ફેક્ટ ચેક/ પાકિસ્તાનને હરાવ્યા પછી ઓસ્ટ્રેલિયાના સમર્થકોએ લગાવ્યા ‘ભારત માતા કી જય’ના નારા ? જાણો શું છે સત્ય
સોશિયલ મીડિયા પર ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના એક ફેનનો વિડિયો વાયરલ થઇ રહ્યો છે. વિડીયોમાં ઓસ્ટ્રેલિયા ટીમની જર્સી પહેરી ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના...