INDvsNZ : ભારતે ટૉસ જીતી લીધો પહેલાં બોલિંગનો નિર્ણય, વિરાટ કોહલી ભૂલી ગયો પ્લેઇંગ ઈલેવનનાં નામ..
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મહિનાના લાંબા પ્રવાસની શરૂઆત થઈ ગઈ છે. જેમાં પાંચ મેચોની ટી20 સીરિઝ ઑકલેન્ડમાં રમાશે. પહેલી મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ...