તાત્કાલિક પૈસાની જરૂર પડે અને બેન્ક એકાઉન્ટ ખાલી હોય તો પણ કરી શકો છો UPI પેમેન્ટ, જાણી લો આટલી સરળ છે પ્રોસેસ
UPI એટલે કે યુનિફાઇડ પેમેન્ટ ઇંટરફેસ (Unified Payment Interface/UPI) એક રિયલ ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે. ભારતમાં રહેલી કોઇપણ UPI એપમાં તમારા બેન્ક એકાઉન્ટને લિંક કરીને...