હવે બેન્ક બંધ હોય તો પણ લઈ શકશો ATM અને ચેકબુક, આ બેન્કે કરી એક અનોખી સર્વિસની શરૂઆતAnkita TradaJanuary 29, 2020January 29, 2020દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેન્ક ICICI એ ‘આઈબોક્સ’ નામની નવી સર્વિસ શરૂ કરી છે. દેશની પ્રથમ અનન્ય સ્વંય-સર્વિસ ડિલીવરી સુવિધા ‘આઈબોક્સ’ ગ્રાહકોને હવે 24*7 બધી...