Archive

Tag: India vs Australia Series

10 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાએ ભારતને સિરીઝમાં ઘર આંગણે હરાવ્યું, બોલરો ધોવાયા બેટ્સમેનો ગયા નિષ્ફળ

ભારતીય ક્રિકેટ ટીમ બુધવારે દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાનમાં પોતાની સાખ બચાવવા માટે મેદાનમાં ઉતરી હતી. આ પહેલા ઓસ્ટ્રેલિયા અને ઈન્ડિયા બંનેએ પાંચ વનડે મેચોની સિરીઝમાં 2-2થી સરભર હતી. જેમાં પાંચમી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 35 રનોથી હરાવ્યું હતું. આ સાથે જ…

INDvAUS: ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીત્યો, ટીમ ઇન્ડિયા પહેલાં કરશે બોલીંગ

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન અરોન ફિન્ચે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. વિરાટ કોહલીએ આજે પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર કર્યા છે. ચહલ અને કેએલ રાહુલને બહાર રાખતા રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીને સ્થાન મળ્યું છે. બીજી તરફ, કંગારુ ટીમમાં પણ…

INDvAUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે નિર્ણાયક ‘મેદાન-એ-જંગ’, આ ખેલાડીઓ સાથે ઉતરશે ટીમ ઇન્ડિયા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે શ્રેણીનો પાંચમો અને આખરી તેમજ ખરાખરીનો વન ડે મુકાબલો દિલ્હીના મેદાન પર ખેલાશે. શ્રેણીમાં બંને ટીમો ૨-૨થી બરોબરી પર છે અને હવે આખરી વન ડેની સાથે શ્રેણી જીતવા માટે કશ્મકશનો મુકાબલો ખેલાશે. ભારત વર્લ્ડકપ અગાઉની…

વિરાટ ટીમ ઇન્ડિયાનો અડધો જ કેપ્ટન, મહેન્દ્ર સિંહ ધોની વિના પાંગળો છે કોહલી

ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ 2019ની તૈયારીઓમાં વ્યસ્ત છે ત્રે ભારત-ઓસ્ટ્રેલિયા વન ડે સીરીઝ વચ્ચે કેટલાંક પૂર્વ દિગ્ગજોએ વિરાટની કેપ્ટન્સી અંગે ચર્ચાઓ શરૂ કરી દીધી છે. તેવામાં પૂર્વ કેપ્ટન બિશન સિંહ બેદીએ મહેન્દ્ર સિંહ ધોનીને સિમિત ઓવરોમાં ટીમ ઇન્ડિયાનો ‘અડધો…

INDvAUS: DRSથી નારાજ થયો કોહલી, ગ્રાઉન્ડ પર જ આવું બોલી ગયો

મોહાલીમાં રમાયેલી 5 વન ડે સીરીઝની ચોથી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 4 વિકેટે હરાવ્યું. મેન ઑફ ધ મેચ રહેલા ટર્નરે 43 બોલમાં 84 રનોની જોરદાર ઈનિંગ્સ રમીને ઓસ્ટ્રેલિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ…

Viral: બુમરાહે છેલ્લા બોલ પર ફટકારી સિક્સર, જોવા જેવું છે કોહલીનું રિએક્શન

જસપ્રીત બુમરાહના મારક યોર્કર ટીમ ઇન્ડિયા માટે મોટુ હથિયાર સાબિત થાય છે પરંતુ આ ફાસ્ટ બોલર જરૂર પડ્યે સિક્સર પણ ફટકારી શકે છે. ઓસ્ટ્રેલિયા સામે મોહાલી વન ડેમાં ઇનિંગના છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને ફક્ત ફેન્સનું જ મન મોહી નથી…

INDvAUS: ઋષભ પંત સૌથી મોટો ‘વિલન’, ટર્નરને આપેલા ‘જીવતદાન’ની ભારતે ચૂકવી ભારે કિંમત

મોહાલી વન ડેમાં એશ્ટન ટર્નરે ભારતની આશાઓ પર પાણી ફેરવી દીધું. 43 બોલમાં અણનમ 84 રનોની ધુંઆધાર ઇનિંગના કારણે આ બેટ્સમેન ઓસ્ટ્રેલિયન હીરો બનીને ઉભરી આવ્યો. કાંગારૂ ટીમે 47.5 ઓવરોમાં 359/6 રન બનાવીને વન ડેના પાંચમાં સૌતી મોટા ટાર્ગેટને હાંસેલ…

INDvAUS: મોહાલીમાં આવતીકાલે ચોથી વન-ડે, આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરશે ટીમ ઇન્ડિયા

ટીમ ઇન્ડિયાએ પાંચ વનડે સીરીઝની રાંચીમાં રમાયેલી ત્રીજી વન ડે મેચમાં ઑસ્ટ્રેલિયા સામે 32 રને કારમા પરાજયનો સામનો કરવો હતો. તે બાદ વિરાટ બ્રિગેડની નજર હવે સીરીઝ જીતવા પર છે. જણાવી દઇએ કે રાંચીમાં વિરાટ સેના સામે  3-0થી સીરીઝ જીતવાની…

INDvAUS: શું ધોનીએ રાંચીમાં રમી અંતિમ વન ડે? આગામી 2 મેચમાંથી કરાયો બહાર

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વે કેપ્ટન મેહન્દ્ર સિંહ ધોનીને ઓસ્ટ્રેલિયા સામે અંતિમ બે મેચમાં આરામ આપવામાં આવ્યો છે. શુક્રવારે રાંચી વન ડેમાં 32 રને ભારતની હાર બાદ ટીમના કોચ સંજય બાગડે ધોનીને આરામ આપવા અંગે જાણકારી આપી છે. પાંચ મેચની વન…

કોહલીએ તોડ્યો ડિવિલિયર્સનો રેકોર્ડ, 41મી સદી અને કેપ્ટન તરીકે ફાસ્ટેસ્ટ 4000 રન

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ જબરજસ્ત ફોર્મ જારી રાખતાં ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની સતત બીજી મેચમાં સદી ફટકારતાં કારકિર્દીની ૪૧મી વન ડે સદી નોંધાવી હતી. કોહલીએ આ દરમિયાન જ કેપ્ટન તરીકે ૪,૦૦૦ રનના માઈલસ્ટોનને પાર કરતાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. કોહલીએ…

વિરાટની 41મી સદી એળે ગઈ, ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમની 32 રને હાર

રાંચીમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં ભારતની 32 રને હાર થઇ છે. પાંચ મેચોની સીરીઝમાં ભારત 2-1થી આગળ છે. ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી પરંતુ તે એળે ગઇ છે. ઓસ્ટ્રેલિયાએ બેટિંગ પસંદ કરી હતી. ઓસ્ટ્રેલીયાએ ઉસ્માન ખ્વાઝાની સદીની મદદથી…

આખરે ધોનીએ જ શા માટે સાથી ખેલાડીઓને આપી આર્મી કેપ, એક નહી ત્રણ છે કારણ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં રમાનારી મેચમાં ભારતીય ટીમ આર્મીની કેપ પહેરીને મેદાનમાં ઉતરી. મેચ પહેલા મહેન્દ્રસિંહ ધોનીએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને આર્મીની કેપ આપી હતી. ભારતીય સેનાના પરાક્રમ, બલિદાન અને સાહસના સન્માન માટે બીસીસીઆઈએ આ પ્રકારનો નિર્ણય લીધો છે. આ…

INDvAUS: કાંગારૂઓનો જંગી સ્કોર, ટીમ ઇન્ડિયા સામે 314 રનનો વિશાળ ટાર્ગેટ

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વનડે રાંચીના જેએસસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. ટૉસ હારીને બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી કાંગારુની ટીમે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 313 રન બનાવી ટીમ ઈન્ડિયાને 314 રનનો લક્ષ્યાંક આપ્યો છે. Innings Break!Australia post a total…

INDvAUS : આર્મી કેપ સાથે ઉતરી ટીમ ઇન્ડિયા, પુલવામા શહીદોના પરિવારને આપશે મેચ ફીસ

મહેન્દ્ર સિંહ ધોનીના હોમ ગ્રાઉન્ડ રાંચી પર જ્યારે આજે ટીમ ઇન્ડિયા ઉતરી તો નજારો કંઇક અલગ જ હતો. આવો નજારો ક્રિકેટના મેદાન પર ભાગ્યે જ જોવા મળે. હકીકતમાં ટૉસ પહેલાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને મહેન્દ્ર સિંહ ધોનીએ આર્મી કેપ આપી. ટૉસ…

ડિનર નાઇટ બાદ ઋષભ પંતે સાક્ષી પર લગાવ્યો આવો આરોપ, ધોનીને આવી શકે છે ગુસ્સો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની સીરીઝ રમાઇ રહી છે. સીરીઝની ત્રીજી મેચ 8 માર્ચના રોજ રાંચીના જેએસસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. 6 માર્ચે ભારતીય ક્રિકેટ ટીમ રાંચી પહોંચી અને રાતે ડિનર માટે મહેન્દ્ર સિંહ ધોનીએ તમામ ખેલાડીઓને આમંત્રિત કર્યા. આ…

આ ફક્ત ધોની જ કરી શકે, જાણશો તો ફરીથી બની જશો ‘માહી’ના ફેન

યજમાન ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વન ડે મેચ શુક્રવારે મહેન્દ્ર સિંહ ધોનીના હોમ ગ્રાઉન્ડ રાંચીમાં રમાશે. ટીમ ઇન્ડિયા પાસે અહીં જીત હાંસેલ કરીને સીરીઝમાં 3-0થી અજેય લીડ મેળવવાની તક છે. આ મેચ ધોની અને દુનિયાભરના કરોડો ફેન્સ માટે…

ધોનીની ‘વિદાય મેચ’ : 8 માર્ચે હોમ ગ્રાઉન્ડ રાંચીમાં ‘માહી’ રમશે અંતિમ વન-ડે

જે શહેરમાં ક્રિકેટનો કક્કો શીખી 15 વર્ષ સુધી વર્લ્ડ ક્રિકેટ પર રાજ કર્યુ તે જ મેદાનમાં મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) 8 માર્ચે પોતાની અંતિમ વનડે મેચ રમશે. આ મેચને લઇને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે. ત્યારે સૌકોઇની નજર ધોની…

Video: રવિન્દ્ર જાડેજાનો જબરદસ્ત ‘રૉકેટ થ્રો’, પરફેક્શન જોઇને તમે પણ કહેશો ‘વાહ’

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી વન ડેમાં ટીમ ઇન્ડિયાએ 8 રનોથી જીત હાંસેલ કરી. આ મેચમાં અનેક રોમાંચક અને મજેદાર પળ જોવા મળ્યા. ફેન અને મહેન્દ્ર સિંહ ધોની વચ્ચે મેદાન પર મસ્તી, વિરાટ કોહલીની 40મી સદી, વિજય શંકરની શાનદાર…

વિજય શંકર નહી આ ખેલાડી છે જીતનો અસલ હીરો, અંતિમ ઓવરમાં ‘ગુરુમંત્ર’ આપીને બાજી પલટી નાંખી

વિરાટ કોહલીની શાનદાર શતકીય ઇનિંગના કારણે ટીમ ઇન્ડિયાએ મંગળવારે નાગપુરમાં રમાયેલી બીજી વન ડેમાં ઓસ્ટ્રેલિયાને 8 રને હરાવીને પંચ વનડે મેચની સીરીઝમાં 2-0તી લીડ મેળવી લીધી છે. તેવામાં આ જીતનો અસલ હીરો રહેલા Vijay Shankar એ જણાવ્યું કે અંતિમ ઓવરમાં…

કોહલીની યશ કલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયુ, પોન્ટિંગ-સ્મિથને પાછળ છોડી આ મામલે બન્યો ‘કિંગ’

નાગપુરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની વન ડે સીરીઝની બીજી મેચ ચાલી રહરી છે. તેવામાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ 22 રન બનાવતાં જ એક સિદ્ધી પોતાના નામે કરી છે. તેણે કેપ્ટન તરીકે ઇન્ટરનેશનલ ક્રિકેટ (ટેસ્ટ, વનડે, ટી-20)માં 159…

INDvAUS: ટીમ ઇન્ડિયાનો ‘વિરાટ’ રેકોર્ડ, વનડેમાં હાંસેલ કરી 500મી જીત

કેપ્ટન Virat Kohliના શતકીય પ્રહાર (116 રન) બાદ બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે Team Indiaએ નાગપુરમાં ઇતિહાસ રચી દીધો છે. 251 રનના ટાર્ગેટનો પીછો કરતાં કાંગારૂઓ ટીમ અંતિમ ઓવરમાં જીતવા માટે 11 રન  ન બનાવી શકી. નિર્ણાયક ઓવર નાંખનાર વિજય શંકરે…

પહેલાં જ બોલ પર ધોની પેવેલિયન ભેગો, એક-બે નહી વન-ડેમાં આટલીવાર બન્યો છે ‘ગોલ્ડન ડક’નો શિકાર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં રમાઇ રહેલી બીજી વન-ડેમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ગોલ્ડન ડકનો શિકાર બની ગયો. ચાલો જાણીએ કે દુનિયાના બેસ્ટ મેચ ફિનિશર ગણાતા ધોની કેટલીવાર ગોલ્ડન ડકનો શિકાર બન્યો છે. આ સાથે જ મહેન્દ્ર સિંહ ધોની…

વન ડેના બ્રેડમેન કોહલીએ ફટકારી 40મી સદી, ‘ક્રિકેટના ભગવાન’ને પણ છોડ્યા પાછળ

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી જ્યારે ફુલ ફોર્મમાં હોય છે ત્યારે કોઇને કોઇ રેકોર્ડ પોતાના નામે કરી જ લે છે. મંગળવારે ઓસ્ટ્રેલિયા સામે નાગપુરમાં રમાયેલી બીજી વનડે મેચમાં તેણે પોતાની 40મી વન ડે ઇન્ટરનેશનલ સદી ફટકારી છે. આ સાથે જ…

INDvAUS: ટીમ ઇન્ડિયા આજે ઓસ્ટ્રેલિયાને હરાવે તો પણ આમા તો કાંગારૂઓ કરતાં પાછળ જ રહેશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે બીજી વનડે રમવાની છે. હૈદરાબાદની પહેલી વનડે વખતે એવું લાગી રહ્યું હતું કે ભારતને રનચેઝ કરવામાં મુશ્કેલી પડશે, જોકે કેદાર જાધવ અને એમએસ ધોનીએ બાજી સંભાળી લીધી હતી.  ભારત અત્યાર સુધીમાં…

INDvAUS બીજી વનડે : 2009 બાદ નાગપુરમાં આજ સુધી ભારત સામે જીતી નથી શક્યા કાંગારૂઓ

ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ મંગળવારે વિદર્ભ ક્રિકેટ સંઘ (વીસીએ) મેદાન પર આમને-સામને હશે. આ મેદાનની ખાસિયત એ છે કે અહીં જ્યારે પણ ભારત રમ્યુ છે, કોઇને કોઇ ભારતીય બેટ્સમેને સદી ફટકારી છે. તેવામાં વીસીએમાં ફરી એકવાર કોઇ ભારતીય બેટ્સમેન…

ફક્ત 22 રન અને કોહલીના નામે થઇ જશે આ અનોખો વર્લ્ડ રેકોર્ડ,પોન્ટિંગ-સ્મિથ જેવા દિગ્ગજોને છોડશે પાછળ

ટીમ ઇન્ડિયાટીમ ઇન્ડિયાત્યાં બીજી વન ડેની વાત કરીએ તો બીજી વન ડેમાં પણ ભારતીય ટીમની સ્થિતી મજબીત છે. કેપ્ટન કોહલીની વાત કરીએ તો નાગપુરમા રમાનાર બીજી મેચમાં વિરાટ કોહલી પાસે વધુ એક રેકોર્ડ પોતાના નામે કરવાની તક છે. કોહલીએ કેપ્ટન…

INDvAUS: નાગપુર વનડેમાં કાંગારૂઓ સામે ટીમ ઇન્ડિયાની જીત છે નિશ્વિત, આ છે મોટુ કારણ

ટીમ ઇન્ડિયા પર બે ટી-20 મેચની સીરીઝમાં 2-0થી શરમજનક હાર બાદ ઘણું દબાણ હતું. પરંતુ તેણે પાંચ વન ડે મેચમાં સીરીઝની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને છ વિકેટથી હરાવીને સીરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. જ્યારે સીરીઝની બીજી મેચ મંગળવારે નાગપુરમાં રમાશે….

INDVAUS: હૈદરાબાદ વન ડે પહેલાં ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, ઘાયલ થયો આ ધાકડ ખેલાડી

શનિવારે હૈદરાબાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે સીરીઝની પહેલી મેચ રમાશે. તે પહેલાં જ ટીમ ઇન્ડિયાને એક મોટો ઝટકો લાગ્યો છે.  મહેન્દ્ર સિંહ ધોનીને હૈદરાબાદમાં નેટ પ્રેક્ટિસ દરમિયાન ઇજા થઇ ગઇ છે. 37 વર્ષીય ધોની ટીમના સહયોગી સ્ટાફ સભ્ય…

ભારત-પાક વચ્ચે તણાવની સ્થિતીમાં શિફ્ટ થઇ શકે છે ઓસ્ટ્રેલિયા સામેની વન ડે

વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની સ્થિતીમાં ઓસ્ટ્રેલિયા સામેની બે વન-ડે મેચ શિફ્ટ થઇ શકે છે. સુત્રોનું માનીએ તો તાર્કિક કારણથી મોહાલી વન-ડેને શિફ્ટ કરવામાં આવી શકે છે. તેમજ સુત્રો પ્રમાણએ ભારત અને પાકિસ્તા વચ્ચેની હાલની સ્થિતીને કારણે માત્ર મોહાલીની જ નહી…

‘હાઉઝ ધ જોશ?’ એર સ્ટ્રાઇક બાદ વિરાટે જણાવ્યું કેવો છે ટીમ ઇન્ડિયાનો મૂડ

ભારતીયો માટે મંગળવારની સવારે એક રાહતભરી ખબર આવી કે ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનમાં ઘુસીને જૈશ-એ-મોહમ્મદના આંતકીના ઠેકાણાઓનો ખાતમો બોલાવ્યો છે. ભારતીય વાયુસેનાના આ પગલાથી દેશમાં જશ્નનો માહોલ છે. ટીમ ઇન્ડિયા પણ વાયુસેનાના આ પગલાથી જોશમાં આવી ગઇ છે અને બુધવારે…