મે મહિનામાં આવી રહી છે Kia ની નવી ઈલેક્ટ્રિક કાર, સિંગલ ચાર્જમાં મળશે 425km: જાણો હશે કિંમત
દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના ખરીદદારો સતત વધી રહ્યા છે, અને આને ધ્યાનમાં રાખીને ઓટોમેકર્સ પણ તેના પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીને તેમની લાઇનઅપને વિસ્તૃત કરી રહ્યા...