ઇડાઇ વાવાઝોડાએ સર્જી તારાજી, આફ્રિકન દેશોમાં 1000 લોકોનાં મોતની આશંકા
મધ્ય-દક્ષિણ આફ્રિકામાં ઇડાઇ વાવાઝોડાએ મોતનું તાંડવ સર્જ્યુ છે. ઝિમ્બાબ્વે અને મોઝામ્બિકમાં તારાજીના બિહામણા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઝિમ્બામ્બેમાં 300 લોકોના મોતની પુષ્ટી કરી દેવાઇ...