આઇએમએફ એ વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ રજૂ કર્યો, ભારતના જીડીપીનો અંદાજ ૯ ટકાથી ઘટાડી ૮.૨ ટકા
ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઇએમએફ) એ પોતાના તાજેતરના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટમાં ભારતનો જીડીપી અંદાજ ઘટાડીને ૮.૨ ટકા કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે...