GSTV

Tag : India VS West Indies ODI

Video : ધોનીની ધમાલ, પૉવેલનો કેચ કરતાં જ વન ડેમાં મેળવી વધુ એક મોટી ઉપલબ્ધી

Bansari
ટીમઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને લિમિટેડ ઓવરોની ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાના સ્ટારવિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ વેસ્ટઇન્ડીઝ સામે તિરુવનંતપુરમમાં રમાઇ રહેલીપાંચમી વનડેમાં એક મોટી ઉપલબ્ધિ હાંસેલ કરી લીધી...

INDvWI: આજે આખરી વનડે, સીરીઝ જીતવા પર કોહલી સેનાની નજર

Bansari
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજેશ્રેણીની પાંચમી અને આખરી તેમજ નિર્ણાયક વન ડે રમાશે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં ૨-૧થીસરસાઈ ધરાવે છે અને ટોપ ઓર્ડરનું ફોર્મ જોતા...

Video: કોહલીએ હવામાં ઉછળીને કર્યો એવો રન આઉટ કે ધોની પણ રહી ગયો દંગ

Bansari
ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડીઝને મુંબઈના બ્રેબૉર્ન સ્ટેડિયમમાં રમાયેલી ચોથી વન-ડેમાં 224 રનથી કરારી હાર આપીને પાંચ મેચોની વન-ડે શ્રેણીમાં 2-1થી જીત પ્રાપ્ત કરી લીધી છે.આ...

INDvWI : ધોનીના ‘સુપરમેન’ અવતારથી લઇને રોહિતના સ્ટનિંગ કેચ સુધી, Videoમાં જુઓ મેચની બેસ્ટ મૂમેન્ટ્સ

Bansari
ભારત અનેવેસ્ટઇન્ડીઝ સામે પાંચ મેચોની સીરીઝની ચોથી મેચ સોમવારે મુંબઇના બ્રેબૉર્નસ્ટેડિયમમાં રમાઇ ગઇ. ભારતે મેચ 224 રને જીતી લીધી અને આ સાથે જ સીરીઝમાં 2-1થીઅજેય...

ધવનની વિકેટ લઇને આ ઇંડીઝ બોલરે કર્યુ ‘કબ્બડી સ્ટાઇલ’ સેલિબ્રેશન, જુઓ Viral Video

Bansari
ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓપનર શિખર ધવન મેદાન પરપોતાની કબ્બડી સ્ટાઇલમાં સેલિબ્રેશન કરવા માટે જાણીતો છે. પોતાની મૂછોને વળ આપનાર શિખર ધવનનો આ અંદાજ હવે કેચ...

VIDEO: ટીમ ઇન્ડિયાના ગબ્બરનો મુકાબલો કરવા વિન્ડિઝ લઈ આવી પોતાનો ગબ્બર

Yugal Shrivastava
શિખર ધવન – ભારતનો વિસ્ફોટક ઓપનર. જે દિવસે ધવનનું બેટ ચાલે ત્યારે તે કોઈને છોડતો નથી. પોતાની બેટિંગ ઉપરાંત ધવન એક બાબત માટે ટીમ ઇન્ડિયામાં...

INDvWI: આજે ચોથી વન ડે, મુંબઇમાં હાર્યા તો સીરીઝ ગુમાવશે ભારત

Bansari
વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી બે વન ડેમાંજીતથી વંચિત રહેનારી ભારતની હાઈપ્રોફાઈલ ક્રિકેટ ટીમને આજની ચોથી વન ડેમાં વિનિંગકોમ્બિનેશનની તલાશ છે. કેપ્ટન કોહલીના રેકોર્ડ બ્રેકિંગ ફોર્મ...

વેસ્ટ ઇન્ડિંઝ સામે બીજી મેચમાં ટાઈ બાદ BCCIએ લીધો મોટો નિર્ણય, થયા આ ફેરફાર

Bansari
વેસ્ટઇન્ડીઝ સામે અંતિમ ત્રણ વનડે મેચો માટે ભારતીય ટીમની ઘોષણા કરી દેવામાં આવી છે. મોટી ખબર એ છે કે સિલેક્ટર્સે પહેલી બે વન ડે મેચમાં...

INDvWI : બીજી વન ડેમાં પણ પોતાનો દબદબો યથાવત રાખવા ઉતરશે ટીમ ઇન્ડિયા

Bansari
ઈન ફોર્મ ટીમ ઈન્ડિયા આજે રમાનારી વિન્ડિઝ સામેની શ્રેણીની બીજી વન ડેમાં પણ શાનદાર જીતનો સિલસિલો જારી રાખવાના ઈરાદા સાથે ઉતરશે. રોહિત શર્મા અને કોહલીએ...

દુનિયાનો સૌથી મહાન બેટ્સમેન બનવાથી ફક્ત એક કદમ દૂર છે વિરાટ કોહલી

Bansari
ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે ગુવાહાટીમાં રમાયેલી પહેલી વન ડેમાં 8 વિકેટે શાનદાર વિજય મેળવ્યા બાદ હવે બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે. ટીમ ઇન્ડિયા માટે આ મુકાબલો...

‘સિક્સર કિંગ’ કહો કે ‘હિટમેન’, 8 સિક્સર ફટકારીને રોહિતે સર્જ્યો વિરાટ રેકોર્ડ

Bansari
વેસ્ટઇન્ડીઝ સામે ગુવાહાટી વન ડેમાં ટીમ ઇન્ડિયાના હિટ મેન તરીકે જાણીતા રોહિત શર્માએ પોતાના વન ડે કરિયરની 20મી સદી ફટકારી હતી. રોહિતે 117 બોલમાં 152...

‘મારી પાસે હવે ગણતરીના વર્ષ’ કોહલીના આ નિવેદનથી કરોડો ફેન્સ થશે નિરાશ

Bansari
ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે પાંચ મેચોની વનડે સીરીઝની પહેલી મેચ રવિવારે ગુવાહાટીના બર્સાપાસા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ ગઇ. ભારતે 323 રનના ટાર્ગેટને સરળતાથી ફક્ત 2 વિકેટ...

INDvWI: ભારતે ટૉસ જીતી પહેલાં લીધો બોલીંગનો નિર્ણય, ઋષભ પંતની ડેબ્યૂ મેચ

Bansari
ટીમ ઇન્ડિયા અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે પાંચ મેચની વન ડે સીરીઝની પહેલી મેચ ગુવાહાટીમાં રમાશે. ભારતીય ટીમ વેસ્ટઇન્ડીઝ સામે સીરીઝથી આગામી વર્ષે રમાનાર વર્લ્ડ કપની તૈયારીઓને...

INDvWI: વનડેમાં ધમાલ મચાવવા તૈયાર વિરાટ બ્રિગેડ, આજે ઇંડીઝ સામે જંગ

Bansari
ટેસ્ટ સિરિઝમાં વિન્ડિઝને વ્હાઈટવોશ કર્યા બાદ ટીમ ઈન્ડિયા આવતીકાલથી શરૃ થઈ રહલી વન ડે શ્રેણીમાં પણ કેરેબિયન પ્રવાસીઓને સજ્જડ પરાજય આપવાના ઈરાદા સાથે ઉતરશે. વર્લ્ડ...
Do NOT follow this link or you will be banned from the site!