જમ્મુ કાશ્મીરમાં CRPF ના કાફલા પર આતંકવાદી હુમલો, IED બ્લાસ્ટથી જવાનોને કર્યા ટાર્ગેટ
જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકવાદીએ ફરીવાર સેના પર હુમલો કર્યો. આતંકવાદીએ CRPF ના કાફલા પર આઈઈડી બ્લાસ્ટ અને ફાયરિંગ કર્યુ. હુમલાની ઘટના બાદ સેનાએ સમગ્ર વિસ્તારને...