GSTV

Tag : Hurricane

સાબરકાંઠા જીલ્લામાં ગઈ કાલે સાંજે ફૂંકાયેલા વાવાઝોડાથી સાબર એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં ૬૦ લાખનું અનાજ પલળી ગયું

Nilesh Jethva
સાબરકાંઠા જીલ્લામાં ગઈ કાલે સાંજે ફૂંકાયેલા વાવાઝોડાએ હિમતનગર જી.આઈ.ડી.સીના પ્લોટમાં 60 લાખથી વધુનું નુકશાન કર્યું છે. હિમતનગરમાં ગઈ કાલે સાંજે ભારે વાવાઝોડા સાથે વરસાદ થયેલો...

ત્રણ જૂનની સાંજે અથવા રાત્રે ત્રાટકશે વાવાઝોડું, ગુજરાતના આ વિસ્તારને થશે વધુ અસર

Nilesh Jethva
તો દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના સમુદ્ર કિનારે સિવિયર સાયકલોનનો ખતરો તોળાઇ રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર મજબૂત થઇને ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. ત્યારે...

વાવાઝોડાના ખતરાને લઈને આ બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું, માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના

Nilesh Jethva
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે ગુજરાત પર ફરી એક વખત વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. ડિપ્રેશનને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં શુક્રવાર સાંજથી જ હળવો વરસાદ...

અરબ સાગરમાંથી ભયાનક વાવાઝોડું ગુજરાત-મહારાષ્ટ્રના કાંઠે ત્રાટકવાની સંભાવના, ભારે વરસાદની શક્યતા

Bansari
એમ્ફાન વાવાઝોડાંની અસર હજુ પૂર્ણ નથી થઈ ત્યાં વધુ એક વાવાઝોડાંની તૈયારી થવા લાગી છે. આ વખતે વાવાઝોડું બંગાળના અખાતમાં નહીં, અરબ સાગરમાંથી પેદા થાય...

પશ્ચિમ બંગાળના લોકોએ કહ્યું છેલ્લા ત્રણ દાયકામાં આવું વાવાઝોડું ક્યારેય નથી જોયું, મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા બંધ

Nilesh Jethva
અમ્ફાન વાવાઝોડાએ પશ્ચિમ બંગાળની સિક્કલ બદલી નાંખી છે. 165 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાના કારણે ચારે તરફ તબાહી જોવા મળી રહી છે. બંગાળમાં ઘણાં લોકોનું કહેવું...

મહા વાવાઝોડાને લઈને આવ્યા મહત્વના સમાચાર, વાવાઝોડું હવે રાજ્યનાં દરિયા કિનારે નહી ટકરાય

Mansi Patel
મહા વાવાઝોડાંની તીવ્રતામાં ઘટાડો નોંધાતાં રાજય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. વાવાઝોડુ નબળુ પડતા  દરિયાઇ પટ્ટી વિસ્તારમાંથી સ્થળાંતર નહિ કરવાનો પ્રાથમિક તબક્કે નિર્ણય લેવાયો છે....

મહાનો ખતરો ટળ્યો નથી ત્યાં બંગાળની ખાડીમાં બુલબુલ મચાવશે તબાહી, 2 રાજ્યો ઝપટે ચઢશે

Nilesh Jethva
બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાતી તોફાન બુલબુલ બની રહ્યું છે. જ્યારે કે અરબ સાગરમાં મહાનું સંકટ ઘેરાયેલું જ છે. બુલબુલ આ વર્ષનું 7મું ચક્રવાતી તોફાન...

મહા વાવાઝોડા દરમિયાન અને ત્યારબાદની તૈયારીઓને લઈને પોરબંદર કલેક્ટરે તાકીદની બેઠક યોજી

Mansi Patel
મહા વાવાઝોડાને લઇને પોરબંદર કલેક્ટરે તાકીદની બેઠક યોજી હતી. આ બેઠકમાં વાવાઝોડા દરમિયાન અને ત્યારબાદની તૈયારીઓની ખાસ સુચનાઓ આપવામાં આવી હતી. સાથો સાથ સમગ્ર જીલ્લાના...

મહાને લઇને ગુજરાત નેવી એલર્ટ, 4 જહાજોને સરકારે સ્ટેન્ડબાય પર રાખ્યા

Mansi Patel
અરબી સમુદ્રમાં ઉદભવેલું મહા વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠાને અસર કરે તેમ છે. જેને લઈ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા રાજ્યનું તંત્ર સજ્જ થઈ ગયું છે.વેસ્ટર્ન નેવલ કમાન્ડે...

સૌરાષ્ટ્રમાં મહા વાવાઝોડાને લઈને હાઈએલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના

Mansi Patel
સૌરાષ્ટ્રમાં મહા વાવાઝોડાને લઇને તંત્ર દ્વારા હાઇએલર્ટ જાહેર કરી દેવાયું છે અને તમામ માછીમારોને દરીયો ન ખેડવાની સૂચના અપાઇ છે તેમજ જો કોઇ માછીમાર દરીયામા...

વાવાઝોડાની ફઈબાનો આવો છે ઈતિહાસ, આગામી વાવાઝોડાનું આ હશે નામ

Nilesh Jethva
ગુજરાત પર વાવાઝોડાનો ખતરો હાલમાં વિવિધ નામોથી વાવાઝોડાની ખતરો થોડા થોડા સમયે દસ્તક આપી રહ્યો છે. જેમાં 12 જૂને ગુજરાતમાં વાયુ વાવાઝોડું ત્રાટક્યું હતું. ત્યારબાદ...

ઓમાન તરફ વધી રહેલાં ક્યાર વાવાઝોડાની અસર દેખાઈ ગુજરાતનાં કાંઠા વિસ્તારોમાં

Mansi Patel
આમ તો ક્યાર વાવાઝોડુ હવે ધીરેધીરે ઓમાન તરફ આગળ ધપી રહ્યુ છે. આમ છતા તેની અસર ગુજરાતના કાંઠા વિસ્તારોમાં વર્તાઇ રહી છે. ઉનાના રાજપરા બંદરે...

ક્યાર વાવાઝોડાને લઈને આવ્યા મહત્વના સમાચાર, આગામી 2 દિવસ માટે કરવામાં આવી છે આ આગાહી

Mansi Patel
ખેડૂતો માટે ચિંતા ઉપજાવનાર ક્યાર વાવાઝોડાને લઇને એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. જેમાં સારા સમાચાર એ છેકે આજથી ક્યાર વાવાઝોડુ નબળુ પડી જશે. જો...

દરિયામાં ‘ક્યાર’ વાવાઝોડાનો કરંટ જોવા મળ્યો, 700થી વધારે બોટ કિનારે લંગારવામાં આવી

Nilesh Jethva
અમરેલીના જાફરાબાદના દરિયામાં ક્યાર વાવાઝોડાનો કરંટ જોવા મળ્યો. જાફરાબાદ પછી પીપાવાવના દરિયામાં પણ ઊંચા મોજા ઉછળ્યા હતા. વાવાઝોડાના એલર્ટના કારણે 700થી વધારે બોટને દરિયા કિનારે...

20 વર્ષ પહેલા ગુજરાતમાં એક એવું ચક્રવાત આવેલું જેણે 1500 કરોડનું નુકસાન કરેલું : 800 લોકો મોતને ભેટેલા

Mansi Patel
કચ્છ પ્રદેશ હજારો વર્ષોથી ભુમિગત અને બાહ્ય ઉથલપાથલનો સાક્ષી રહ્યો છે. કુદરતી હોનારતોએ કચ્છનો અનેક વખત વિનાશ કર્યા બાદ આ જિલ્લો હંમેશા  ફિનીક્ષ પક્ષીની માફક...

“વાયુ ” વાવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યું છે , ત્યારે તંત્રએ જાહેર કરી આ ગાઈડલાઈન

pratik shah
ગુજરાતના દરિયાકાંઠે વાયુ વાવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યું છે. પરંતુ તમારી થોડીક સાવચેતી તમને અને તમારા સમગ્ર પરિવારને વાવાઝોડા જેવી કુદરતી આફતો સામે સુરક્ષિત રાખી શકે...

પોરબંદરમાં પણ વાવાઝોડાની આગાહી , કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠકમાં લીધો આ નિર્ણય

pratik shah
ગુજરાતમાં વાયું નામનું વાવઝોડુ ત્રાટકવાની આંશકા છે. ત્યારે ગુજરાતના પોરબંદરમાં પણ તે અસર કરે તેવી સંભાવના છે. જેમાં પોરબંદરમાં પણ વાવાઝોડાની આગાહીને લઇને કલેકટરના અધ્યક્ષસ્થાને...

અમેરિકામાં આવેલા ફ્લોરન્સ તોફાનના કારણે 17 લોકોના મોત, પાંચ રાજ્યોમાં ઈમરજન્સી જાહેર

Yugal Shrivastava
અમેરિકામાં આવેલા ફ્લોરન્સના કારણે 17 લોકોના મોત થયા છે. જેમા સૌથી વધારે નુકસાન નોર્થ કેરોલિનામાં થયુ છે. કેરોલિનામાં તોફાનના કારણે સ્ટોરમાં સ્થાનિક લોકો દ્વારા લૂંટ...

અમેરિકા પર સૌથી મોટા વાવાઝોડાનું સંકટ, ફ્લોરન્સ નામનું વાવાઝોડું પુર્વના દરિયા કિનારે પહોંચ્યું

Yugal Shrivastava
અમેરિકા પર સૌથી મોટા વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યુ છે. ફ્લોરન્સ નામનું વાવાઝોડું પુર્વના દરિયા કિનારે પહોંચ્યું છે. ગુરૂવારે વાવાઝોડાના કારણે કૈરોલિનામાં 150 કિમો મીટર પ્રતિ...

મિકુનુ વાવાઝોડાનો ભોગ બનતા બચાવી લેવાયેલા ખલાસીઓ પહોંચશે પોરબંદર

Arohi
અરબી સમુદ્રમાં મેકુનુ વાવઝોડાથી બચાવી લેવાયેલા 38 ખલાસી થોડી વારમાં પોરબંદર પહોંચવાના છે. મધ દરિયે ઈન્ડિયન નેવીએ રેસ્ક્યુ કરી ખલાસીઓને બચાવ્યા હતા. આજે બચાવી લેવાયેલા...

ઓખી વાવઝોડાનો તમિલનાડુમાં હાહાકાર, 16ના મોત, વ્યાપક નુકસાન

Yugal Shrivastava
તમિલનાડુમાં હાહાકાર મચાવનાર ઓખી વાવઝોડું અત્યાર સુધીમાં 16 લોકોને ભરખી ગયું છે. વાવઝોડાના કારણે દરિયાનું પાણી શહેરના માર્ગો પર ફરી વળ્યું છે. જેથી ટ્રાફિક જામના...

અમેરિકામાં 100 વર્ષમાં 9મી સૌથી નુકસાનકારક કુદરતી આફત, 58 અબજ ડોલરનું નુકસાન

Yugal Shrivastava
જર્મનીમાં ગુરુવારે વિશ્લેષકોના રિપોર્ટના આધારે દાવો કર્યો છે કે ચક્રવાતી તોફાન હાર્વેથી ટેક્સાસમાં 58 અબજ અમેરિકન ડોલરનું નુકસાન થયું હશે. હાર્વેને કારણે અમેરિકાના ટેક્સાસમાં ભારે...

PHOTOS : લોકો પણ ડૂબ્યાં અને કારો પણ ડૂબી, આ મુંબઈ નહીં અમેરિકા છે

Yugal Shrivastava
એક તરફ જ્યાં મુંબઇમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયુ છે, ત્યારે અમેરિકામાં ચક્રવાત હાર્વેએ લોકોને ખુબ પરેશાન કરી દીધા છે. અમેરિકાના ટેક્સાસ ભારે વરસાદ...

અમેરિકામાં આવેલા વાવાઝોડામાં 200 ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા, 2 ICUમાં દાખલ

Yugal Shrivastava
અમેરિકાના હ્યુસ્ટનમાં આવેલા વાવાઝોડામાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને હેમખેમ બહાર કઢાયા છે. ભારે વાવાઝોડાને કારણે હ્યુસ્ટન યુનિવર્સિટી કેમ્પસમાં 200 ભારતીય વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. 2 વિદ્યાર્થીઓ...

USમાં ‘હાર્વી’ તોફાને મચાવી ભયંકર તબાહી, 130 કિલોમીટરની ઝડપે ત્રાટક્યું તોફાન

Yugal Shrivastava
અમેરિકામાં ચક્રાવાતી તોફાન હાર્વીએ ભયંકર તબાહી મચાવી છે. ભાર વરસાદને પગલે પુરની સ્થિતિનુ નિર્માણ થયુ છે. પરિસ્થિતિ એવી થઈ છે કે લોકોના ઘરો, ઓફિસોમા પણ...

અમેરિકાના ટેક્સાસને ‘હાર્વે’ વાવાઝોડાએ ધમરોળ્યું

Yugal Shrivastava
અમેરિકાના ટેક્સાસને હાર્વે વાવાઝોડાએ ધમરોળ્યું છે. ભારતીય સમય મુજબ શનિવારે સવારે ભારે પવન સાથે હાર્વે વાવાઝોડુ ત્રાટક્યું. ભારે પવનની સાથે સાથે ટેક્સાસના કાંઠાળા વિસ્તારોમાં ભારે...
Do NOT follow this link or you will be banned from the site!