શિક્ષિકાના પતિએ મકાન ગીરવે મૂકી પ્રેમિકા પાછળ 23 લાખ રૂપિયા વાપરી દીધા, પત્નીનો પગાર પણ એટીએમથી કાઢી લેતો
રખિયાલમાં રહેતી શિક્ષિકાના પતિએ મકાન ગિરવે મૂકીને રૃા. ૨૩ લાખ પ્રેમિકા સાથે એશો આરામમાં વાપરી કાઢ્યા હતા. તું મને ગમતી નથી, પ્રેમિકા સાથે સબંધ ચાલું...