આમિર ખાનના ભાણિયા ઇમરાન ખાને છોડી દીધી એક્ટિંગ, બેસ્ટ ફ્રેન્ડે કર્યો આ મોટો ખુલાસોBansariNovember 18, 2020November 18, 2020એક્ટર આમિર ખાનના ભાણિયા અને ડેલી બેલી જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલા ઇમરાન ખાને એક્ટિંગ છોડવાનો નિર્ણય લીધો છે. લાંબા સમયથી મોટા પડદાથી દૂર રહેલા...