GSTV

Tag : Imran Khan

પાકિસ્તાન/ ઇમરાનની મુશ્કેલી વધી શકે છે, આ કારણે પાકિસ્તાન માટે એફએટીએફના ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવું મુશ્કેલ

Damini Patel
પાકિસ્તાન આતંકવાદીઓનું મદદગાર છે તે વધુ એક વખત સાબિત થઈ ગયું છે. આના લીધે એફએટીએફના ગ્રે લિસ્ટમાંથી નીકળવાના પાકિસ્તાનના પ્રયાસોને મોટો ફટકો પડી શકે છે....

પોલ ખુલી / પાકિસ્તાનમાં મળ્યુ આંતરરાષ્ટ્રીય આતંકવાદી મસૂદ અઝહરનુ ઠેકાણુ, FATFમાં વધશે ઈમરાન ખાનની મુશ્કેલી

Zainul Ansari
એફએટીએફની ગ્રે લિસ્ટથી બચવાના પ્રયત્નમાં લાગેલા પાકિસ્તાનની એક વાર ફરીથી પોલ ખુલી ગઈ છે. એ એકવાર ફરી સાબિત થઈ ગયુ છે કે પાકિસ્તાન આતંકવાદનો પનાહગાર...

ઇમરાન સરકાર પર નવાઝ શરીફે કર્યા આકરા પ્રહાર, કહ્યું- નાલાયકના હાથમાં દેશની કમાન, દેશમાં ગરીબી અને બેરોજગારી

Zainul Ansari
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે લંડનથી ઈમરાન સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આ દરમિયાન નવાઝ શરીફે વડાપ્રધાન ઈમરાન ખાનને ‘નાલાયક’ વ્યક્તિ ગણાવી હતી અને...

પાડોસી દેશમાં પાણીની અછત એક ગંભીર સમસ્યા બની, સિંધમાં ફક્ત દસ દિવસ ચાલે તેટલુ જ પાણી

Damini Patel
પાકિસ્તાનમાં પાણીની અછત એક ગંભીર સમસ્યા બનતી જઇ રહી છે. સિંધ પ્રાંત ઝડપથી દુકાળની તરફ આગળ વધી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને પ્રાંતીય પ્રધાન સોહેલ...

ઇમરાન ખાન ભરાયા/ મહિલાઓના કપડા પર ઇમરાનનાં આ નિવેદનનો તસ્લીમા નસરિને આપ્યો આવો ચોટદાર જવાબ

Damini Patel
બળાત્કાર અને જાતીય હિંસા માટે મહિલાઓના ઓછા કપડાને દોષી ઠેરવતા પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન બરાબરનાં ભરાઇ ગયા છે, પ્રખ્યાત લેખિકા તસ્લીમા નસરીને ઇમરાનની શર્ટલેસ...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાન બેચેન, ઇમરાન ખાને કહ્યું- કોઈ કોઈ રોડમેપ તૈયાર છે તો વાતચીત કરવા તૈયાર

Zainul Ansari
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની જમ્મુ કાશ્મીર મુદ્દે બેચેની બિલકુલ છુપી નથી રહી શકતી. તે ક્યારેક વાતચીતની રજૂઆત કરે છે તો ક્યારેક વાતચીત માટે શરત રાખે...

માર્શલ લો/ સરકાર અને સેના સામે બોલતાં કે લખતાં 100 વાર વિચારજો, લાગુ થયા આ દેશમાં નવા નિયમો

Bansari
કોરોના મહામારી, મોંઘવારી અને આર્થિક તંગી સામે ઝઝુમી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને મીડિયાના કટાક્ષથી બચવા માટેનો રસ્તો શોધી લીધો છે. પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે...

નવા સમીકરણો / રશિયાએ ભારતના વિરોધી દેશ પાકિસ્તાન માટે ખજાનો મૂક્યો ખુલ્લો, પુતિન જઈ શકે છે કરાંચી

Dhruv Brahmbhatt
રશિયાએ ભારતના વિરોધી દેશ પાકિસ્તાન માટે પોતાનો ખજાનો ખુલ્લો મુક્યો છે. રશિયાએ જાહેરાત કરી કે, તેણે પોતાના કાસૂર શહેરથી પાકિસ્તાનના કરાચી સુધી પાઈપલાઈન બિછાવવાના એક...

ઇમરાન ખાનનું મોટું નિવેદન, ભારત કાશ્મીરનો જૂનો દરજ્જો પુન:સ્થાપિત કરે તો પાકિસ્તાન વાટાઘાટો કરવા તૈયાર

Damini Patel
પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે જો ભારત જમ્મૂ-કાશ્મીરની 5 ઓગસ્ટ 2019 પહેલાની સ્થિતિ ફરીથી અમલી કરવામાં આવે તેમનો દેશ ભારત સાથે મંત્રણા કરવા તૈયાર...

પાકિસ્તાનનો યુ ટર્ન / ભારત સાથે વાતચીત કરવા ઇમરાને કર્યો ઇન્કાર, કાશ્મીરનો મુદ્દો ઉઠાવી રાખી આ શરત

Dhruv Brahmbhatt
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભારત સાથે કોઇ પણ જાતની ઔપચારિક વાતચીતનો ઇન્કાર કરી દીધો છે. ઇમરાન ખાને જનતાના સવાલોના જવાબ આપવા સમયે જણાવ્યું કે, ‘જ્યાં...

કોરોના સંક્રમણ/ વેક્સિન લીધા પછી કેટલાક લોકોને થઇ રહ્યો છે કોરોના, વૈજ્ઞાનિકોએ આપ્યું આ કારણ

Damini Patel
દુનિયાભરમાં કોરોનાના વધતા કેસો વચ્ચે કોરોના વેક્સિનને લઇ અભિયાન તેજ કરી દીધું છે. જો કે કેટલીક જગ્યા પર એવા પણ મામલા સામે આવી રહ્યા છે...

પાકિસ્તાને ફરી આલાપ્યો કાશ્મીર રાગ: ઇમરાન ખાને પીએમ મોદીને લખ્યો પત્ર, આ મુદ્દાઓ પર મુક્યો ભાર

Bansari
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ પાકિસ્તાન દિવસનાં પ્રસંગે પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાનને પત્ર લખ્યો હતો, તેના જવાબમાં હવે ઇમરાન ખાને પીએમ મોદીને પત્ર લખીને...

પાકિસ્તાન નેશનલ ડે ઉપર પીએમ મોદીએ પાક. પીએમને આપી શુભકામનાઓ, સાથે આ મુદ્દે આપી સલાહ

Pritesh Mehta
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન નેશનલ ડે ઉપર ઈમરાન ખાનને પત્ર લખીને શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીએ લખ્યું છે કે, પાકિસ્તાન નેશનલ ડે ઉપર પાકિસ્તાનની જનતાને...

VIDEO / કંગાળ પાકિસ્તાનમાં હેલિકોપ્ટરમાંથી થયો નોટોનો વરસાદ, લોકોએ અગાશીમાં ચડી પૈસા લુંટ્યા

Pritesh Mehta
કંગાળ પાકિસ્તનના પંજાબ પ્રાંતમાં આવેલા મંડી બહાઉદીનમાં હેલિકોપ્ટરમાંથી નોટોનો વરસાદ થયો છે. વાસ્તવિકતામાં એક લગ્નસમારોહમાં જાનૈયાઓ ઉપર હેલિકોપ્ટરમાંથી ફુલ અને નોટોનો વરસાદ કરવામાં આવ્યો છે....

પાકિસ્તાનને વધી હથિયારોની ભૂખ: કર્યું 450 કિ.મી. સુધીનાં લક્ષ્યને ભેદવામાં સક્ષમ બાબર ક્રુઝ મિસાઇલનું પરીક્ષણ

Bansari
પાકિસ્તાને ગુરુવારે સફળતાપૂર્વક સપાટીથી સપાટી પરનાં 450 કિ.મી. સુધીનાં લક્ષ્યને ભેદવામાં સક્ષમ બાબર ક્રુઝ મિસાઇલનું પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું. છેલ્લા ત્રણ સપ્તાહમાં દેશએ આ ત્રીજી વખત...

પાકિસ્તાનમાં હિંદુઓ સહિતના લઘુમતીઓના ઐતિહાસિક ધાર્મિક સ્થળો ખંઢેર: ઇમરાન સરકારની નીતિની પોલ ખોલતો રિપોર્ટ

Bansari
પાકિસ્તાનમાં હિંદુઓ સહિતના લઘુમતીઓના ઐતિહાસિક ધાર્મિક સ્થળો ખંઢેર બનવા લાગ્યા છે. જે પાછળ પાક.ની સ્થાનિક સરકારો જવાબદાર હોવાનું ખુદ પાક.ની સુપ્રીમ કોર્ટના કમિશનના રિપોર્ટમાં સામે...

કાશ્મીરીઓ ઇચ્છે તો આઝાદ રહે અથવા પાકિસ્તાનનો ભાગ બને : ઇમરાન ખાને ફરી આપ્યું ભડકાઉ નિવેદન

Bansari
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ફરી કાશ્મીરીઓને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. ઇમરાન ખાને કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રએ કરેલા વચનો અનુસાર હવે કાશ્મીરીઓને તેમના અિધકારો...

કંગાળ પાકિસ્તાન: કોરોના રસી ખરીદવા પણ નથી પૈસા, દેવુ વધતા ‘જિન્નાહ’ની ઓળખને ગીરવે મુકશે ઇમરાન

Bansari
દેવામાં ડુબેલા પાકિસ્તાન પાસે હવે કોરોનાની રસી ખરીદવા માટે પણ પૈસા નથી બચ્યા. આ વાતનો ખુલાસો ખુદ પાક.ના વડા પ્રધાન ઇમરાન ખાને કર્યો હતો. ઇમરાને...

ઇમરાન ખાન પર મરયમ નવાઝનો આરોપ, ભારતની આ પાર્ટી કરે છે પીટીઆઈને ફંડિંગ

Pritesh Mehta
આમ તો, પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચોમાં ભારતને ઘેરવાનાં પ્રયાસો કરતું રહે છે, તેની આંતરિક લડાઇમાં પણ ભારત વગર ઠિંકરૂ ફોડવાનું કામ થતું નથી, હમણાં સુધી વડા...

પાકિસ્તાનમાં અંધારપટ: ઇસ્લામાબાદથી લાહોર સુધી કલાકો સુધી વીજળી ‘ગુલ’, ઇમરાનના મંત્રીએ ભારત પર લગાવ્યો આ આરોપ

Bansari
પ્રધાનમંત્રી ઇમરાન ખાન ચૂંટણીમાં ‘નવુ પાકિસ્તાન’ બનાવવાનો વાયદો આપીને સત્તા પર તો આવી ગયા પરંતુ આર્થિક રીતે કંગાળ પાકિસ્તાનની સ્થિતિ એવી છે કે શનિવારે મોડી...

પાકિસ્તાનમાં 11 શિયા મુસલમાનોની હત્યા, બલૂચિસ્તાનના પહાડો પર લઈ જઈને મારી ગોળી

Mansi Patel
પાકિસ્તાનમાં લઘુમતીઓની સાથે શીયા મુસ્લિમો પર પણ હુમલા વધવા લાગ્યા છે. અહીંના બલૂચિસ્તાનમાં શિયા હઝારા કોમ્યૂનિટી પર હુમલો કરવામાં આવ્યો હતો. જેને પગલે અહીંની ખાણમાં...

ઈમરાનખાનને પીએમ પદ છોડવા 31મી સુધીનું મળ્યું અલ્ટિમેટમ, પીડીએમે આપી આ ધમકી

Bansari
પાકિસ્તાનની વિપક્ષી પાર્ટીઓએ વડાપ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ પોતાના અભિયાનને તેજ કરી દીધુ છે. પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (PPP)નાં અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો જરદારીએ ચેતવણી આપતા કહ્યુ કે,...

ભારતથી ડર્યુ પાકિસ્તાન, ઈમરાન ખાન બોલ્યા પીએમ મોદી કરી શકે છે ‘સર્જિકલ સ્ટ્રાઈક’

Ankita Trada
પાકિસ્તાન સરકારને ભારતનો એટલો તો ડર પેઠી ગયો છે કે, તેની ખબર પાકિસ્તાનના વિદેશ મંત્રી અને વડાપ્રધાનના નિવેદનો પરથી જ પડી જાય છે. પાકિસ્તાનના પીએમ...

જે દેશના પીએમ સામે છે જાતીય ગેરલાભનાં આક્ષેપ તેવું પાકિસ્તાન બળાત્કારીને આપશે આ સજા

pratik shah
પાકિસ્તાનમાં વધી રહેલા રેપના બનાવો પર કાબુ મેળવવા ઇમરાન ખાનની સરકાર નવો કાયદો લાવી રહી હતી. એ કાયદા હેઠળ રેપીસ્ટને રાસાયણિક પ્રક્રિયા દ્વારા નપુંસક બનાવી...

આદુનો ભાવ પ્રતિ કિલો 1000 અને શિમલાં મરચાંનો ભાવ 200 રૂપિયાએ પહોંચ્યો, આ દેશમાં વધી જોરદાર મોંઘવારી

Bansari
પાકિસ્તાનમાં શાકભાજીના ભાવમાં અસાધારણ ઉછાળા અને મોંઘવારીથી નાગરિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. આવી સ્થિતિ છતાં વડાપ્રધાન ઈમરાન ખાન ખાંડના ભાવમાં ઘટાડાનો દાવો કરીને જાતે જ...

પાકિસ્તાનના રસ્તે તુર્કીસ્તાન: ગ્રીસ પત્રકારનો દાવો, કાશ્મીરમાં આતંકવાદીઓ મોકલી રહ્યા છે પ્રમુખ એર્દોગન

pratik shah
તુર્કીના પ્રમુખ રેચપ એર્દોગન હંમેશાથી પાકિસ્તાનનાં ખુબ જ સમર્થક રહ્યા છે. આ દરમિયાન નવો ઘટસ્ફોટ થયો છે. આ ખુલાસો ગ્રીસના એક જાણીતા પત્રકારે પોતાના રિપોર્ટમાં...

PoKમાં વિદ્રોહ/ગિલગિટ બાલ્ટિસ્તાનના નાગરિકોમાં ઇમરાન સરકાર સામે ભારે રોષ,લોકોએ રસ્તા પર ઉતરી ઉગ્ર વિરોધ પ્રદર્શનો કર્યા

Bansari
પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર સામે ૧૧ વિપક્ષોએ મોરચો માંડયો છે. આખાય પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. એ બધા વચ્ચે પીઓકેમાં પણ પાકિસ્તાન સરકારનો વિરોધ...

સરહદે બેફામ ફાયરિંગ વચ્ચે પાકિસ્તાનને ખોંખરું કરવામાં સરકારની વિદેશનીતિ નિષ્ફળ

Bansari
પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર ૧૧-૧૧ વિપક્ષોનો વિરોધ ખાળવા મથી રહી છે. આખાય પાકિસ્તાનમાં અસંખ્ય લોકો સરકારના વિરોધમાં દેખાવો કરી રહ્યા છે. ને બીજી તરફ પાક....

ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ઇમરાન સરકાર વિરુદ્ધ જનાક્રોશ: ચૂંટણીમાં ધાંધલીનો આરોપ, પ્રદર્શનકારીઓએ કર્યા હિંસક દેખાવો

Bansari
પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)નાં ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ફરી એકવાર પાકિસ્તાનની ઇમરાન સરકાર વિરુદ્ધ હિંસક દેખાવો થયા છે. વિરોધીઓનો આરોપ છે કે તાજેતરમાં સમાપ્ત થયેલી વિધાનસભા ચૂંટણીમાં...

વધુ એક સ્ટાર કીડ અભિનેતાની બોલીવુડને અલવિદા, મિસ્ટર પરફેક્શનિસ્ટનો હતો ભાણેજ

pratik shah
અભિનેતા અક્ષય ઓબેરોયે તાજેતરમાં જ કહ્યું હતું કે ઇમરાન ખાને અભિનય છોડી દીધો છે. આમિર ખાનના ભાણેજ ઇમરાને આમિરની ફિલ્મ ‘જાને તુ યા જાને ના’થી...
Do NOT follow this link or you will be banned from the site!