GSTV
Home » india

Tag : india

RCEP : ભારતને ફાયદો કરતાં નુક્સાન છે વધુ, મોદી સરકાર કરી રહી છે આ તૈયારી

Mansi Patel
નોટબંધી અને જીએસટીના અણઘડ અમલના કારણે દેશવાસીઓ જે રીતે પરેશાન થયા છે અને વેપાર ધંધાની કેડ ભાંગી ગઇ છે, તેની કળ હજૂ નથી વળી. એવામાં

દિવાળી અને બેસતા વર્ષ જેવા તહેવારોને ધ્યાનમાં રાખી મોદી સરકારે આપી મસમોટી ભેટ

Mayur
યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને મંગળવારથી 10 નવી ટ્રેન શરૂ કરવામાં આવશે. આ ટ્રેનને સેવા સર્વિસ ટ્રેન નામ આપવામાં આવ્યું છે. મંગળવારે બપોરે રેલવે મંત્રી પીયૂષ

5થી 10 હજારના ભાડાપટ્ટે આ 10 દેશોમાં મળે છે જમીન, 5 લાખ હેક્ટરમાં ખેતી કરશે ગુજરાતીઓ

Mayur
વિદેશમાં હોટલ, મોટલના વ્યવસાય બાદ હવે ગુજરાતીઓની નજર આફ્રિકન દેશો પર પડી છે. આફ્રિકન દેશોમાં ખેતીની ફળદ્રૂપ જમીન લીઝ પર લઇને કોર્પોરેટ ફાર્મિગ  કરવા આયોજન

પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવા ભારતનો મોટો નિર્ણય, હવે આ સિસ્ટમ ગોઠવશે

Mansi Patel
પાકિસ્તાને ભારતીય સરહદમાં ડ્રોનથી હથિયારો મોકલવાના નવા ગતકડા શરૂ કર્યા છે. જે ભારતીય સુરક્ષાદળો માટે ચિંતાનો વિષય છે. જો કે બીએસએફ દ્વારા ઓછી ઉંચાઇ પર

‘ભારતમાં આઝાદીનો શ્વાસ લઈ શકાય છે’ આ દેશના ધર્મગુરૂએ ભારતની લોકશાહીના કર્યા ભરપૂર વખાણ

Arohi
તિબ્બતના ધર્મગુરૂ દલાઈ લામાએ જણાવ્યુ કે, અમે ભારતમાં સ્વતંત્રતાનો આનંદ લઈ રહ્યા છીએ. હું એક તરફ ભારતમાં શર્ણાર્થી છુ પરંતુ ભારતમાં આઝાદીનો શ્વાસ લઈ રહ્યો

દુનિયામાં સૌથી વધારે સુખી મુસલમાન ભારતમાં જોવા મળશે, કારણ કે અમે… : મોહન ભાગવત

Arohi
RSS ચીફ મોહન ભાગવતે કહ્યુ કે દુનિયામાં સૌથી વધારે સુખી મુસલમાન ભારતમાં જોવા મળશે. ભારત એક એવો દેશ છે, જ્યાં તમામ ધર્મોને આશ્રય મળ્યો છે.

ભારતમાં રહેતાં મુસલમાનો દુનિયામાં સૌથી વધારે સુખી છે: મોહન ભાગવત

Mansi Patel
RSS ચીફ મોહન ભાગવતે કહ્યુ કે દુનિયામાં સૌથી વધારે સુખી મુસલમાન ભારતમાં જોવા મળશે. ભારત એક એવો દેશ છે, જ્યાં તમામ ધર્મોને આશ્રય મળ્યો છે.

અર્થતંત્રની દ્રષ્ટીએ ઓક્ટોબર મહિનો કેન્દ્રની મોદી સરકાર માટે નિરાશાજનક રહ્યો

Mansi Patel
અર્થતંત્રની દ્રષ્ટીએ ઓક્ટોબર મહિનો કેન્દ્રની મોદી સરકાર માટે નિરાશાજનક રહ્યો છે. આ મહિને અત્યાર સુધીમાં એવા ઘણા આંકડા આવ્યા કે જેણે અર્થતંત્રની બદહાલીનો ચિતાર રજૂ

સાઉથ આફ્રિકાના પુંછડિયા બેટસમેનોનો સંઘર્ષ છતાં ભારતને પ્રથમ ઈનિંગને સહારે ૩૨૬ રનની સરસાઈ

Mayur
અશ્વિને ચાર અને ઉમેશ યાદવે ત્રણ વિકેટ ઝડપતાં ભારતે સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં પ્રથમ ઈનિંગને સહારે ૩૨૬ રનની સરસાઈ પ્રાપ્ત કરી લીધી છે. કેપ્ટન

શી જિનપિંગની ભારત અને નેપાળ યાત્રા પાછળનો આ છે ગુપ્ત એજન્ડા

Nilesh Jethva
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની યાત્રા ડાયરી પર નજર દોડાવીએ તો સ્પષ્ટ થાય છે કે તેમની નજર દક્ષિણ એશિયાઇ દેશો પર ટકેલી છે. ખાસ કરીને ભારત,

બિલ વધારે આવે તો હવે મોબાઈલ કનેક્શનની જેમ વીજકંપનીને પણ બદલી શકાશે, સરકારે આપી રાહત

Mayur
મોબાઈલ કનેકશનની જેમ આપ હવે આપનું વીજ કનેકશન પણ બદલી શકશો વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવતી કંપનીઓને ગ્રાહક આગામી દિવસોમાં બદલી શકશે. ગ્રાહકોની પાસે અનેક કંપનીઓ

ખુશ હુએ આકા : પીએમ મોદીએ ભારતના ખાસ મહેમાન બનેલા જિનપિંગને આપી આ ભેટો

Mayur
ભારતની બે દિવસીય મુલાકાતે આવેલા ચીનના રાષ્ટ્રપતિ જીનપિંગ શનિવારે બપોરે ચીન પરત ફર્યા હતા. ચીન પરત ફરતા પહેલા પીએમ મોદી તેમની સાથે લઈ એક હોટલમાં

પાકનો સાથ આપનાર મલેશિયા અને તુર્કીને પાઠ ભણાવશે ભારત, સરકારે લીધો આ નિર્ણય

Mayur
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવામાં આવતા તુર્કી અને મલેશિયાએ પાકિસ્તાનને સમર્થન આપ્યુ હતુ. જોકે, તુર્કી અને મલેશિયાના વલણથી ભારત નારાજ થયુ છે. સૂત્રોના મતે બંને

સરહદે તંગદીલી : એક જવાન શહિદ થતાં ભારતે પાકના 3 જવાનોને ઠાર માર્યા

Mayur
સરહદે પાકિસ્તાન દ્વારા ભારે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. ૩૭૦ની કલમ નાબૂદ કરવામાં આવી તે બાદ પાક.ના ગોળીબારનું પ્રમાણ વધી ગયું છે. આ સ્થિતિ વચ્ચે

PM મોદી અને શી જિનપિંગની મહાબલીપુરમમાં થઈ મુલાકાત, શરૂ થઈ દોસ્તીની નવી યાત્રા

Mansi Patel
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મહાબલિપુરમમાં અનૌપચારિક શિખર મંત્રણાને અનુલક્ષીને બંને નેતાઓ ચેન્નઇ આવી પહોંચ્યા હતા. પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચેન્નઇ

જિનપિંગનો માસ્ટરપ્લાન, ભારતના આ ખાસ મિત્ર દેશની 23 વર્ષ બાદ લેશે મુલાકાત

Mayur
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કર્યા બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ નેપાળના પ્રવાસે જશે. શી જિનપિંગની મુલાકાતને લઇને નેપાળમાં જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી છે. કેમકે

ચેન્નાઈ પહોંચ્યા ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ, એરપોર્ટ પર કરાયું શાનદાર સ્વાગત

Mansi Patel
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચેન્નાઈની મુલાકાતે આવી પહોંચ્યા. શી જિનપિંગ બે દિવસની ભારતની મુલાકાતે આવ્યા છે. ચેન્નાઈ એરપોર્ટ પર શી જિનપિંગનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ.

ચીનમાં થઈ રહી છે ભારતની વાહવાહી, કહ્યું- ભારત વગર અધુરી છે આ વાત

Arohi
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત મુલાકાત પહેલા ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે ભારતનો ભરપૂર વખાણ કર્યા. ગ્લોબલ ટાઈમ્સના અહેવાલમાં જણાવવામાં આવ્યુ કે, ૧૯મી સદી યુરોપની

મોદી આજે જિનપિંગને બતાવશે ‘Incredible India’, ચીનના રાષ્ટ્રપતિ ભારતની બે દિવસીય મુલાકાતે

Arohi
ડોકલામ વિવાદ પર ગત વર્ષે ચીનના વુહાન શહેરમાં આયોજિત પહેલી અનૌપચારિક બેઠકનો બીજો તબક્કો આજે તમિલનાડુના મમલ્લાપુરમમાં આગળ ધપશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતની બે

પંજાબના સરહદીય ગામોમાં વધુ બે ડ્રોન દેખાયા : સેનાનું સર્ચ ઓપરેશન

Mayur
પંજાબના ફિરોજપુરમાં ફરી એક વખત સરહદીય ગામોમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે. ઝુંઝારા હજારાસિંહવાલા ગામમાં ગ્રામીણોએ ગુરૂવારે સવારે બે ડ્રોન જોયા હોવાનો અને તે દુર્ઘટનાગ્રસ્ત

GDPનો અંદાજ 5.8 અને છતાં મોદી સરકાર પાંચ ટ્રિલિયન ડોલર ઈકોનોમીની વાતો કરી રહી છે

Mayur
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વર્ષ ૨૦૨૫ સુધી પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે જીડીપી ગ્રોથ વધારવા પર ભાર મૂકી રહી છે. બીજી તરફ

FATF બ્લેકલિસ્ટ કરી દેશે તેવા ભયના કારણે પાકિસ્તાને જે નાટક કર્યું છે તે ઓસ્કર એર્વોડથી કમ નથી

Mayur
ફાઈનાન્શિયલ એક્શન ટાક્સ ફોર્સ (એફએટીએફની)ની બેઠકમાં પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવામાં આવે એવી પૂરી શક્યતા છે. બ્લેકલિસ્ટના ડરથી ધુ્રજી ઉઠેલી પાક. સરકારે ચાર આતંકીઓની ધરપકડ કરી છે.

ચીનના રાજદૂતે ફરી હિંદી-ચીની ભાઈ ભાઈનો નારો ઉચ્ચાર્યો, ભારત અને ચીન એક બીજા માટે ખતરારૂપ નથી

Mayur
ચીનના પ્રમુખ શી જિનપિંગ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની બીજી અનૌપચારિક શિખર મંત્રણા માટે શુક્રવારે ભારત પહોંચશે ત્યારે ચીનના મીડિયાનું કહેવું છે કે આ

લગ્ન પહેલાં આવો ફોટો પડાવશો તો સરકાર આપશે 51000 રૂપિયાનું ઈનામ

Mansi Patel
લગ્ન પહેલા ફોટોશૂટ કરાવવાનો ટ્રેન્ડ ધીરે ધીરે વધી રહ્યો છે. આવું કંઈક મધ્યપ્રદેશમાં જોવા મળી રહ્યું છે. રાજ્યમાં લગ્ન પહેલાના ફોટો શૂટ કરાવવા પર સરકાર

વિશ્વના આ સૌથી બે તાકાતવાર નેતાઓ આ શહેરમાં મળશે, જાણો શું છે ઐતિહાસિક મહત્વ

Mansi Patel
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગની સૌપ્રથમ મુલાકાત મહાબલિપુરમના અર્જુન તપસ્યા સ્મારક પર થશે. અર્જુન તપસ્યા સ્મારકનું નિર્માણ 7મી સદીમાં કરવામાં આવ્યું હતું. આ

જિનપિંગનો ભારત પ્રવાસ : સરકારે આવી કરી છે જોરદાર તૈયારીઓ, ચીનથી 4 કાર ભારત આવી

Mansi Patel
તમિલનાડુના મહાબલીપુરમમાં પીએમ નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત થવાની છે. જેમાં ચીનના રાષ્ટ્રપતિની સાથે 200 સભ્યોનું પ્રતિનિધિમંડળ હશે. ત્યારે આ બંને નેતાઓના

અમેરિકાએ સેના હટાવતા જ તુર્કીએ સીરિયામાં વરસાવ્યા બોમ્બ, ભારતે દર્શાવ્યો સખત વિરોધ

Mansi Patel
તુર્કી દ્વારા સીરિયા પર બોમ્બ ધડાકા કરવાને લઈને ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. સીરિયામાંથી અમેરિકન સેના હટતા જ  તુર્કી સતત સીરિયા પર હુમલો કરી રહ્યું

આરબીઆઈ બાદ મૂડિઝે માર્યો થપ્પો કે મોદી સરકારનો વિકાસ નથી ચાલ્યો, આ રહેશે વિકાસદર

Mansi Patel
ભારતની મધ્યસ્થ બેન્ક RBI બાદ હવે વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે એ ભારતના વિકાસદરના અંદાજમાં ઘટાડો કર્યો છે. મૂડીઝે નાણાંકીય વર્ષ 2019-20 માટેના જીડીપી ગ્રોથનો અંદાજ

પીઓકેથી ભારત આવેલા પરિવારને કેન્દ્ર 5.5 લાખની સહાય આપશે

Arohi
કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરના વિસ્થાપિત પરિવારો માટે પાંચ લાખ રૂપિયાની સહાયને મંજૂરી આપી દીધી છે. 1947માં જે લોકો વંચીત રહી ગયા હોય અને બાદમાં જમ્મુ

મંદીની અસર ભારતમાં સૌથી વધુ : આઇએમએફ

Arohi
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ના વડા ક્રિસ્ટાલિના જ્યોર્જિએવાએ આર્થિક મંદી અંગે ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું છે કે વૈશ્વિક અર્થતંત્રમાં આિર્થક મંદી જોવા મળી રહી છે.
Do NOT follow this link or you will be banned from the site!