GSTV

Tag : India China Border Dispute

LAC પર તણાવની સ્થિતિ સ્થિર, ભારત અને ચીન વચ્ચે 9માં રાઉન્ડની વાત 15 કલાક ચાલી

Mansi Patel
લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ(LAC) પર તણાવ વચ્ચે મોલ્ડોમાં ગઈકાલે ભારત અને ચીન વચ્ચે 9ની વખતની વાતચીત મોડી રાત અઢી વાગ્યા સુધી ચાલી. 15 કલાક ચાલેલ...

ભારત ચીન સરહદ પર તણાવ ઓછો કરવા થયા રાજી, 8માં રાઉન્ડની વાતચીતમાં થઇ સમજૂતી

pratik shah
ભારત ચીન સરહદ પર ચાલી રહેલા બંને દેશો વચ્ચે તણાવને લઈને મોટા સમાચાર મળ્યા છે. 8માં રાઉન્ડની કોર્પ્સ કમાન્ડર સ્તરની ચર્ચા બાદ ભારત અને ચીન...

ચીને રાખી નવી શરત, ભારત બોલ્યુ- પૈંગોગથી એક સાથે હટે બંને સેના

Dilip Patel
પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ લાઇન અંગે વાટાઘાટમાં પડોશી દેશની દરેક ચાલને નિષ્ફળ બનાવવામાં આવી છે. ચીનની શરત એ હતી કે ભારતીય સેનાએ પેંગોંગ તળાવના દક્ષિણ...

રશિયામાં 5 મુદ્દાની સંમતિ પર અમલ કરો અથવા યુદ્ધ માટે રહો તૈયાર, ચીને ભારત સામે વ્યક્ત કરી બળતરા

Dilip Patel
પૂર્વી લદ્દાખ સરહદે ચીની નેતાઓ શાંતિની વાત કરી રહ્યા છે ત્યારે તેના અધિકારીઓ અખબારો મારફતે યુદ્ધની ધમકી આપી રહ્યાં છે. ચીની સૈન્ય ભારતીય ટેંકોને તોડી...

ચીને ભારત સાથે સંબંધો બગાડતા પહેલા મૂડી રોકણ અડધુ કરી નાખ્યુ હતુ!

Dilip Patel
ભારત સાથેના બગડતા સંબંધો બગાડતાં પહેલા ચીને ભારતમાં મૂડી રોકાણ ઘટાડી દીધું હતું. ભારતની ભૂમિ પર કબજો કરતાં પહેલાં ચીનની આવી ચાલ બહાર આવી છે....

ચીન અને ભારતના વિદેશ પ્રધાનો વચ્ચે બેઠક, ચીન ભારતના મુદ્દાના કોઈ જવાબ આપી શક્યું નહીં

Dilip Patel
એસ.જયશંકર અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે 2 કલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી હતી. બેઠક દરમિયાન બંને નેતાઓએ સંમતિ આપી કે સરહદ પર...

ભારત અને ચીન વચ્ચે તણાવની સાથે વિદેશ પ્રધાનોની બેઠકમાં 5 પોઈન્ટ પર બની સહમતી : 2.5 કલાક ચાલી બેઠક

Dilip Patel
પૂર્વી લદ્દાખમાં સરહદ વિવાદ અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે શાંઘાઈ સહકાર સંસ્થામાં ભાગ લેવા માટે ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર અને તેના ચીનના સમકક્ષ વાંગ...

ચીન સાથે ચાલી રહેલાં તણાવની વચ્ચે ભારતીય નૌકાદળ કરવા જઈ રહ્યુ છે 2 શક્તિશાળી હથિયારોનું પરીક્ષણ

Dilip Patel
ચીન અને પાકિસ્તાન સાથે તંગદીલી વચ્ચે ભારતીય સેના 10 સપ્ટેમ્બરના રોજ ગોવામાં યોજાનારી નૈસેના કવાયતમાં બે શક્તિશાળી શસ્ત્રોનું પરીક્ષણ કરવા જઈ રહી છે. અજમાયશ દરમિયાન...

ગલવાન પેટર્નથી ફરી એકવાર ચીની સૈનિકોએ કર્યો LAC પર ભારતીય સીમામાં હુમલો, ફરી એકવાર ભારતીય જવાનોએ દેખાડ્યું સાહસ

pratik shah
ચીની સૈનિકોએ લદ્દાખ લાઈન ઓફ એક્ચ્યુલ કન્ટ્રોલ (LAC) પર વધુ એક વખત હુમલાનો પ્રયાસ કર્યો હતો. સોમવારે સાંજે પેંગોગ સરોવરના દક્ષિણ કાંઠે રેઝાંગ-લા પર્વતમાળા વિસ્તારમાં...

ભારત-ચીન વચ્ચે પથ્થર અને લાકડી યુગ થયો પુરો, 1975 પછી પહેલીવાર સૈનિકો વચ્ચે થયું ફાયરિંગ

Dilip Patel
છેલ્લા સાડા ત્રણ મહિનાથી વાસ્તવીક અંકૂશ રેખાની સરહદ પર સોમવારે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ફાયરિંગ થયાના સમાચાર મળી રહ્યા છે. ચીની સેનાએ દાવો કર્યો...

સરહદ પર સેનાની બાજનજર: મોસ્કોમાં રક્ષા મંત્રી બાદ હવે વિદેશ મંત્રી મરોડશે ડ્રેગનના કાન

pratik shah
ભારત અને ચીનની વચ્ચે પૂર્વ લદાખમા સતત વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહએ મોસ્કોમા ચીનના સમકક્ષ વેઇ ફેંગહી સાથે ઉચ્ચ સ્તરીય...

ચીનનના સંરક્ષણ પ્રધાનને રાજનાથે સ્પષ્ટ કહી દીધું તમે જો આમ જ આક્રમક રહેશો તો અમે ગમે તે હદે જઈશું

Dilip Patel
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ચીનને સ્પષ્ટપણે કહ્યું છે કે પૂર્વી લદ્દાખમાં તણાવનું એકમાત્ર કારણ ચીની સૈનિકોનું આક્રમક વલણ છે અને જો આ ચાલુ રહે તો ભારત...

ફરી દગાખોરી : રાજનાથસિંહ સાથે ચીનને સંરક્ષણ પ્રધાનની બેઠક પૂરી થઈ અને ચીને ભારતના 5 નિર્દોષ નાગરિકોનું અપહરણ કરી લીધું

Dilip Patel
શુક્રવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ચીનના સંરક્ષણ પ્રધાન જનરલ વેઈ ફેંગેએ ભારત-ચીન સરહદ પર ચાલી રહેલા તણાવ તેમજ ભારત-ચીન સંબંધોમાં થયેલા વિકાસ વિશે ખુલ્લી...

ITBP ના 30 જવાનોનું સાહસ, પૈંગોંગ લેકના દક્ષિણ કિનારે નવા મોરચે મેળવી સફળતા

pratik shah
ભારત ચીન વચ્ચે લદાખ સરહદે પર વકરી રહેલા તણાવ વચ્ચે જ્યાં એક તરફ રાજનૈતિક વાટાઘાટો ચાલી રહી છે તો ITBPના જવાનોએ સાહસ દર્શાવીને નવા મોરચાઓ...

સરહદ વિવાદમાં જગતજમાદારની દખલગીરી પર અકળાયું ચીન, કહ્યું: “અમારો વિવાદ છે એમાં અમેરિકા માથું ન મારે”

pratik shah
ચીને ગુરૂવારે ભારત સાથેના સરહદ વિવાદ પર અમેરિકાની દખલની ટીકા કરતા કહ્યું કે બીજિંગ અને નવી દિલ્હી દ્વિપક્ષીય વિવાદો ઉકેલવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે. ચીનની...

ચીન સાથે તણાવ વચ્ચે લદાખ પહોંચ્યા સેના પ્રમુખ, સૈન્યની તૈયારીઓની કરશે સમીક્ષા

pratik shah
ભારત ચીન વચ્ચે લડાખ સરહદે તણાવ દિવસેને દિવસે વધુ વકરી રહ્યો છે ત્યારે ભારતીય સેના પ્રમુખ જનરલ એમ.એમ. નરવણે આજે સવારે લદાખ પહોંચ્યા છે. જ્યાં...

ચીન સામે કડક કાર્યવાહીની તૈયારી કરતુ અમેરિકા ભારતને આપી રહ્યું છે શાણી સલાહ

pratik shah
ભારત ચીન વચ્ચે લદાખ સરહદ પર સતત તણાવ વધી રહ્યો છે ત્યારે જગતજમાદાર અમેરિકાએ ભારત ચીન વિવાદ પર ટિપ્પણી કરી છે. એક તરફતો અમેરિકા ચીનની...

પેંગોંગ તળાવ જ નહી ચિકન નેક ઉપર વ્યૂહાત્મક કબજો કરવા તૈયારી કરી રહ્યું છે ચીન

Dilip Patel
ચીન માત્ર ઉત્તર લદ્દાખના પેંગોંગ પર જ નહીં, પણ ઉત્તર-પૂર્વમાં ચિકન નેક પર ભારત પર વ્યૂહાત્મક રીતે ઘેરવાનું વિચારી રહ્યું છે. ચીન ફરી એકવાર ડોકલામનો...

શું ભારત-ચીન વચ્ચે યુદ્ધ થઈ શકે એમ છે? લશ્કરી વડા બિપિન રાવતે આપ્યું આ મોટું નિવેદન

Dilip Patel
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે સોમવારે ભારત-ચીન સરહદ વિવાદ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો એલએસી (લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ)...

કપટી ચીને સરહદ પરથી સૈનિકો નથી ખેંચ્યા પરત, અનેક તબક્કાની વાતચીત થઈ છે પરંતુ પરિણામ શૂન્ય

Dilip Patel
હાલના સમયમાં ભારતમાં ચીન ઘુસી આવતા સંબંધો ખૂબ તંગ છે. ભારતે ફીંગર 4 છોડી દેવા વારંવાર કહ્યું છતાં ચીન આપણો પ્રદેશ છોડવા તૈયાર નથી. પેંગોંગ...

રફાલની ગર્જનાથી રાતે ધણધણી ઉઠે લદાખનું આકાશ, આ કારણથી LAC નજીક ભારત હજુ નથી ઉડાવી રહ્યું આ ફાયટર જેટ

Dilip Patel
લદ્દાખમાં વાસ્તવિક અંકૂશ રેખાની આજુબાજુ ફ્રાન્સથી રફાલ ફાઇટર જેટની ભારતીય વાયુસેનાના પાઇલટ્સ રાત્રે પહાડી વિસ્તારમાં ઉડાન ભરવાની કવાયત કરી રહ્યા છે.એક અહેવાલ પ્રમાણે પહાડી ક્ષેત્રમાં...

વિદેશ પ્રધાન જયશંકર, ચીન અને પાકિસ્તાન સાથે કરશે બેઠક, શું થશે વાત તેની દુનિયા આખીને ઈંતેજાર

Dilip Patel
ભારત, પાકિસ્તાન અને ચીનના વિદેશ પ્રધાનો આવતા મહિને સામ-સામે મળી શકે છે. ત્રણેય દેશોના વિદેશ પ્રધાનો રશિયામાં મળી શકે છે. બેઠકનો આ પ્રસ્તાવ રશિયા તરફથી...

લદ્દાખમાં ડોકલામની ખીઝ ઉતારનારા ચીની જનરલની આખરે વિદાય, ગલવાન હૂમલા માટે બનાવી હતી આ યોજના

Mansi Patel
ચીની સેનાના વેસ્ટર્ન થીએટરના કમાંડર લેફ્ટીનેંટ જનરલ ઝાઓ ઝોંગકીને બદલવાની તૈયારી થઈ રહી છે. તેના જગ્યાએ લેફ્ટીનેંટ જનરલ લ્યુ જૈનલી લેશે. લદ્દાખનું સમગ્ર ઓપરેશન ઝાઓ...

ચીનને જોડતી સરહદો ઉપર એરફોર્સની ક્ષમતા વધારાશે, રાફેલ થશે તૈનાત

Mansi Patel
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે એરફોર્સના કમાન્ડર્સની કોન્ફરન્સમાં સામેલ થયા છે. જ્યાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લદ્દાખમાં વાયુ સેનાના રોલની પ્રશંસા કરી અને કહ્યું કે...

ચીનને ઘેરવાની તૈયારીમાં ઈન્ડિયન નેવી, એલએસી ઉપર તૈનાત થશે નૌસેનાના મિગ-29 વિમાન

Mansi Patel
ભારતીય નૌસેનાએ પોતાના મિગ-29કે લડાકુ વિમાનો ઉત્તરી સેક્ટરમાં ઓપરેશનલ ભૂમિકાઓ માટે તૈનાત કરવા જઈ રહી છે. નૌસેના વિમાનોને ભારતીય વાયુસેનાના બેઝો ઉપર તૈનાત કરશે. આ...

ચીનની નાપાક ચાલ, લેહથી 382 કિમી દુર તૈનાત કર્યા ફાઈટર જેટ અને મિસાઈલ

Mansi Patel
લદ્દાખમાં ચાલી રહેલા અવરોધોને દુર કરવા માટે ભારતની સાથે ડિપ્લોમેટીક અને સૈન્ય સ્તર વચ્ચે વાતચીત દરમયાન પણ ચીન પોતાની નાપાક ચાલથી બાઝ નથી આવતું. તાજેતરમાં...

ગલવાનથી ચીને પાછળ હટ્યું પણ પેંગોંગમાં હજું 4 કિલોમીટર ભારતની જમીન પર, આ રીતે કરી રહ્યું છે દબાણ

Dilip Patel
ભારત અને ચીનમાં સરહદ વિવાદને લઈને તનાવ હજી પૂર્ણ રીતે ટળી શક્યો નથી. પેંગોંગ, દેપાસંગ અને અન્ય ઘણા વિસ્તારોમાં ચીને ભારતની ભૂમિ પચાવી પાડી છે...

લદ્દાખ તણાવ: વિશ્વમાં સૌથી મોટો ફાયદો થયો છે અમેરિકાને, હથિયારોના વેચાણ સાથે ભારત સાથે સંબંધો થયા મજબૂત

Dilip Patel
ચીને ભારતની ભૂમિ પચાવી પાડી તેના પડકાર જોતાં યુએસ વ્યૂહરચનાકારોએ માન્યું છે કે ભારત સાથેના તેના સૈન્ય સંબંધોને વધુ મજબૂત બનાવવું જોઈએ. ભારતે હંમેશાં ચીન...

ભારતની હદમાં બનેલા તંબુ દૂર કરાયા બાદ ચીને ફરીથી બનાવી દીધા, બીજા વિસ્તારોમાં ચીન ઘુસી રહ્યું છે, ભારતનું અકળાવનારું મૌન

Dilip Patel
સરહદ પર ચીનના ઇરાદા યોગ્ય જણાતા નથી. પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) ના તંબુનું માળખું કે જે બિહાર રેજિમેન્ટના સૈનિકો દ્વારા ઉખેડી નાખવામાં આવ્યું હતું, તે...

ભારતને એસ -400 મિસાઈલ લશ્કરી પ્રણાલી આપવા પર ચીને નાખ્યો અડિંગો, જાણો રશિયાએ કેવો આપ્યો જવાબ

Dilip Patel
લદ્દાખમાં સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે રશિયાએ ભારતને ખાતરી આપી છે કે તે ટૂંક સમયમાં વિશ્વની સૌથી અદ્યતન હવા સંરક્ષણ મિસાઇલ સિસ્ટમ એસ -400...
Do NOT follow this link or you will be banned from the site!