રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ‘બુચા નરસંહાર’ પર ભારતની પ્રતિક્રિયા, કહ્યું- યુદ્ધનો અંત કૂટનીતિથી થવો જોઈએ
રશિયા અને યુક્રેન વચ્ચેના ‘બુચા હત્યાકાંડ’ પર ભારતની પ્રતિક્રિયા આવી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠકમાં ભારતે ‘બુચા હત્યાકાંડ’ની નિંદા કરી છે અને સ્વતંત્ર...