ICICI બેંકે વરિષ્ઠ નાગરિકો માટેની ફિક્સ્ડ ડીપોઝીડ યોજના આ તારીખ સુધી લંબાવી, તો વ્યાજદરમાં કર્યો આટલા ટકા સુધીનો વધારો
HDFC બાદ હવે ICICI બેંક વરિષ્ઠ નાગરિકોને રાહત આપવા જઈ રહી છે. આ ખાનગી ક્ષેત્રની બેંકે વરિષ્ઠ નાગરિકો માટે તેની “ગોલ્ડન યર્સ એફડી” યોજના 7...