાને તેનો ભોગ લીધો છે. પહેલા ચીને...

તણાવની સ્થિતિને લઈને 20 MiG-29 પણ લદ્દાખમાં કરાયા તૈનાત, વાયુસેના ઉપરાંત ભારતીય નૌસેનાના માટે છે આટલા ખાસ

pratik shah
વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)થી પીછે હટ કરવા માટે નક્કી કરવામાં આવેલી પ્રક્રિયાનું પાલન કરવામાં ચીન આનાકાની કરતુ નજર આવી રહ્યું છે. દરમિયાન તણાવને જોતા ભારતીય...

રાફેલ વિમાનને અત્યંત ઘાતક બનાવવા ભારતે હેમર મિસાઇલનો કર્યો ઓર્ડર, દુશ્મન ગમે તેવા બંકરમાં છૂપાશે તો પણ ફૂંકી મારશે

Dilip Patel
ભારતીય વાયુસેના ચીનની સરહદે ભારતની રક્ષા કરવા આવતા રાફેલ લડાકુ વિમાનની ક્ષમતામાં વધારો કરવા જઈ રહી છે. એરફોર્સ લડાકુ વિમાનોને ફ્રાન્સની હેમર મિસાઇલથી સજ્જ કરવા...

ભારતીય સેના એલર્ટ: લદાખમાં અટકી ચીની સેનાની પીછેહટ, 40 હજારથી વધુ સૈનિકો સૈન્ય શસ્ત્ર-સરંજામ સાથે તૈનાત

pratik shah
ચીન દગો ન કરે તો જ જગતને નવાઈ લાગે. દગાખોરી માટે  આખા જગતમાં  નામ કમાઈ ચૂકેલા ચીને લદ્દાખમાં પણ દગો કર્યો હોય  એવી શક્યતા જણાઈ...

ચીન સરહદે રહેશે હવે ‘ભારત ડ્રોન’ની નજર, DRDO એ વિકસાવ્યા અત્યાધુનિક સ્વદેશી ડ્રોન

pratik shah
ચીન સાથેની લાઈન ઓફ એકચ્યુઅલ કન્ટ્રોલ પર નજર રાખવા માટે ઈન્ડિયન આર્મીએ સ્વદેમાં નિર્મિત ભારત ડ્રોન ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ ડ્રોન ડિફેન્સ રિસર્ચ  એન્ડ...

ચીનની નાપાક ચાલનો જડબાતોડ જવાબ આપશે “રૂદ્ર”, ભારતીય વાયુસેનાની તાકાતમાં થયો વધારો

Mansi Patel
ચીન સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે ભારતે અપાચે બાદ હવે લડાકૂ હેલિકોપ્ટર રૂદ્ર તરીકે વધુ એક તાકાતવર હથિયાર મળ્યું છે. આ એટેક હેલિકોપ્ટર વધુ ઉંચાઇવાળા...

હવે પાકિસ્તાન અને ચીન ફફડી જશે : ભારતને મળી ગયા લડાકુ હેલિકોપ્ટર અપાચે અને ચિનુક, રાત્રે પણ કરી શકાશે હુમલો

Mansi Patel
અમેરિકી એવિએશન કંપની બોંઈગે ભારતીય વાયુસેનાને તમામ અપાચે અને ચિનુક હેલિકોપ્ટની ડિલીવરી કરી દીધી છે. 22 અપાચે અટૈક હેલિકોપ્ટમાં છેલ્લા પાંચની ડિલીવરી શુક્રવારે વાયુસેનાના હિંડન...

લદાખની સરહદ નજીક ચીની એરફોર્સની ચહલપહલ, ભારતના હવાઈદળના વડાએ આપી આ ધમકી

Dilip Patel
લદ્દાખમાં ભારત-ચીન સરહદ નજીક ચીની એરફોર્સની હિલચાલ જોવા મળી છે. ભારતીય વાયુસેનાએ વિમાનને તેના આગળના એરબેઝ પર મૂક્યું છે. એર ચીફ માર્શલ રાકેશકુમાર સિંહ ભદૌરીયાએ...
Do NOT follow this link or you will be banned from the site!