સમીકરણો બદલાયા/ અડધો ડઝન નિવૃત્ત આઈએએસને લડવી છે ગુજરાતમાં ચૂંટણી, શર્મા મંત્રી બન્યા પછી ભાજપમાં જોડાવવાના ખેલ શરૂ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે સમયસર એટલે કે ડિસેમ્બરમાંયોજાશે એમ રાજકીય એવું આકલન રાજકીય પરિસ્થિતિ પરથી સમજી શકાય છે. છેલ્લા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગતિવિધિ પરથી લાગે...