ચીનની હાલત ખરાબ : યુરોપીયન યુનિયન વચ્ચે બગડેલા સંબંધો સુધારવા ચીનના જિનપિંગ હવે થયા મજબૂર, આ નેતાઓને કર્યા ફોન
ભારતની ભૂમિ પર આક્રમણ, 26 દેશો સાથે સરહદ વિવાદ, હોંગકોંગમાં દાદાગીરી, તાઇવાન અને દક્ષિણ ચીન સમુદ્રમાં કબજો જેવા મુદ્દાઓ પર ચીનને આખી દુનિયામાં આકરી ટીકાઓનો...