સાચવજો/ શિયાળામાં આ 7 નાનકડી ભૂલો તમારી ઇમ્યુનિટીને બનાવી દેશે નબળી, જાણો કેવી રીતે બચશો
શિયાળાની ઋતુમાં આપણી ઇમ્યુનિટી સિસ્ટમ નબળી પડી જાય છે. આપણી કેટલીક નાનકડી ભૂલોના કારણે ઇમ્યુનિટી વીક થઇ જાય છે અને શરીર ઇંફેક્શન-બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા...