ICICIની અનોખી પહેલ / ગુજરાતના 130 ગામડાંઓમાં કરી પહેલી વખત બેન્કિંગ સેવાની શરૃઆત, 1 વર્ષમાં આપશે 33 હજાર કરોડની લોન
ગુજરાતના ગામડાંઓમાં બેન્કિંગ સેવા એ મોટો પ્રશ્ન છે. એટલે ગામવાસીઓએ બેન્કના કામકાજ સુધી નજીકના મુખ્ય મથક સુધી ધક્કા ખાવા પડે. પરંતુ ભારતમાં ઘણી ખાનગી બેન્કો...