Archive

Tag: Huawei Y9 (2019)

ધાંસૂ કેમેરા અને ફિચર્સ સાથે Huawei Y9 (2019) ભારતમાં લૉન્ચ, કિંમત તમારા ખિસ્સાને પરવડે તેવી

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની Huawei એ ભારતમાં Huawei Y9 (2019) સ્માર્ટફોન લૉન્ચ કરી દીધો છે. આ ફોનને દિલ્હી ખાતે આયોજિત એક ઇવેન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. ડ્યુઅલ સેલ્ફી કેમેરા વાળા આ સ્માર્ટફોનની કિંમત 15,990 રૂપિયા છે. જેને બે કલર વેરિએન્ટ…