Archive

Tag: ICC Test Ranking

ICC ટેસ્ટ રેન્કિંગ: ભારતીય ટીમ અને કેપ્ટન કોહલીનુ સ્થાન સર્વોચ્ચ સ્તરે યથાવત

ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરીઝમાં પ્રથમ જીતથી ભારતીય ટીમ અને તેના કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે અહીં જાહેર આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં સર્વોચ્ચ સ્તર પર પોતાની સ્થિતિ મજબૂત કરી દીધી છે. ભારતના 116 પોઈન્ટ છે અને આ વિશ્વની નંબર વન ટેસ્ટ ટીમ બની છે….

ICC રેન્કિંગ : પુજારાને સિડનીમાં સદી ફટકારવાનું ઇનામ, રિષભ પંતે ધોનીને પછાડ્યો

ટીમ ઇન્ડિયાના રન મશીન ચેતેશ્વર પુજારા ઓસ્ટ્રેલિયા સામે ઉત્કૃષ્ટ પ્રદર્શનના દમ પર આઇસીસીની તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં બેટ્સમેનમાં ટૉપ ત્રણમાં સામેલ થઇ ગયાં છે જ્યારે સિડની ટેસ્ટમાં શાનદાર સદી ફટકારીને બેટ્સમેનના રેન્કિંગમાં ભારતીય વિકેટકીપરોના પાછલા રેકોર્ડની બરાબરી કરી છે. પુજારાએ ચાર…

ICC ટેસ્ટ રેન્કિંગ : વિરાટ કોહલીની બાદશાહત કાયમ, પંત અને બુમરાહ કરિયરની બેસ્ટ રેન્કિંગ પર

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ તાજેતરની આઇસીસી ટેસ્ટ રેંકિંગમાં ટોચનું સ્થાન યથાવત રાખ્યું છે, જ્યારે યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (48) અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (28) પોતાના કરિયરની શ્રેષ્ઠ રેંકિંગ પર છે. કોહલીને ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં બીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં…

ICC ટેસ્ટ રેન્કિંગ : કોહલી શીર્ષ સ્થાને યથાવત, નંબર-1 બન્યો આ બૉલર

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે શરૂ થવા જઇ રહેલી ચાર મેચોની ટેસ્ટ સીરીઝ પહેલા આઇસીસીએ ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું વર્ચસ્વ યથાવત છે. કોહલી હજુ પણ વિશ્વનો નમબર વન બેટ્સમેન છે. આઇસીસી દ્વરા જાહેર કરવામાં…

ICC ટેસ્ટ રેન્કિંગ: વિરાટનો તાજ યથાવત, ઋષભ-પૃથ્વીની મોટી છલાંગ

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આઇસીસીના તાજેતરમાં વર્લ્ડ રેન્કિંગમાં નંબર વન ટેસ્ટ બેટ્સમેન તરીકે યથાવત રહ્યો છે જ્યારે પૃથ્વી શૉ અને ઋષભ પંતે વિંડીઝની સામે સીરીઝ પૂર્ણ થયા બાદની રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. ટીમ ઇન્ડિયાએ રવિવારે હૈદરાબાદમાં રમાયેલી બીજી અને…

ભારતીય ટીમ ટેસ્ટ સીરીઝ હારી, તેમ છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં કોહલીનો દબદબો યથાવત

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાચ કોહલીએ આઇસીસીની ટેસ્ટ બેટ્સમેનની રેન્કિંગમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે જ્યારે ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ત્રણ ક્રમ ઉપર આવકાં બોલરોની રેંકિંગમાં ટોચના 20 ખેલાડીઓમાં વાપસી કરી છે. કોહલીએ ઇંગ્લેન્ડની સામે ચોથી ટેસ્ટમાં 46 અને…

કોહલી બન્યો ટેસ્ટ ક્રિકેટનો નવો બૉસ, સ્ટીવ સ્મિથને પછાડ્યો

ઈંગ્લેન્ડ સામેની બર્મિંગહામ ટેસ્ટમાં શાનદાર સદી ફટારનાર ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને પહેલી વખત આઈસીસીના ટેસ્ટ રેન્કિંગમાં નંબર વનનુ સ્થાન મળ્યુ છે. કોહલીએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવન સ્મિથને પછાડીને આ સ્થાન હાંસલ કર્યુ છે. KOHLI IS NO.1@imVkohli has overtaken Steve Smith…

ટેસ્ટ રેન્કિંગમાં ભારતનો દબદબો યથાવત, પાકિસ્તાનને નુકસાન

ભારતીય ક્રિકેટ ટીમનો ટેસ્ટ ટીમ રૂપે દબદબો યથાવત રહ્યો છે અને મંગળવારે જારી કરવામાં આવેલ આઇસીસી રેન્કિંગમાં ભારત સૌથી વધુ 125 અંકો સાથે પોતાના ટોચના સ્થાન પર વધુ મજબૂત થઇ ગયુ છે. આ સાથે જ ભારતીય ટીમને 10 લાખ ડૉલરની…

 ICC ની ટેસ્ટ રેન્કીંગમાં પૂજારા અને જાડેજા બીજા ક્રમે, જાણો કોણ છે ટોચ પર

ટીમ ઇન્ડિયાના બેટ્સમેનનો દબદબો ફક્ત મેદાન પર જ નહી પરંતુ આઇસીસીની ટેસ્ટ રેન્કીંગમાં પણ જોવા મળ્યો. આઇસીસીએ જારી કરેલી ટેસ્ટ રેન્કીંગમાં ચેતેશ્વર પૂજારા બીજા ક્રમે છે અને કેપ્ટન વિરાટ કોહલી પાંચમાં ક્રમે છે. પૂજારા ત્રીજી વખત આઇસીસીની રેન્કીંગમાં બીજા ક્રમ…

ICC ટેસ્ટ રેન્કિંગમાં અશ્વિનથી આગળ નીકળ્યો રબાડા

દક્ષિણ આફ્રિકાનો ઝડપી બોલર કાગિસો રબાડા આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં બે સ્થાનના ફાયદા સાથે કરિયરના સર્વશ્રેષ્ઠ ત્રીજા સ્થાન પર પહોંચી ગયો છે. બાંગ્લાદેશ સામે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં મેન ઓફ ધ મેચ રહેલા રબાડાએ બંને ઇનિંગ્સોમાં કુલ પાંચ-પાંચ વિકેટ લીધી હતી….

ICC રેન્કિંગ :જાડેજાને પાછળ મૂકી જેમ્સ બન્યો નંબર-1 બોલર

આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ઝટકો લાગ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ હાંસલ કરનાર ઇંગ્લેન્ડનો ઝડપી બોલર જેમ્સ એન્ડરસન ટેસ્ટ રેન્કિંગમાં ઉલટફેર કરતા નંબર-1 બોલર બન્યો છે. એન્ડરસને ભારતીય બોલર રવિન્દ્ર જાડેજાને પાછળ મૂક્યો હતો. નોંધપાત્ર છે કે,…

ભારત ICC ટેસ્ટ રેન્કિંગમાં TOP પર, ઑસ્ટ્રેલિયા 5માં ક્રમે ખસ્ક્યું

ગુરુવારે નવું ટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું, જેમાં ટીમ ઇન્ડિયાએ ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ઑસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશની વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરિઝને સમાપ્ત થયા પછી ICC નવું રેન્કિંગ જાહેર કર્યુ છે. શ્રીલંકામાં ટેસ્ટ સીરિઝમાં 3-0થી હરાવ્યા પછી ભારતના કુલ 125…

ICC ટેસ્ટ રેન્કિંગમાં કોહલી અને પૂજારાનો દબદબો યથાવત

ભારતીય ટીમના બેટસમેનો ચેતેશ્વર પૂજારા અને કપ્તાન વિરાટ કોહલી આજે જાહેર કરવામાં આવેલી આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં બેટિંગમાં ક્રમશ: પોતાના ચોથા અને પાંચમા સ્થાન પર યથાવર છે. જો કે, યુવા બેટસમેન લોકેશ રાહુલ એક સ્થાન ખસીને 10મા સ્થાને આવી ગયો છે….

ICC રેન્કિંગ: ટીમ ઇન્ડિયાનો દબદબો, રાહુલ 9મા સ્થાને પહોંચ્યો

આઇસીસી રેન્કિંગમાં શ્રીલંકાને તેને ઘર આંગણે 3-0થી હરાવનાર ભારતીય ટીમનો દબદબો યથાવત રહ્યો છે. જ્યારે ઓપનર લોકેશ રાહુલ પણ બે સ્થાનના ફાયદા સાથે નવમા સ્થાને પહોંચ્યો છે. ટીમ ઇન્ડિયાએ તાજ જાળવી રાખ્યો ટીમ રેન્કિંગમાં ટીમ ઇન્ડિયા પ્રથમ નંબર છે. જ્યારે…

ICC ટેસ્ટ રેન્કિંગમાં જાડેજા ટૉપ પર, અશ્વિન ખસક્યો

ભારતીય સ્પિનર બોલર રવિચંદ્રન અશ્વિનને આઇસીસીની તાજા ટેસ્ટ બોલર રેન્કિંગમાં ઝટકો લાગ્યો છે. અશ્વિન ત્રીજા સ્થાને ખસક્યો છે. કોલંબોમાં ઝિમ્બાબ્વે સામે ટેસ્ટ મેચમાં 11 વિકેટ લેનાર શ્રીલંકાના સ્પિનર બોલર રંગના હેરાથ અશ્વિનને હટાવીને બીજા સ્થાને પહોંચ્યો છે. જ્યારે ટૉપ પર…

વન ડે રેન્કિગ: ડિવિલિયર્સ બન્યો નંબર 1, વિરાટ કોહલી ત્રીજા સ્થાને

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી) તરફથી શુક્રવારે તાજા વન ડે રેન્કિગમાં દક્ષિણ આફ્રિકાનો સ્ટાર ક્રિકેટ ખેલાડી એબી ડિવિલિયર્સને બેટસમેનોની યાદીમાં પ્રથમ ક્રમાંકનું સ્થાન મળ્યું છે. ડિવિલિયર્શે ન્યૂઝીલેન્ડ સામે સિરીઝમાં કુલ 262 રન બનાવ્યા હતા. જ્યારે ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી ત્રીજા સ્થાને રહ્યો છે.

26 મહિના બાદ ઓસ્ટ્રેલિયા ICC રેન્કિગમાંથી હટ્યું, દક્ષિણ આફ્રિકા બન્યું નંબર-1

દક્ષિણ આફ્રિકાએ શુક્રવારે પાંચમી અને અંતિમ વન ડે મેચમાં શ્રીલંકાને 88 રનથી હરાવી આઇસીસી વન ડે રેન્કિગમાં ટૉપનું સ્થાન હાંસલ કર્યું છે. આ સાથે દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હટાવીને નંબર-1 નું સ્થાન મેળવ્યું છે. ઓસ્ટ્રેલિયા 26 મહિનાથી વધુ સમય બાદ આઇસીસી વન ડે રેન્કિગમાંથી નંબર-1 પરથી દૂર થયું છે.

ICC વન ડે રેન્કિગ: કોહલીને પછાડી વોર્નર બન્યો નંબર-1 બેટસમેન

ભારતીય કપ્તાન વિરાટ કોહલી વન ડે બેટસમેનોની આઇસીસી રેન્કિગમાં શુક્રવારે એક સ્થાન નીચે ખસી ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીને આ નવા રેન્કિગમાં એક સ્થાનનો ફાયદો થયો છે. જેના કારણે તે 13મા સ્થાન પર પહોંચી ગયો છે. જ્યારે નંબર એકનું સ્થાન ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરે હાંસલ કર્યું છે.

ICC રેન્કિગ: બોલિંગ, બેટિંગ અને ઓલરાઉન્ડર રેન્કિગમાં છવાયા આ ત્રણ ભારતીયો

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ(આઇસીસી)ની મંગળવારે જારી તાજા ટેસ્ટ રેન્કિગમાં દક્ષિણ આફ્રિકાના બેટસમેન હાશિમ અમલા પોતાના કેરિયરની 100મી ટેસ્ટમાં શતકીય ઇનિંગ્સની મદદથી તાજા જારી આઇસીસી ટેસ્ટ રેન્કિગમાં ચાર સ્થાનના સુધારાની સાથે છઠ્ઠા નંબર પર પહોંચ્યો છે.