Covid-19 Update: દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો; 24 કલાકમાં કોરોનાના 50,407 નવા કેસ, 804 ના મોત
દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં,કોરોનાના 50,407 નવા કેસ નોંધાયા છે. માત્ર એક દિવસ પહેલા, કોરોનાના દૈનિક 58,077 કેસ નોંધાયા...