GSTV

Tag : ICC Champions Trophy

CT 2017 : રન-આઉટની ટીકા પર જાડેજાએ કહ્યું, હું ટીકાકારો માટે નથી રમતો

Yugal Shrivastava
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતીય ટીમને પાકિસ્તાન સામે એકતરફી મેચમાં 180 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારે આ મેચમાં હાર્દિક પંડ્યા રન આઉટ થયો...

રન આઉટ થવા પર ભડક્યો હતો હાર્દિક, આ રીતે થયો ગુસ્સો શાંત

Yugal Shrivastava
ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ ચૂપ્પી તોડતા કહ્યું છે કે, તે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાનની સામે રન આઉટ થવાના કારણે ઘણો ગુસ્સામાં હતો. જો...

મોટો ખુલાસો : વિરાટની આ મનમાનીને કારણે ચૅમ્પિયન્સ ટ્રોફી હાર્યુ ભારત

Yugal Shrivastava
ટીમ મીટિંગમાં ટોસ જીતે તો પહેલા બેટિંગ કરવાના નિર્ણય પર સહમતી બની હતી, પણ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતવાની સાથે જ એકાએક નિર્ણય...

ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાનો મતલબ નથી કે દુનિયા જીતી: અફ્રિદી

Yugal Shrivastava
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતીય ટીમને હરાવી પ્રથમ વખત ખિતાબ જીતનાર પાકિસ્તાનની ક્રિકેટ ટીમને પાકિસ્તાનના જ પૂર્વ કપ્તાન શાહિદ અફ્રિદીએ શીખામણ આપી છે. શાહિદ અફ્રિદીએ...

પાક, ક્રિકેટરો પર નાણાંનો વરસાદ, બની ગયા કરોડપિત

Yugal Shrivastava
પ્રથમ વખત આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતને હરાવી ખિતાબ જીતનાર પાકિસ્તાનના યુવા ક્રિકેટરો અચાનક કરોડપતિ થઇ ગયા છે. તેમના પર નાણાંનો વરસાઇ થઇ રહ્યો છે. પાકિસ્તાની...

PAK ટીમના સરફરાઝે ઘરની બહાર ગાયુ ‘મોકા-મોકા’

Yugal Shrivastava
ભારતને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને સ્વદેશ પરત ફરેલો કેપ્ટન સરફરાઝ અહમદનો જબર્દસ્સ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. વિજય બાદ સ્વદેશ પાછી ફરેલી પાકિસ્તાન ટીમના ખેલાડીઓના ઘરની...

PAK પત્રકારે પૂછ્યો એવો સવાલ કે કોહલી થઇ ગયો દંગ

Yugal Shrivastava
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં પાકિસ્તાન સામે શરમજનક હાર બાદ ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીએ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનની ટીમના પ્રદર્શનની પ્રશંસા કરી ત્યારે એક...

ચેમ્પિયન્સ ટ્રોફીની જગ્યાએ 2 T-20 વર્લ્ડ કપ આયોજિત કરી શકે છે ICC

Yugal Shrivastava
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ભારતમાં યજમાનીમાં યોજનારી આગામી ચેમ્પિયન્સ ટ્રોફીને પૂરી કરીને તેની જગ્યાએ 4 વર્ષમાં 2 T-20 વર્લ્ડ કપનું આયોજન કરવા માટે વિચાર કરી...

આવી હરકતથી અખ્તરની ઉડી મજાક, વાયરલ થયો વીડિયો

Yugal Shrivastava
ચેમ્પિયન્સ્ ટ્રોફીની ફાઇનલ મેચ બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં શોએબ...

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતના ત્રણ ખેલાડી

Yugal Shrivastava
આઇસીસી ચેમ્પિન્યસ ટ્રોફી 2017ની ટીમમાં વિરાટ કોહલીની સાથે અન્ય બે ભારતીય ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. આઇસીસીએ આ ટીમની જાહેરાત કરી છે. જેમાં પ્રથમ વખત...

હાર્દિક પંડ્યા આઉટ થયો ને જાડેજા પર ગુસ્સે થતા આ બાળકનો વીડિયો વાયરલ

Yugal Shrivastava
ક્રિકેટના ગ્રાઉન્ડ પર તો હાર-જીત ચાલતી રહેતી હોય છે, પરંતુ કેટલાક લોકો આ રમતની સાથે દિલથી જોડાયેલા હોય છે. તાજેતરમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો...

Viral Video : આ લંડનના પોલીસમેને પાકિસ્તાનની જીત પછી ખૂબ ડાન્સ કર્યો

Yugal Shrivastava
ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં પાકિસ્તાનને મેળલી જીત પછી કેટલાય વીડિયોઝ વાયરલ થઇ રહ્યા છે. તેમાંથી એક વીડિયો લંડનના પોલીસવાળાનો છે. વીડિયોમાં લંડનના પોલિસ ડ્રેસમાં...

હાર બાદ વિરાટ-યુવીનો પાક. ખેલાડીઓ સાથે મજાક કરતો 10 સેકન્ડનો વીડિયો વાયરલ

Yugal Shrivastava
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાને ખેલના દરેક તબક્કે ભારતીય ટીમને મ્હાત આપી અને ખિતાબ પોતાના નામે કર્યો. ભારતીય ટીમના ખેલાડીઓએ આ મેચ બાદ પોતાની ખેલ ભાવનાનો પરિચય...

પાકિસ્તાનની જીત પર ઍન્કરે ભારત વિરુદ્ધ બોલવામાં હદ પાર કરી

Yugal Shrivastava
ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનને મળી જીત પછી ત્યાંની મીડિયાએ ભારતીય ટીમની ખૂબ જ મજાક ઉડાવી હતી. એવામાં એક ન્યૂઝ ચેનલના એન્કર આમિર લિયાકતએ પાકિસ્તાનની ટીમની...

પાક. સામે હારનું અસલી કારણ કોહલીએ બતાવ્યું

Yugal Shrivastava
ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીએ રવિવારે પાકિસ્તાન સામે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં 180 રનના મોટા અંતરથી હાર બાદ કહ્યું કે, ફાઇનલ હારવી નિરાશાજનક રહ્યું. કોહલીએ...

ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં ભારતની હારના આ રહ્યાં કારણ

Yugal Shrivastava
ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઇનલ મેચમાં પાકિસ્તાને ભારતને 180 રનના મોટા અંતરથી હરાવી ખિતાબ પોતાના નામે કર્યો છે ત્યારે આ મુકાબલામાં ભલે ખરાખરીનો જંગ જોવા મળ્યો...

પાકિસ્તાન સામે હાર્દિક પંડ્યાએ રચ્યો ઇતિહાસ

Yugal Shrivastava
ઓવલમાં રવિવારે રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતને પાકિસ્તાન સામે 180 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે પંરતુ, ભારતીય ટીમના યુવા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાની...

અમારા ટીમ વર્કને હરાવી શકાય એમ નથી : જીત બાદ પાકિસ્તાન આર્મીએ કરી આ મોટી ઘોષણા

Yugal Shrivastava
ચૅમ્પિયન્સ ટ્રૉફીના ફાઈનલના મુકાબલામાં પાકિસ્તાને ભારતને 180 રનોથી શરમજનક રીતે પરાજિત કર્યુ છે. પાકિસ્તાની ક્રિકેટ ટીમની આ મોટી જીત બાદ જોશમાં આવેલી પાક. સેનાએ પાક....

PAK સામે શરમજનક હાર બાદ ક્રિકેટ પ્રશંસકોમાં આક્રોશ, પોસ્ટરો સળગાવાયા

Yugal Shrivastava
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતીય ટીમનો ફિયાસ્કો થતાં પાકિસ્તાન સામે મળેલી શરમજનક હાર બાદ ક્રિકેટ ચાહકોમાં ઘોર નિરાશા જોવા મળી હતી. હાઇવોલ્ટેજ મુકાબલામાં ભારતીય ટીમનો...

પાકિસ્તાન સામે ‘વિરાટ’ સેના વામણી સાબિત થઈ, ટાર્ગેટના અડધા રન પણ ન કરી શક્યા

GSTV Web News Desk
ફખર જમનની સદી બાદ અઝહર અલી અને મોહમ્મદ હાફિઝની અર્ધ સદી ઉપરાંત મોહમ્મદ આમિર અને હસન અલીની ઘાતક બોલિંગની મદદથી પાકિસ્તાને ઓવલમાં રવિવારે રમાયેલી આઇસીસી...

પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં રચ્યો ઇતિહાસ

Yugal Shrivastava
ઓવલમાં રવિવારે રમાયેલી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની ટીમે ભારત સામે ઇતિહાસ રચ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ઓપનરો ફખર જમાનની સદી અને અઝહર અલી ઉપરાંત...

ચેમ્પિયન્સ ટ્રોફીમાં બન્યો ‘સિક્સર’ ની સદીનો અનોખો રેકોર્ડ

Yugal Shrivastava
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં એક અનોખો રેકોર્ડ નોંધાયો છે. આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ એક સંસ્કરણમાં છગ્ગાઓની સદી પૂરી કરી છે. આ રેકોર્ડ ભારત...

અઝહર-ફખરે તોડ્યો ભારત સામે 21 વર્ષ જૂનો રેકોર્ડ

Yugal Shrivastava
ઓવલમાં રવિવારે ભારત સામે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં પાકિસ્તાનના ઓપનર બેટસમેન અઝહર અલી અને ફખર જમાને ઇતિહાસ રચ્યો હતો. બંનેએ ભારત સામે આઇસીસી ટૂર્નામેન્ટમાં પ્રથમ...

યુવરાજ સિંહે હાંસલ કરી વધુ એક સિદ્વિ

Yugal Shrivastava
ભારતના ઓલરાઉન્ડર યુવરાજ સિંહે રવિવારે ઓવલમાં રમાઇ રહેલા પાકિસ્તાન સામેની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં મેદાન પર ઉતરતાની સાથે જ ઇતિહાસ રચ્યો છે.યુવરાજ સાત આઇસીસી ટૂર્નામેન્ટમાં...

ફાઇનલ મેચ પહેલા પાક. કપ્તાનના પુત્ર સાથે ધોનીનો ફોટો વાયરલ

Yugal Shrivastava
ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઇનલમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ મુકાબલો થનાર છે ત્યારે ટીમ ઇન્ડિયાના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ પાકિસ્તાનના કપ્તાન સરફરાઝ અહમેદના...

આજે ભારત-પાકિસ્તાન ચિરપ્રતિદ્વંદ્વી વચ્ચે ક્રિકેટના મેદાનમાં હાઈ વોલ્ટેજ મહાજંગ

GSTV Web News Desk
ભારત પાકિસ્તાન વચ્ચે આજે 3 વાગ્યાથી મહામુકાબલો શરૂ થશે. લંડનના ઓવલના મેદાનમાં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા માટે આ સુપર ફાઇનલ મુકાબલો રમાશે.  એક તરફ ભારત...

પાક. સામે મહાજંગ પહેલા કોહલીએ આપ્યું ‘વિરાટ’ નિવેદન

Yugal Shrivastava
ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતી કાલે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ રમાનાર છે ત્યારે ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીએ કહ્યું છે કે, ચેમ્પિન્યસ ટ્રોફીની ફાઈનલ રોમાંચક...

IND vs PAK : જો આવતીકાલની ફાઈનલમાં વરસાદ પડ્યો તો…?

Yugal Shrivastava
18 જૂનના ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-પાકિસ્તાનની ફાઇનલ મેચ જોવા માટે દુનિયાભરના ક્રિકેટ પ્રેમી આતુરતાથી રાહ જોઇ રહ્યા છે, બંને દેશોની વચ્ચે આ એક એતિહાસિક મેચ...

ભારત-પાક. ફાઈનલ : પ્રતિ સેકન્ડ ટીવી એડનો ભાવ જાણીને આંખો પહોળી થઈ જશે

Yugal Shrivastava
ભારત અને પાકિસ્તાનની ટીમ ICC ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ માટે તૈયાર છે, રવિવારે માત્ર ભારત અને પાકિસ્તાનની ટીમની વચ્ચે જ નહી પરંતુ એડવર્ટાઇઝર્સની વચ્ચે પણ મહામુકાબલો...

ભારત સામે હારનો બદલો લેવા પાકિસ્તાન પાસે જોરદાર તક : ઇમરાન

Yugal Shrivastava
ચેમ્પિન્યસ ટ્રોફીની રવિવારે ફાઇનલ મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ખિતાબી જંગ રમાનાર છે ત્યારે પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ બેટસમેનોએ પાકિસ્તાનની ટીમને ભારતથી ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચમાં...
Do NOT follow this link or you will be banned from the site!