Archive

Tag: ICC

ICCને એક તો ભારતની કમાણી પર કુદવું છે અને નફટાઈ કરવી, પાકના બહિષ્કારની અરજી ફગાવી મારી

ભારતના કારણે ક્રિકેટમાંથી થતી કમાણી પર જ ICC કુદે છે.આમ છતાં BCCIએ આતંકવાદ પેદા કરતા પાકિસ્તાન સાથે સબંધો નહી રાખવાની ભારતીય ક્રિકેટ બોર્ડની માંગણી ઠુકરાવી દીધી છે. આતંકવાદનો આખુ વિશ્વ ભોગ બની રહ્યુ છે.આમ છતા ICCએ ભારતના ક્રિકેટ બોર્ડને જવાબ…

World Cup 2019 : પાકિસ્તાન સામે ભારતની જંગ થશે કે નહી? આજે લેવાશે નિર્ણય

પુલવામા હુમલા બાદ પાકિસ્તાન સાથે ભારત વર્લ્ડ કપ રમશે કે નહીં તે અંગે આજે CoA દ્વારા નિર્ણય લેવામાં આવશે. આ બેઠકમાં BCCI વર્લ્ડ કપમાં પાકિસ્તાન  સાથે મેચનો બહિષ્કાર કરવા આઈસીસી પર દબાણ વધારશે. ઈગ્લેન્ડમાં આયોજિત વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની…

World Cup 2019: ભારત-પાકિસ્તાન મેચમાં નહી થાય બદલાવ, પુલવામા હુમલા બાદ ICCએ આપ્યાં આ સંકેત

પુલવામા આતંકવાદી હુમલાને ધ્યાનમાં લેતાં વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચને લઇને ચાલી રહેલી અટકળો વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે મંગળવારે જણાવ્યું કે તેમને નથી લાગતું કે 30 મેથી શરૂ થઇ રહેલા વર્લ્ડ કપના કાર્યક્રમમાં કોઇ બદલાવ થશે. આ મામલે…

ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચના નક્કી કાર્યક્રમમાં કોઈ ફેરફાર નહીં

પુલવામા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે મેચને લઇને ચાલી રહેલી અટકળોની વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે (ICC) મંગળવારે કહ્યું કે તેમને લાગતુ નથી કે 30મેથી પ્રારંભ થઈ રહેલા વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફેરફાર થશે. આતંકી હુમલાને ધ્યાનમાં…

પાકિસ્તાનને વધુ એક ઝટકો, વર્લ્ડ કપમાં પાક સામેની મેચ નહી રમે ટીમ ઇન્ડિયા!

આ વર્ષે ઇંગ્લેન્ડમાં રમાનાર આસીસી વર્લ્ડ કપ મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર સંકટના વાદળ છવાયા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર મેચ પર પ્રશ્નાર્થ છે. ભારત વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રમવાથી ઇનકાર કરી…

ICCએ ટી20 વિશ્વ કપના કાર્યક્રમનું કર્યુ એલાન, જાણો ટીમ ઈન્ડિયા કયા દિવસે રમશે મેચ!

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ મંગળવારે આઈસીસી ટી20 વિશ્વ કપ 2020ના કાર્યક્રમની ઘોષણા કરી દીધી છે. આ પહેલી તક હશે જ્યારે પુરુષ અને મહિલા ટુર્નામેન્ટ સ્ટેડઅલોન ઈવેન્ટના રુપમાં આયોજીત થશે. આ ટુર્નામેન્ટ એક જ વર્ષ અને એક જ દેશમાં રમવામાં આવશે. તમને…

ભારતીય ટીમને મોટો ઝટકો, આ બોલરની બોલિંગ શંકાસ્પદ લાગતાં કરી દેવાયો સસ્પેન્ડ

ભારતીય બોલર અંબાતી રાયડુને આઈસીસીએ બોલિંગમાંથી સસ્પેન્ડ કર્યા છે. આઈસીસીને રાયડુની બોલિંગ શંકાસ્પદ જણાઈ આવી હતી. જેથી તેને બોલિંગ પર આઈસીસીએ પ્રતિબંધ લગાવ્યો છે. આઈસીસીએ જણાવ્યું હતું કે, રાયડુને બોલિંગ એક્શનનો ટેસ્ટ 14 દિવસ અંદર આપવાનો હતો પરંતુ નાયડુ તેમાં અસફળ રહ્યો…

‘અરે કાલિયા, આજે તારી મમ્મી….પાક. કેપ્ટનને ટિપ્પણી કરવી પડી ભારે, માફી માગવા છતાં ચાર મેચ માટે સસ્પેન્ડ

પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહેમદને રવિવારે આઇસીસીએ ચાર મેચ માટે બરતરફ કર્યો છે. અહેમદ પર સાઉથ આફ્રિકાના ક્રિકેટર અંડિલ ફેહલુકવાયો માટે વંશીય ટિપ્પણી કરવાનો આરોપ છે. આઇસીસીએ આ જાણકારી પાકિસ્તાન અને સાઉથ આફ્રીકા વચ્ચે શરૂ થયેલી ચોથી વન ડે બાદ આપી….

વધુ ‘વિરાટ’ બન્યો કોહલી: ICC ટેસ્ટ અને વન-ડે ટીમમાં મળી સૌથી મોટી જવાબદારી, ભારતના આ ખેલાડીઓને સ્થાન

આઇસીસી અવોર્ડ્ઝ-2018માં પણ વિરાટ કોહલીએ પોતાનો જલવો કાયમ રાખ્યો છે. તેને આઇસીસી મેન્સ ક્રિકેટર ઑફ ધ યર 2018 તરીકે પસંદ કરવામાં આવ્યો છે. કોહલી સર સોબર્સ ટ્રોફીનો હકદાર બન્યો છે. સાથે જ વિરાટ પહેલીવાર આઇસીસી મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઑફ ધ…

ભારત અને અમેરિકા વચ્ચે યોજાઈ શકે છે મેચ, ICCએ લીધો આ મોટો નિર્ણય

International Cricket Council (ICC)એ United States of America (USA) ક્રિકેટને પોતાના સદસ્ય તરીકે સ્વીકાર કરી લીધો છે. ICCએ કહ્યું હતું કે અમેરિકાને ICCના 93માં એસોસિયેટ મેમ્બર બનાવની અપીલને મંજૂરી આપી દીધી છે. જેને પગલે ભવિષ્યમાં ભારત અને અમેરિકા વચ્ચે પણ…

ગજબ! આ ખેલાડીએ તો મચાવ્યો તરખાટ, એક ઓવરમાં ફટકારી દીધાં 34 રન!

ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે વન ડે મેચની સીરીઝની પહેલી મેત માઉંટ માયૂંનગઇમાં રમાઇ રહી છે. જેમાં ટૉસ જીતીને યજમાન ટીમે બેટિંગ પસંદ કરી. તેણે સાત વિકેટના નિકસાન પર 317 રન બનાવ્યાં છે. જ્યારે માર્ટિન ગપ્ટિલે 138,કેપ્ટન કેન વિલિયમસને 76,રોસ ટેલે…

સ્મૃતિ મંધાના ICCની ‘વર્ષની મહિલા ક્રિકેટર’ અને ‘વર્ષની વન-ડે ક્રિકેટર’ બની

ભારતીય વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાને સોમવારે આઈસીસીએ ‘વર્ષની મહિલા ક્રિકેટર’ અને ‘વર્ષની મહિલા વન-ડે ખેલાડી’ પસંદ કરી. ડાબા હાથની પ્રતિભાશાળી બેટ્સમેન મંધાનાએ ‘વર્ષની મહિલા ક્રિકેટર’ બનવા પર રાચેલ હેયો ફ્લિટ પુરસ્કાર જીત્યો. તેમણે 2018માં 12 વન-ડેમાં 669 રન અને 25…

BCCI ભારતનાં ક્રિકેટ ખેલાડીને ડુબાડશે, ICCએ આપી આ નોટિસ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)નાં ઘણાં કાંડ સામે આવ્યાં છે. અને વધુ એક કાંડ સામે આવ્યો કે જેમાં ભારતનાં ખેલાડીઓને નુકશાન જઈ શકે છે. કેમ કે આ વખતે iccએ નોટિસ પણ મોકલી છે. આ પહેલા પણ ત્રીપુટિએ એનાં નિર્ણયને નકારી…

શું ભારત પાસેથી છીનવાઇ જશે 2023ના વર્લ્ડ કપની યજમાની? BCCIને ICCએ આપી આ ધમકી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ભારતમાં 2016ના વર્લ્ડ ટી-20ની યજમાનીમાં કર કપાતની ભરપાઇ માટે 31 ડિસેમ્બર પહેલા 23 મિલિયન અમેરિકી ડૉલર એટલે કે આશરે 160 કરોડ રૂપિયા ભરવા માટે કહ્યું છે. દુનિયાભરમાં ક્રિકેટની પ્રતિયોગિતાની નિયંત્રક અને…

આ ભારતીય બોલરથી અચંબિત થયા ઑસ્ટ્રેલિન દિગ્ગજ, કહ્યું- આવી બોલીંગ તો…

ઓસ્ટ્રેલિયાના પૂર્વ બોલર ડેનિસ લિલીએ ભારતીય ટીમના ખેલાડી જસપ્રીત બુમરાહના ભારોભાર વખાણ કર્યા છે અને કહ્યું કે ભારતનો આ બોલર સામાન્ય રીતે કરવામાં આવતી ફાસ્ટ બોલિંગની સરખામણીએ હટકે છે. બુમરાહ હાલ ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગયેલ ભારતીય ટીમનો ભાગ છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસે…

હવે તમે વર્લ્ડ કપ 2019ની ટીકિટ ખરીદીને તેને વેચી પણ શકશો, ICCએ લોન્ચ કરી નવી વ્યવસ્થા

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે (આઈસીસી) આગામી વર્ષે ઈંગ્લેન્ડમાં યોજાનારા ક્રિકેટ વિશ્વ કપ માટે સત્તાવાર રિસેલ ટિકિટ પ્લેટફોર્મ મંગળવારે લોન્ચ કર્યુ છે. આ પ્લેટફોર્મ પ્રશંસકોને ટિકિટને તેના વાસ્તવિક મૂલ્ય પર ખરીદવા અને વેચવા માટે સુરક્ષિત સ્ટેજ પુરૂ પાડશે. આઈસીસીના નિવેદન મુજબ, આ…

ટીમ ઇન્ડિયામાં આવતાની સાથે આ યુવા બોલર ભૂલ્યો ભાન, થઈ આ કાર્યવાહી

ભારતીય ટીમના ફાસ્ટ બોલર ખલીલ અહમદને વેસ્ટ ઈન્ડીઝ સામેની ચોથી વન-ડેમાં આઈસીસીની આચાર સંહિતાના લેવલ-1ના ઉલ્લંઘન બાદ દોષી ઠેરવવામાં આવ્યો. જેના માટે અહમદને સત્તાવાર ચેતવણી પણ મળી છે અને તેમના ખાતામાં એક ડીમેરિટ અંક પણ જોડી દીધો છે. આઈસીસીની એક…

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે સટ્ટાબાજ ભારતીય છે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના એક સર્વોચ્ચ અધિકારીએ કહ્યું કે તેમના દ્વારા થયેલી તપાસ દરમ્યાન ભ્રષ્ટ ગતિવિધિઓમાં સામેલ મોટાભાગના સટ્ટાબાજ ભારતીય નિકળ્યાં છે. ‘આઈસીસી’ની ભ્રષ્ટાચાર વિરોધી એકમના જનરલ મેનેજર અલેક્સ માર્શલે વિશ્વ સંસ્થાની શ્રીલંકા ક્રિકેટમાં ભ્રષ્ટાચારની તપાસ દરમ્યાન વાત કરતી વખતે કહ્યું…

મજેદાર મુકાબલો : 20 રન, 10 વિકેટ અને 11.5 ઓવરમાં પૂરી થઇ ગઇ મેચ

તાજેતરમાં જ એક અનોખી મેચ રમાઇ જેમાં કુલ 20 રન થયા. 10 વિકેટ પડી. 11.5 ઓવર બોલીંગ થઇ. આ અનોખી મેચ હતી આઇસીસી વર્લ્ડ ટી 20 એશિયા રીજન્સ ક્વૉલીફાયર્સની ગ્રુપ બી મેચમાં. મેચ રમાઇ ગળવારે મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં. મલેશિયાએ મ્યાનમારને…

ટૂંક સમયમાં જોવા મળશે ક્રિકેટમાં મોટો બદલાવ, બોલરો માટે ખાસ વ્યવસ્થા

ટૂંક સમયમાં ક્રિકેટમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. જેમાં બે મોટા ફેરફાર બોલરો માટે ‘શૉટ ક્લૉક્સ’ અને ‘હેડ પ્રટેક્શન’ તરીકે સામે આવી શકે છે. મંગળવારે લૉર્ડસમાં ખત્મ થયેલી (મેરિલબોન ક્રિકેટ ક્લબ) એમસીસીની બે દિવસીય બેઠક દરમ્યાન રમતને ઝડપથી આગળ…

બે વર્ષના આ છોકરાની ઓફ સાઇડ બેટીંગ જોઇ તમે પણ થઇ જશો દંગ, ICC પણ થયું ફેન

ભારતમાં ક્રિકેટર્સની કમી નથી. અહીં રોજ એક સચિન તેડુલકર પેદા થાય છે, તે કહેવામાં પણ ખોટું નથી, પરંતુ ICCએ એક વીડિયો પોસ્ટ કરી ફેન્સની એક એવા ક્રિકેટર સાથે મુલાકાત કરાવી છે, જેની બેટીંગ જોઇ તમે પણ વાઉ પોકારી જશો. ઉપરથી…

ત્રણ ક્રિકેટરોને મળ્યું આઈ.સી.સી. હોલ ઓફ ફેમમાં સ્થાન, એક ભારતીયનો પણ થયો સમાવેશ

ભારતીય ખેલાડી રાહુલ દ્રવિડ, ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોંટિંગ અને ઈંગ્લિશ મહિલા ખેલાડી ક્લેર ટેઈલરને આઈ.સી.સી. હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે આ સન્માન મેળવનાર દ્રવિડ પાંચમો ભારતીય, પોંટિંગ 25 મો ઓસ્ટ્રેલિયન અને ટેઈલર સાતમી મહિલા ખેલાડી અને…

ICC વનડે રેન્કિંગમાં વિરાટની બાદશાહત યથાવત, ઑસ્ટ્રેલિયન ટીમને મોટુ નુકસાન

ઇંગ્લેન્ડને ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરિઝમાં મળેલી 5-0 ક્લિનસ્વીપની મદદથી તેના ક્રિકેટરો જૉની બેયરસ્ટો, જોસ બટલર, જેસન રૉયને આઇસીસીની વનડે રેંકિંગમાં લાભ થયો છે. જ્યારે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પહોંચેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વનડેમાં ટોચના બેટ્સમેન તરીકે યથાવત છે. આઇસીસીની વનડે…

ICCના આ નવા પ્લાનથી વધુ રોમાંચક બનશે ક્રિકેટ, રમાશે બે નવી સિરિઝ

આઇસીસીએ 2018થી 2023 સુધીના પાંચ વર્ષ માટે પોતાના ભવિષ્યના પ્રવાસનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ અને 13 ટીમોની વનડે લીગને પણ સામેલ કરવામાં આવી છે. આઇસીસી તરફથી બહાર પાડવામાં આવેલા એફટીપીમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર ટેસ્ટ ચેમ્પિયનશીપ છે….

બૉલ ટેમ્પરિંગ મામલે ICCએ શ્રીલંકાના કેપ્ટન ચંડિમલ પર મૂક્યો પ્રતિબંધ

આઇસીસીએ બૉલ ટેમ્પરિંગ મામલે શ્રીલંકન ટીમના કેપ્ટન દિનેશ ચંડિમલને સજા ફટકારી છે. શ્રીલંકના કેપ્ટન દિનેશ ચંડિમલ પર આઇસીસી દ્વારા આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવવામાં આવ્યો છે. ચંડિમલને વેસ્ટઇન્ડિઝ સામે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બોલ સાથે ચેડા કરવાના…

બટલરની આ હરકત તેના માટે નોંતરી કરી શકે છે મુસીબત

ઈંગ્લેંડનાં ઈન ફોર્મ બેટ્સમેન જોસ બટલરનાંબેટનાં હેંડલ પર લખેલાં આપત્તિજનક લખાણે આઈ.સી.સી. ની ક્લોધિંગ કમીટીએ તેનાં પર ચર્ચા વિચારણા કરવાનું નક્કી કર્યુ છે. હાલ ચાલી રહેલી પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટમાં મેન ઓફ ધ મેચ બનતાં તેણે 80 રન ફટકાર્યા હતા….

2013 બાદ પહેલી વખત વનડેમાં ઇંગ્લેન્ડ ટોપ પર, ઇન્ડિયાને મોટો આંચકો     

ઈંગ્લેન્ડ જાન્યુઆરી, 2013 પછી પહેલી વખત રેન્કિંગમાં ટોપ પર પહોંચ્યું છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની (ICC) વાર્ષિક વનડે રેન્કિંગમાં ઈંગ્લેન્ડે 8 પોઈન્ટ મેળવી ભારતને બીજા સ્થાને ધકેલી દીધું છે. ઈંગ્લેન્ડને આ ઉપલબ્ધિ સતત 6 વનડે સીરીઝ જીતવા પર પ્રાપ્ત થઈ છે….

પાકિસ્તાનના આ દિગ્ગજ બોલર પર મૂકેલો પ્રતિબંધ ICCએ ઉઠાવ્યો

આઇસીસીએ પાકિસ્તાનના મોહમ્મદ હાફિઝની બોલિંગ એક્શનને માન્ય ઠેરવી છે અને આ ઑફ સ્પિનર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફરીથી બોલિંગ કરી શકશે. હાફિઝનું 17 એપ્રિલના રોજ લોગબોરો યુનિવર્સિટીમાં ફરીથી આકલન કરવામાં આવ્યું હતુ, જેમાં જાણવા મળ્યું હતું કે તેની કોણી આઇસીસીના માન્ય બોલરોના…

ટેસ્ટ રેન્કિંગમાં ભારતનો દબદબો યથાવત, પાકિસ્તાનને નુકસાન

ભારતીય ક્રિકેટ ટીમનો ટેસ્ટ ટીમ રૂપે દબદબો યથાવત રહ્યો છે અને મંગળવારે જારી કરવામાં આવેલ આઇસીસી રેન્કિંગમાં ભારત સૌથી વધુ 125 અંકો સાથે પોતાના ટોચના સ્થાન પર વધુ મજબૂત થઇ ગયુ છે. આ સાથે જ ભારતીય ટીમને 10 લાખ ડૉલરની…

આસારામ-મોદીના સંબંધો પર ICCએ લખ્યું ‘નારાયણ નારાયણ’, માંગવી પડી માફી

દુનિયાભરમાં ક્રિકેટ મેચની નિયંત્રક અને નિયામક સંસ્થા છે આઇસીસી. જે ક્રિકેટ સમર્થકો માટે ક્રિકેટ મેચ, ઇવેન્ટ વગેરે વિશે જાણકારી આપતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. બુધવારે આઇસીસીએ એક એવી ટ્વિટ કરી જેને ક્રિકેટ સાથે કોઇ લેવાદેવા નથી. હકીકતમાં આઇસીસીએ…