GSTV

Tag : India News

વીજ સંકટ/ દેશના 12 રાજ્યોમાં છવાઈ શકે છે ‘અંધારું’! કોલસાની કમી બનશે વીજ સંકટનું કારણ, સરકારે આપી ચેતવણી

Damini Patel
દેશના 12 રાજ્યોમાં અંધકાર છવાઈ જવાનો ખતરો ઉભો થવા લાગ્યો છે. તેની પાછળનું કારણ એ છે કે દેશમાં કોલસાનો સ્ટોક ઘટી રહ્યો છે. હકીકતમાં, ઓલ...

ઉપરાષ્ટ્રપતિએ આઝાદીના ગાયબ નાયકોને માન્યતા આપવાની હિમાયત કરી, માતૃભાષાના સન્માન પર ભાર મૂક્યો

Zainul Ansari
ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ રાજધાની દિલ્હીમાં સ્થિત સંગીત નાટક અકાદમી અને લલિત કલા અકાદમીના એવોર્ડ સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિએ સંબોધન કરતાં માતૃભાષા પર...

સુપરસોનિક મિસાઈલ પાક.ની સરહદમાં પડતા ભારતે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આપ્યો આદેશ, પાકિસ્તાને લગાડ્યા ગંભીર આરોપ

Zainul Ansari
ભારતમાંથી છૂટેલી એક સુપરસોનિક મિસાઈલ પાકિસ્તાનની સરહદમાં ૧૨૪ કિ.મી. અંદર બહાવલપુર નજીક મિયાં ચુન્નુ વિસ્તારમાં પડી હતી, જ્યાં જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરનું ઘર હોવાનું મનાય...

Video/ આકાશમાં 1000 ડ્રોન્સનું પ્રદર્શન જોઇને ક્યારેય ભૂલી નહીં શકો આ અદ્ભૂત નજારો, બીટિંગ ધ રીટ્રીટનું રિહર્સલ શરૂ

Bansari Gohel
Beating Retreat Updates: દિલ્હીમાં 29 જાન્યુઆરીએ વિજય ચોક ખાતે યોજાનાર બીટિંગ ધ રીટ્રીટ સમારોહ માટે 1000 મેડ ઇન ઇન્ડિયા ડ્રોન રિહર્સલ કરી રહ્યા છે. તે...

ફ્રાન્સના સંરક્ષણ મંત્રીએ કહ્યું- જરુર હોય તો અમે બીજા રાફેલ વિમાનો આપવા માટે પણ તૈયાર

Damini Patel
ફ્લોરેન્સ પાર્લે અને ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વચ્ચે મુલાકાત થઈ હતી. દરમિયાન પાર્લેએ કહ્યુ છે કે, ભારતને જરુર પડી તો ફ્રાન્સ વધારાના રાફેલ વિમાનો...

ઓમીક્રોન અંગે વધતી ચિંતા / જૈવિક યુદ્ધમાં ફેરવાઈ શકે છે કોરોના મહામારી, બધા દેશોને સતર્ક રહેવા અપાયુ એલર્ટ

Zainul Ansari
કોરોના મહામારી અને તેના નવા વેરિએન્ટ ઓમીક્રોન અંગે વધતી ચિંતા વચ્ચે દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે ચેતવણી આપી હતી કે રોગચાળો જૈવિક...

સુપ્રીમ કોર્ટે રેલ્વેને આપ્યો ઠપકો, તમે તમારી યોજનાઓ અને બજેટ સિસ્ટમની જાતે જ મજાક ઉડાવી રહ્યા છો

Zainul Ansari
સુપ્રીમ કોર્ટે સોમવારના રોજ ગુજરાતની રેલવેની જમીન કે જ્યાં રેલવે લાઇન બનાવવાની છે, તેના પર કબ્જો કરનારા લોકો સામે કાર્યવાહી ના કરવા બદલ રેલ્વેની ઝાટકણી...

RBI નાણાકીય નીતિ સમિતિની બેઠક શરૂ: આર્થિક નિર્ણયોની સમીક્ષા કરાશે, વ્યાજ દરોમાં ફેરફાર થવાની શક્યતા ઓછી

Damini Patel
ભારતીય રિઝર્વ બેન્ક(RBI)ની નાણાકીય નીતિ સમિતિની બેઠક શરૂ થઈ ગઈ છે અને બુધવારે કેન્દ્રીય બેંક નાણાકીય નીતિ સમીક્ષાના પરિણામ જારી કરશે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત...

સૈન્ય સંબંધ / ભારત બની શકે S-500 મિસાઇલ સિસ્ટમ ખરીદનારો એક માત્ર વિદેશી દેશ, ખાસિયતો જાણી ચોંકી ઉઠશો

Dhruv Brahmbhatt
ભારત S-400 મિસાઇલ બાદ S-500 મિસાઇલ સિસ્ટમ ખરીદશે તો આ સિસ્ટમ ખરીદનારો ભારત એક માત્ર વિદેશી દેશ બનશે. ભારત S-500 મિસાઇલ સિસ્ટમ રશિયા પાસેથી ખરીદશે...

મોટા સમાચાર / રાહુલે કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન, નાગાલેન્ડમાં લોકોની સુરક્ષા માટે શું કરી રહ્યું છે ગૃહ મંત્રાલય?

Zainul Ansari
નાગાલેન્ડમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સુરક્ષા દળોના ગોળીબારમાં 11 નાગરિકોના મોત અંગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલે આ ઘટનાને ખુબ જ દુઃખદ ગણાવી...

મોટા સમાચાર / ઇન્ડોનેશિયાના આ જ્વાળામુખીમાં થયો મોટો વિસ્ફોટ, જાનહાની સાથે થયા અનેક લોકો ઘાયલ

Zainul Ansari
ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર સેમારુ જ્વાળામુખી ફાટવાથી મૃત્યુઆંક ૧૩ પર પહોંચી ગયો છે. રવિવારના રોજ આની પુષ્ટિ કરવામાં આવી હતી. ઇન્ડોનેશિયાની આપત્તિ વ્યવસ્થાપન એજન્સીના પ્રવક્તા...

આજથી સંસદનુ શિયાળુ સત્ર શરુ, સરકાર 30 જેટલા બિલ રજૂ કરશે ! આ સેકટરોમાં થશે ફેરફાર

Damini Patel
સંસદનુ શિયાળુ સત્ર આજથી શરુ થવાનુ છે.આ સત્રમાં સરકાર 30 બિલ રજૂ કરવાની છે. જેમાં પેન્શન, ઈલેક્ટ્રીસિટિ, બેન્કિંગ અને આર્થિક ક્ષેત્રે સુધારા કરવા માટેના બિલ...

ફેક ન્યૂઝથી લઇને રાષ્ટ્ર વિરોધી વલણ સુધી આઇટી પેનલે કાયદાની કરી ભલામણ, શિયાળુ સત્રમાં થઇ શકે છે ચર્ચા

Bansari Gohel
ફેક ન્યૂઝ સામાન્ય લોકો માટે કેટલા ખતરનાક હોય છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઘણી જગ્યાએ નાની મોટી લડાઈઓથી લઈને ચૂંટણી...

મહત્વના સમાચાર / કોરોના સામેની લડાઈમા જોડાશે એક નવુ હથિયાર, બુસ્ટર ડોઝ વેક્સીન માટે શરુ થઇ ગઈ તૈયારીઓ

Zainul Ansari
હાલ એક લાંબા ગાળાની શાંતિ બાદ યુરોપના ઘણા દેશોમાં કોરોના સંક્રમણના કિસ્સાઓ ફરી એકવાર વધી રહ્યા છે. ભારતમાં પણ ઘણા રાજ્યોમાં આ આંકડો વધતો જણાય...

મોટા સમાચાર / ના કોઈ સુરક્ષા કે ના કરાઈ કોઈ તૈયારી, સામાન્ય માણસની જેમ પીએમ નીકળ્યા દિલ્લીના રસ્તાઓ પર

Zainul Ansari
દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની દિવાળી સેનાના જવાનો સાથે ઉજવી રહ્યા છે. પીએમ મોદી ગુરુવારે જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં દીપાવલીની ઉજવણી...

૯/૧૧ અમેરિકા આતંકી હુમલાની ૨૦મી વરસીએ અલ-ઝવાહિરીનો વીડિયો વાઈરલ, ૨૦૨૦ના અંતમાં મોત થયાના અહેવાલ હતા

Bansari Gohel
અમેરિકા પર ૯/૧૧ના હુમલાની ૨૦મી વરસીએ ફરી એક વખત એક સમયે દુનિયાના ખૂંખાર આતંકી સંગઠન અલ-કાયદાના સુપ્રીમો અલ-ઝવાહિરીનો વીડિયો વાઈરલ થતાં વૈશ્વિક સ્તરે હોબાળો મચી...

ભારે વરસાદની ચેતવણી/ 1 ઓગસ્ટથી 15 રાજ્યોમાં થશે ભારે વરસાદ, હવામાન વિભાગે જારી કર્યું એલર્ટ

Damini Patel
ગયા સપ્તાહમાં પશ્ચિમી મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકમાં જોરદાર વરસાદ પછી હવે દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન એક્ટિવિટી ઉત્તર તરફ શિફ્ટ થઇ ગઈ છે. ભારતીય હવામાન વિભાગ(IMD)એ 1 ઓગસ્ટ...

કોવિશીલ્ડની 50 લાખ ડોઝના સપ્લાય પર કેન્દ્ર સરકારે લગાવી રોક, વેક્સિનની કમી વચ્ચે મોટો નિર્ણય

Damini Patel
દેશમાં 18+ વેક્સિનેશનના સમયે ઘણા રાજ્ય વેક્સિનની કમીનો સામનો કરી રહ્યા છે, એવામાં ભારત સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટને કોવિશીલ્ડની 50 લાખ ડોઝને યુકે એક્સપોર્ટ કરવાનાની અપીલ...

કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે દેશને મદદ કરવામાં ઓસ્ટ્રેલિયા પણ શામેલ, ભારતની પણ આ મામલે કરી પ્રશંસા

Dhruv Brahmbhatt
ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન અને પીએમ મોદી વચ્ચે કોરોના સંકટને લઈને ફોન પર વાતચીત થઈ છે. આ વાતની જાણકારી ખુદ સ્કોટ મોરિસને આપી હતી અને...

સુપ્રીમ કોર્ટમાં પ્રશાંત ભૂષણે CBIના વચગાળાના ડાયરેક્ટરની નિમણૂંકને લઇ આપ્યું મોટું નિવેદન

Dhruv Brahmbhatt
કોમન કોઝ નામની એક એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં બે અરજીઓ કરી હતી. આ અરજીઓ સીબીઆઈના વચગાળાના ડિરેક્ટરની નિમણૂંક અને ઇડીના ડિરેક્ટરના ઍક્સટેન્શનની વિરુદ્ધ હતી. NGO તરફથી...

ડ્રેગને ફરી આલાપ્યો દોસ્તીનો રાગ, ચીનના વિદેશપ્રધાને કહ્યું – ‘ચીન અને ભારત એકબીજાના મિત્ર’

Pravin Makwana
લદ્દાખ સરહદેથી ચીન અને ભારતે પોતાની સેનાને પાછળ હટાવ્યા બાદ હવે ડ્રેગને ફરી વાર દોસ્તીનો રાગ આલાપ્યો છે. ચીનના વિદેશપ્રધાન વાંગ યીએ જણાવ્યું કે, ‘ચીન...

દેશમાં અહીં તૈયાર થશે વિશ્વનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ, 600 મેગાવોટ વિજળીનું કરશે ઉત્પાદન

Pravin Makwana
મધ્યપ્રદેશ વિધાનસભાના 33 દિવસના (22 ફેબ્રુઆરીથી 26 માર્ચ સુધી) બજેટ સત્ર સોમવારથી શરૂ થઇ ગયું છે. સત્રની શરૂઆતમાં રીવાના દેવતાલાબથી ભાજપના ધારાસભ્ય ગિરીશ ગૌતમને વિધાનસભાના...

પેટ્રોલના ભાવવધારા વચ્ચે જનતાને મોટી રાહત, આજ રાતથી અહીં લાગુ થશે નવા ભાવ

Pravin Makwana
પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યની જનતાને પેટ્રોલના ભાવમાં ઘટાડો કરીને રાહત આપવાની કોશિશ કરી છે. મમતા બેનર્જી સરકારે રાજ્યમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 1 રૂપિયાનો ઘટાડો...

દિશા રવિના સમર્થનમાં ખેડૂત સંગઠને કરી આ માંગ, કેન્દ્ર સરકાર પર કર્યા આક્ષેપ

Pravin Makwana
સંયુક્ત ખેડૂત મોર્ચાએ પર્યાવરણ કાર્યકર્તા દિશા રવિને રિલીઝ કરવાની માંગ કરી છે. સંયુક્ત ખેડૂત મોર્ચાએ જણાવ્યું કે, ‘સરકાર ખેડૂતોના આંદોલનને મજબૂર કરવા માટે તાકાતનો ખોટો...

PM મોદીએ સેનાને સોંપી અર્જુન ટેંક, પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું – ‘વધુ એક યોદ્ધા દેશને સમર્પિત’

Pravin Makwana
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તમિલનાડુ અને કેરલની મુલાકાતે છે. ત્યારે પીએમ મોદીએ ચેન્નઇમાં અર્જુન ટેંક ભારતીય સેનાને સમર્પિત કરી છે. પીએમ મોદીએ અર્જુન ટેન્ક (માર્ક-1એ)...

BIG NEWS/ ઉમર અને ફારૂક અબ્દુલ્લા નજરકેદ, મહેબૂબા મુફ્તીને પુલવામા જવાની પરવાનગી ન અપાઇ

Pravin Makwana
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા અને તેના પુત્ર ઉમર અબ્દુલ્લાને નજરકેદ કરવામાં આવ્યાં છે. ઉમર અબ્દુલ્લાએ ખુદ આ વાત ટ્વિટ કરીને...

CM ચંદ્રશેખર રાવના નિવેદનથી તેલંગાણામાં રાજકીય ભૂકંપ, વિપક્ષો કરી રહ્યાં છે માફીની માંગ

Pravin Makwana
તેલંગાણાના સીએમ કે. ચંદ્રશેખર રાવે પ્રદર્શકારીઓના એક સમૂહની તુલના ‘કૂતરાંઓ’ સાથે કરતા મામલો વધારે બિચક્યો છે. તેમની ટિપ્પણી પર ભારે વિવાદ છંછેડાયો છે અને ભવિષ્યમાં...

Aero India 2021: રક્ષા ક્ષેત્રમાં રાજનાથ સિંહે ભારતને મજબૂત ગણવા પાછળ જાણો કોને પ્રાધાન્ય આપ્યું

Pravin Makwana
કર્ણાટકના બેંગલુરુમાં એરો ઈન્ડિયા 2021નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન શુક્રવારે રક્ષામંત્રી રાજનાથ સિંહે દેશમાં રક્ષા અને સ્ટાર્ટ અપ્સ મુદ્દે વાત કરી હતી. તેમણે...

Good News/હવે એક જ કલાકમાં આ નવી કિટ દ્વારા જાણી શકાશે કોરોનાના નવા સ્ટ્રેન વિશે, પહેલાં લાગતો 48 કલાક

Pravin Makwana
દેશની અગ્રણી સંસોધન સંસ્થા Council of Scientific and Industrial Research (CSIR) એ એક નવો કોવિડ ટેસ્ટ વિકસિત કર્યો છે, જે એક જ કલાકમાં વાયરસના પ્રકારની...

1 ફેબ્રુઆરીથી ફરીથી ટ્રેનમાં શરૂ થશે e-Catering, જાણો કેવી રીતે જમવાનું ઓનલાઇન ઓર્ડર કરી શકશો

Pravin Makwana
રેલ્વે યાત્રીઓની એક મોટી મુશ્કેલીનો ટૂંક સમયમાં જ અંત આવવા જઇ રહ્યો છે. 1 ફેબ્રુઆરીથી ટ્રેનમાં e-catering ની સુવિધા ફરીથી શરૂ થવા જઇ રહી છે....
GSTV