સરકારે ટેક્સમાંથી 20.27 લાખ કરોડની કમાણી કરી, જીડીપીની સામે રેકોર્ડ ટેક્સ કલેક્શનનો રેશિયો 11.7 ટકા રહ્યો
કોરોના મહામારી બાદ દેશમાં ટેક્સ કલેક્શન બાબતે પણ નવો ઈતિહાસ સર્જાયો છે. વાર્ષિક દ્રષ્ટિએ ટેક્સ કલેક્શનમાં 34 ટકાનો બમ્પર ઉછાળો જોવા મળ્યો છે. 2021-22માં દેશનું...