તાત્કાલિક પગલા ન ભર્યા તો ભારત આવશે cancer ‘સુનામી’ ની લપેટમાં, આ પ્રખ્યાત ડૉક્ટર્સે આપી ચેતવણી
કેન્સરના દર્દીઓની સારવાર અને આ ક્ષેત્રણાં અગ્રણી અનુસંધાન માટે પ્રખ્યાત ભારતીય મૂળના બે અમેરિકન ડૉક્ટરોએ ભારતમાં ઘાતક બીમારી કેન્સર (cancer)ની સુનામી આવવાની આશંકા વ્યક્ત કરી...