NZ vs IND: સૌથી ખરાબ ફોર્મમાં વિરાટ કોહલી, આ ધાકડ બોલરે 10મી વખત પેવેલિનનો રસ્તો બતાવ્યો
ન્યૂઝીલેન્ડની સામે ક્રાઇસ્ટચર્ચમાં રમાઇ રહેલી સીરીઝની બીજી ટેસ્ટ મેચમાં ફરી એકવાર કેપ્ટન વિરાટ કોહલીએ ધબડકો વાળ્યો છે. કોહલી ન્યૂઝીલેન્ડના પ્રવાસે ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો...