GSTV

Tag : India VS West Indies

વરસાદે ચોથો દિવસ ધોઈ નાખ્યો, ઇંગ્લેન્ડને 8 વિકેટ અને વિન્ડિઝને 389 રનની જરૂર, બધો મદાર હવામાન પર રહેશે

Bansari
ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ ટેસ્ટ ક્રિકેટ મેચની સિરીઝની ત્રીજી મેચ માન્ચેસ્ટરમાં રમાઇ રહી છે. મેચના ચોથા દિવસે વરસાદ પડ્યો હતો. જ્યારે ચોથા દિવસની...

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ધમાલ, પ્રેક્ટિસ મેચમાં વેસ્ટ ઇન્ડીઝને હરાવ્યું

Bansari
ઓસ્ટ્રેલિયામાં ૨૧મી ફેબ્રુઆરીથી શરૃ થઈ રહેલા ટી-૨૦ વર્લ્ડ કપ અગાઉ ચાલી રહેલી પ્રેક્ટિસ મેચોમાં આજે ભારતે વિન્ડિઝ સામે બે રનથી રોમાંચક વિજય મેળવ્યો હતો. વિન્ડિઝની...

આજે વિન્ડિઝ સામે બીજી વન ડે, જીતના દબાણ સાથે મેદાન પર ઉતરશે વિરાટ સેના

Bansari
વિન્ડિઝ સામેની પ્રથમ વન ડેમાં આઠ વિકેટથી આંચકાજનક હારનો સામનો કર્યા બાદ ટીમ ઈન્ડિયા આજે રમાનારી શ્રેણીની બીજી વન ડેમાં જીતના દબાણ હેઠળ ઉતરશે. ટીમ...

આજે ભારત અને વિન્ડિઝ વચ્ચે નિર્ણાયક ટ્વેન્ટી-૨૦ મુકાબલો

Bansari
કેરળમાં કંગાળ ફિલ્ડિંગ અને નબળી બોલિંગને કારણે મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયા આવતીકાલે રમાનારી વિન્ડિઝ સામેની શ્રેણીની ત્રીજી અને આખરી ટી-૨૦માં જીતના નિર્ધાર સાથે ઉતરશે....

વન ડે સીરીઝમાંથી પણ કપાશે શિખર ધવનનું પત્તુ, આ 4 ઓપનર છે સૌથી મજબૂત દાવેદાર

Bansari
ભારત અને વેસ્ટઇન્ડીઝ સામે રમાઇ રહેલી ટી-20 સીરીઝના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન બહાર થઇ ગયો હતો. ઇજાના કારણે શિખર ધવનને 15 સભ્યોની ટીમમાંથી બહાર કરી...

વિન્ડિઝ સામે સળંગ સાત ટી-૨૦ની ભારતની વિજયકૂચ અટકી : 11 ડિસેમ્બરે નિર્ણાયક મુકાબલો

Bansari
સિમોન્સે ૪૫ બોલમાં અણનમ ૬૭ તેમજ પૂરણે ૧૮ બોલમાં અણનમ ૩૮ રન ફટકારતાં વિન્ડિઝે ભારત સામેની બીજી ટી-૨૦માં ૯ બોલ બાકી હતા, ત્યારે ૮ વિકેટથી...

એક..બે…પાંચ..દસ…ભારત સામેની ટી-20માં વેસ્ટઇન્ડીઝના ક્રિકેટરોએ એટલી સિક્સર ફટકારી, બની ગયો ગજબ રેકોર્ડ

Bansari
ભારત સામે ત્રણ ટી-20 મેચની સીરીઝની પહેલી મેચમાં વેસ્ટઇન્ડીઝ ક્રિકેટ ટીમે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ટૉસ હારીને પહેલાં બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટઇન્ડીઝ...

રન ન બન્યા તો કોહલી પોતાની જાતને જ ગાળો ભાંડવા લાગ્યો, પછી આવી રીતે મચાવી ધમાચકડી

Bansari
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ટાર્ગેટનો પીછો કરવામા માહેર છે. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં વેસ્ટઇન્ડિઝ સામે પ્રથમ ટી-20માં પણ તેણે આ જ કર્યુ. જો...

આજે ભારત અને વિન્ડિઝ વચ્ચે પ્રથમ ટ્વેન્ટી-20 : આ યુવા ખેલાડીઓ પર રહેશે નજર

Bansari
કોહલીની કેપ્ટન્સી હેઠળની ટીમ ઈન્ડિયા ચાલુ વર્ષની અંતિમ ટી-૨૦ સિરીઝમાં આજે વિન્ડિઝ સામે પ્રથમ મુકાબલો ખેલશે. આવતા વર્ષે ટી-૨૦ વર્લ્ડ કપ ખેલાવાનો છે, ત્યારે ટીમ...

ભારતીય ક્રિકેટમાં ક્રાંતિકારી બદલાવ, ‘ફીલ્ડ’ નહી હવે થર્ડ અમ્પાયરના હાથમાં હશે આ નિર્ણય

Bansari
ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે આવતીકાલથી શરૂ થવા જઇ રહેલી ટી-20 સીરીઝ ઐતિહાસિક બદલાવ સાથે રમાશે. હવે બોલર દ્વારા નાંખવામાં આવતાં ફ્રન્ટ ફૂટ નૉ બોલનો નિર્ણય ઓન ફીલ્ડ...

IND Vs WI: ભારત પ્રવાસ માટે વેસ્ટઇન્ડિઝ ટીમનું એલાન, આ ધાકડ ખેલાડીને સોંપાઇ કમાન

Bansari
વેસ્ટઇન્ડિઝે આગામી મહિને શરૂ થનાર ભારત પ્રવાસ માટે પોતાની વન ડે અને ટી-20 ટીમની ઘોષણા કરી છે. ભારત સામે વન ડે અને ટી-20 બંનેમાં કિરોન...

શિખર ધવન વેસ્ટઇન્ડીઝ સીરીઝમાંથી બહાર, આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી

Bansari
ભારત અને વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ 6 ડિસેમ્બરે હૈદરાબાદમાં પહેલી મેચ રમાવવા જઇ રહી છે ત્યારે ભારતીય સલામી બેટ્સમેન શિખર ધવન ઇજાના કારણે વેસ્ટઇન્ડિઝ વિરુધ્ધ ટી-20 સિરિઝમાંથી...

વેસ્ટઇન્ડીઝને સજ્જડ હાર આપીને કોહલી બન્યો ‘બૉસ’, આ મામલે મોટા-મોટા દિગ્ગજોને છોડ્યા પાછળ

Bansari
ટીમ ઇન્ડિયાએ પ્રથમ ટેસ્ટ મેચમાં વેસ્ટઇન્ડીઝને 318 રને હરાવીને બે મેચની ટેસ્ટ સીરીઝમાં 1-0થી લીડ મેળવી છે. ભારતની આ જીત સાથે જ મેચમાં અનેક રેકોર્ડઝ...

‘રન મશીન’ કોહલીની વધુ એક મોટી ઉપલબ્ધિ, જાણશો તો તમે પણ કરશો ‘સલામ’

Bansari
વેસ્ટઇન્ડીઝ પ્રવાસે ભારતીય ટીમે પોતાના કમાલના પ્રદર્શનથી વન ડે સીરીઝ પર કબજો કરી લીધો છે. ભારતીય સમયાનુસાર ગુરુવારે સવારે ટીમ ઇન્ડિયાએ વરસાદ પ્રભાવિત ત્રીજી વન...

INDvsWI: વેસ્ટઇન્ડીઝને ધૂળ ચટાડી સીરીઝ પર કબજો કરવા ઉતરશે ‘વિરાટ સેના’

Bansari
કેપ્ટન કોહલીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા આજે વિન્ડિઝ સામેની શ્રેણીની ત્રીજી અને આખરી વન ડે રમવા ઉતરશે, ત્યારે તેમની નજર કેરિબિયન હરિફ સામે સતત નવમી...

IND vs WI: કોહલી પાસે આજે શાનદાર તક, 19 રન બનાવતાં જ તોડી નાંખશે મિયાંદાદનો રેકોર્ડ

Bansari
વેસ્ટઇન્ડિઝ સામે ટી-20 સીરીઝ પર 3-0થી કબજો જમાવ્યા બાદ ટીમ ઇન્ડિયા વન ડે સીરીઝમાં પણ યજમાન ટીમને ધૂળ ચટાડવા ઉતરશે. ત્રણ વન ડે મેચની સીરીઝનો...

World Cupની સેમીફાઇનલમાં હાર્યા બાદ ડિપ્રેશનમાં હતો, વિન્ડીઝ સામેની મેચ પહેલાં જ કોહલીએ કર્યો મોટો ખુલાસો

Bansari
ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડકપની સેમીફાઇનલમાં ટીમ ઇન્ડિયાની હાર હવે જૂની વાત થઇ ગઇ છે પરંતુ કેપ્ટન વિરાટ કોહલી માટે આ હારને ભૂલાવવી સરળ નથી. વેસ્ટઇન્ડીઝ વિરુદ્ધ...

આ વર્લ્ડ રેકોર્ડ પર રોહિત શર્માની નજર, ફ્લોરિડામાં ધમાલ મચાવવા તૈયાર ટીમ ઇન્ડિયા

Bansari
ભારતીય ઓપનર રોહિત શર્માના નિશાને પર વેસ્ટઇન્ડીઝના દિગ્ગજ ક્રિસ ગેલનો સિક્સરનો રેકોર્જ છે. રોહિત જો શનિવારે વેસ્ટઇન્ડિઝ સામે રમાનાર પ્રથમ ટી-20 મેચમાં ચાર સિક્સર ફટકરે...

INDvsWI T-20: આજે ભારત-વેસ્ટ ઇન્ડીઝ આમને-સામને,વરસાદ બગાડશે મેચની મજા

Bansari
ભારત અને વેસ્ટઇન્ડિઝની ટીમો શનિવારે ફ્લોરિડામાં લૉડરહિલના સેંટ્રલ બ્રોવાર્ડ રીજનલ પાર્ક સ્ટેડિયમમાં ત્રણ મેચની ટી-20 સીરીઝના પહેલા મુકાબલામાં આમને-સામને હશે. ભારતીય ટીમ અમેરિકન ધરતી પર...

વેસ્ટઈન્ડીઝની ODI ટીમ જાહેર, ક્રિસ ગેલને મળી જગ્યા, પહેલાં કહ્યું હતું કે વર્લ્ડકપ બાદ નહીં રમું

GSTV Web News Desk
વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન ક્રિસ ગેલને ભારત સામેની ત્રણ મેચની વન ડે મેચની સીરીઝમાં વેસ્ટઈન્ડીઝની 14 સભ્તોની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઈંગ્લેન્ડ સામે માર્ચમાં રમાયેલી...

વેસ્ટઇન્ડીઝના પ્રવાસમાંથી કપાયું હાર્દિક પંડ્યાનું પત્તુ, આ ધાકડ ખેલાડીને મળશે તક

Bansari
ભારતીય ક્રિકેટમાં આજકાલ એમએસ ધોનીના સન્યાંસ, વિરાટ કોહલીની કેપ્ટન્સી, રોહિત શર્માને ટીમની કમાન સોંપવી, રવિ શાસ્ત્રીને કોચ પદ પર યથાવત રહેવા જેવી અનેક મુદ્દાઓને લઇને...

છેલ્લા બોલ પર જીત, ભારતે T-20માં બનાવ્યો આ અનોખો રેકોર્ડ

Bansari
ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે ચેન્નઇ-20 મેચમાં એકસમયે શિખર ધવન અને ઋષભ પંતની ધમાકેદાર બેટિંગથી એકતરફી લાગી રહી હતી. પરંતુ અંતિમઓવરોમાં કંઇક એવું થયું જેના કારણે...

Video:ઋષભ પંતે એક હાથે ફટકારી એવી જબરદસ્ત સિક્સર કે બોલર પણ જોતો રહી ગયો

Bansari
ટીમ ઇન્ડિયાએ ચેન્નઇમાં રમાયેલી ત્રીજી ટી-20મેચમાં વેસ્ટઇનિડીઝને 6 વિકેટે હરાવીને મહેમાન ટીમના 3 મેચોની સિરિઝમાં 3-0થીસૂપડા સાફ કરી નાંખ્યા છે. ટીમ ઇન્ડિયાની આ જીતમાં ઝળહળી...

INDvWI: વિન્ડીઝ ટીમે ભારતીય ટીમને જીતવા 182 રનનો લક્ષ્યાંક આપ્યો

Yugal Shrivastava
ભારતીયટીમ અને વેસ્ટ ઈન્ડીઝ ટીમ વચ્ચે ત્રણ મેચોની ટી-20 સીરીઝની ત્રીજી અને અંતિમ મેચ (3rd T20I) ચેન્નઈનાએમ.એ.ચિદ્મબરમ સ્ટેડિયમમાં રમાઈ રહીં છે. ટૉસ જીતીને પ્રથમ બેટિંગ...

INDvWI: અંતિમ ટી-20માં વિન્ડીઝે જીત્યો ટૉસ, ભારતની પ્રથમ બોલિંગ

Yugal Shrivastava
ભારતીય ટીમ અને વેસ્ટ ઈન્ડીઝ ટીમ વચ્ચે ત્રણ મેચોની ટી-20 સીરીઝની ત્રીજી અને અંતિમ મેચ (3rd T20I) ચેન્નઈના એમ.એ.ચિદ્મબરમ સ્ટેડિયમમાં રમાઈ રહીં છે. વેસ્ટ ઈન્ડીઝ...

ધોની વગર ફરી ખાલી લાગશે ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ ફેન્સને અનુભવાશે ‘થલાઈવા’ની ગેરહાજરી

Yugal Shrivastava
ચેન્નાઈમાં ફરી એક વારક્રિકેટની વાપસી થઇ છે. ટીમ ઇન્ડિયા અને વેસ્ટઇન્ડીઝના વચ્ચે રવિવારે ત્રીજી અને અંતિમમેચ એમએ ચિદંબરમ સ્ટેડીયમમાં રમાશે. યાદ હોય તો કાવેરી કાર્યકર્તાઓના...

મેચમાં પોલાર્ડે કરી આ હરકત, ચોંકી ગયા જસપ્રીત બુમરાહ

Yugal Shrivastava
ભારતરત્ન શ્રી અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં વિન્ડીઝ સામે રમાયેલી બીજી ટી-20માં ભારતીય ટીમે ફરી એક વખત વિન્ડીઝ ટીમને હરાવીને સીરીઝ પોતાના નામે કરી દીધી છે....

Video : જ્યારે આ ભારતીય સ્પિનરે ફેંક્યો ખતરનાક બાઉન્સર, જોનાર રહી ગયાં દંગ

Bansari
કેપ્ટન રોહિત શર્માએ અણનમ 111 રનની શાનદાર ઇનિંગરમ્યા બાદ શાનદાર બોલિંગના દમ પર ભારતને મંગળવારે લખનઉના નવનિર્મિત અટલ બિહારી વાજપાયીસ્ટેડિયમમાં વેસ્ટઇન્ડીઝને 71 રનથી હરાવીને ત્રણ...

INDvWI: સીરીઝ જીત્યા બાદ કેપ્ટન રોહિતે આ બે ખેલાડીઓના કર્યા ભરપેટ વખાણ

Bansari
ભારતે વેસ્ટઇન્ડીઝને બીજી મેચમાં સરળતાથી હરાવીનેટેસ્ટ, વન ડે બાદ ટી-20 સીરીઝ પણ પોતાના નામે કરી લીધી છે. આ જીત બાદ કેપ્ટન રોહિતશર્મા ખૂબ જ ખુશ...

INDvWI: બીજી ટી-20માં રોહિત શર્માની તોફાની બેટિંગથી વિન્ડીઝ હાર્યુ, શ્રેણીમાં કબજો મેળવ્યો

Yugal Shrivastava
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ (Indiavs West Indies) વચ્ચેત્રણ મેચોની ટી-20 શ્રેણીની બીજી મેચનો મુકાબલો નવાબોના શહેર લખનઉના અટલ બિહારીવાજપેયી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ (જૂનુ નામ-ઇકાના ઇન્ટરનેશનલ...
Do NOT follow this link or you will be banned from the site!