17 છગ્ગા લગાવીને ઈયોન મોર્ગનને રચ્યો ઈતિહાસ, વિશ્વ કપમાં તોડ્યો ગેઇલ, રોહીત અને એબી ડી વિલિયર્સનો રેકોર્ડ
ઇંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગને વર્તમાન વિશ્વ કપમાં છગ્ગાઓનો વિશ્વ વિક્રમ તોડ્યો હતો. માન્ચેસ્ટરમાં રમાયેલી આ મેચમાં અફઘાનિસ્તાન સામે રમતા મોર્ગને વિશ્વ રેકોર્ડ કર્યો હતો. ઇંગ્લેન્ડના...