રિશભ પંત કે રિદ્ધિમાન સહા, કોને તક મળશે, રહાણેએ આ જવાબ આપ્યોMansi PatelDecember 16, 2020December 16, 2020ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટનો ગુરુવારથી એડિલેડમાં પ્રારંભ થઈ રહ્યો છે. મેચ અગાઉ ભારતીય ટીમના વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેએ એમ કહ્યું હતું કે...