કામના સમાચાર/ હવે નિકાસકારો માટે IGST રિફંડ મેળવવું થયું સરળ, સરકારે લીધા આ મહત્વના પગલા
કેન્દ્રીય પ્રત્યક્ષ કર અને સીમા શૂલ્ક બોર્ડના નિકાસકારોના બાકી IGST રિફંડને લઈને પગલા લીધા છે. જે હેઠળ તે કેસમાં નિકાસકારોને બાકી ઈન્ટીગ્રેટેડ ગુડ્ઝ એન્ડ સર્વિસેઝ...