ઉપરાષ્ટ્રપતિ અરુણાચલની મુલાકાતથી ચીનના પેટમાં તેલ રેડાયું,વિદેશ મંત્રાલયે વાંધો ઉઠાવ્યો
ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ ભારતના જ રાજ્ય અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી તેમાં ચીનના પેટમાં તેલ રેડાયું હતું. ચીનના વિદેશ મંત્રાલયે ઉપરાષ્ટ્રપતિની આ મુલાકાત પર...