Archive

Tag: Hritik Roshan

Bday Special: એક સાથે બે-બે હસીનાઓને ડેટ કરી રહ્યો હતો ઋતિક, ત્રીજીએ તો ઘર ભંગાવ્યું!

બોલીવુડના હેન્ડસમ હંક ઋતિક રોશન પોતાની પર્સનાલીટી, ગજબ ડાન્સિંગ સ્કીલ અને જબરદસ્ત એક્ટિંગના કારણે જાણીતો છે. તેના ડાન્સના કરોડો લોકો દિવાના છે ત્યાં બોલીવુડની ફિલ્મોમાં સુપર હીરો રોલમાં પણ ઋતિક રોશને લોકોનું દિલ જીત્યુ. ઋતિકે પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘કહો…

કેન્સર સામે જંગ… ઋતિક રોશને કર્યો મોટો ખુલાસો, સોશિયલ મીડિયા પર લખી ભાવુક પોસ્ટ

સોનાલી બેન્દ્રે અને ઇરફાન ખાન જેવા બોલીવુડ એક્ટર્સ કેન્સર સામે જંગ લડી રહ્યાં છે તેવામાં હવે જાણવા મળી રહ્યું છે કે ઋતિક રોશનના પિતા અને જાણીતા એક્ટર તથા ફિલ્મ મેકર રાકેશ રોશનન પણ કેન્સર સામે ઝઝૂમી રહ્યાં છે. ઋતિક રોશને…

હોલિવૂડ સહિત બધા વૂડ રજકણ જેમ ઉડી ગયા, ઋતિક રોશન બન્યો વિશ્વનો સૌથી સેક્સી બોય

બોલીવુડનાં સુપરસ્ટાર ઋતિક રોશને બોલીવૂડ જ નહીં, પરંતુ હોલીવુડનાં સ્ટાર્સને પણ પછાડ્યા છે. એકવાર ફરી ઋતિક રોશને સાબિત કર્યું છે કે તે ફક્ત બોલીવુડનો એકમાત્ર સુપરહીરો જ નહીં, પરંતુ હોલીવુડનાં ઘણા તીસમાર ખાં મનાતા સુપરસ્ટાર્સથી ચઢિયાતો છે. ઋતિક રોશનને દુનિયાનો…

અભિષેકના પ્રપોઝલ બાદ જોધા-અકબરના સેટ પર આ રીતે રહેતી હતી એશ્વર્યા, ઋતિકનું રિએક્શન પણ હતું મજેદાર

એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની લવ સ્ટોરી કોઇ ફિલ્મી સ્ટોરી જેવી જ છે. બંનેએ લગ્ન પહેલાં અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે. પરંતુ કોઇએ વિચાર્યુ ન હતું કે આ રીલ જોડી રિયલ જોડી બની જશે. બંનેના અફેરની જાણ કોઇને…

ઉંમરમાં આ સ્ટાર્સ છે સરખા પણ ભૂમિકા નિભાવે છે અલગ, નંબર 3 વાળા તો બની ચુક્યા છે પિતા-પુત્ર

બોલીવુડમાં કલાકારો અલગ અલગ પ્રકારની ભૂમિકામાં જોવા મળતા હોય છે એક ફિલ્મમાં ભાઈ-બહેન બને છે તો બીજી ફિલ્મમાં તે પ્રેમીઓ બને છે. અમુક ફિલ્મમાં હિરો અને વિલેન બને છે, તો કોઈ બીજીમાં માતા બને છે. જેવુ જેનું ટેલેન્ટ તેને તે…

ઋતિક-દિશાના અફેરની ચર્ચા અંગે ટાઇગર શ્રોફે તોડ્યું મૌન, કહ્યું-મને….

છેલ્લા કેટલાક દિવસોથી રિતિક રોશનનું નામ ટાઈગરની શ્રોફની ગર્લફ્રેન્ડ દિશા પટ્ટણીની સાથે જોડવામાં આવી રહ્યુ છે. ત્યારે અહેવાલ મળી રહ્યા છે કે આ અફેરની અફવાને લઈ દિશાના બૉયફ્રેન્ડ ટાઇગર શ્રોફે મૌન તોડ્યુ છે. ટાઈગરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, “રીતિક સાથે…

ટીચર્સ ડે પર સુપર-30નું નવુ પોસ્ટર રિલિઝ, ઋતિકનો લુક ઇમ્પ્રેસિવ

5 સપ્ટેમ્બર એટલે કે ટીચર્સ ડે પર ઋતિક રોશનની ફિલ્મ સુપર-30ના ત્રણ નવા પોસ્ટર રિલિઝ કરવામાં આવ્યાં છે. આ તમામ પોસ્ટરમાં તે પોતાના સ્ટુડન્ટ્સ સાથે જોવા મળી રહ્યાં છે. પહેલી નજરે ઋતિક રોશનનો લુક ઇમ્પ્રેસિવ લાગી રહ્યો છે. સુપર-30માં ઋતિક…

ઋતિક રોશને કરી દિશા પટણીની છેડતી? અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો

ઋતિક રોશન બોલીવુડ ઇન્ડસ્ટ્રીનો સૌથી હેન્ડસમ સ્ટાર માનવામાં આવે છે. તેવામાં તાજેતરમાં જ એક મીડિયા પોર્ટલ પર એવા સમાચાર આવ્યા હતા કે બોલિવૂડ સ્ટાર હૃતિક રોશને નવોદિત એક્ટ્રેસ દિશા પટનીની છેડતી કરવાનો પ્રયાસ કર્યો જેના કારણે દિશાએ તો હૃતિક સાથેની…

લગ્નના બહાને પ્રિયંકાએ ‘ભારત’ છોડી, હવે ઋતિક સાથે Krrish-4 કરવા રાજી

છેલ્લા કેટલાંક સમયથી બોલીવુડની દેસીગર્લ પ્રિયંકા ચોપરા પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં છે. તાજેતરમાં જ પ્રિયંકા અને નિક જોનાસની રોકા સેરેમની અને પછી એન્ગેજમેન્ટ પાર્ટીના કારણે તે આકર્ષણનું કેન્દ્ર બની હતી. સલમાન ખાન સાથેની ફિલ્મ ભારત છોડ્યાં બાદ…

હાઈ ગ્રેડ કેન્સરથી ઝઝૂમી રહેલી સોનાલી બેન્દ્રેએ પોસ્ટ કરી પોતાની નવી તસવીર

હાઇ ગ્રેડ કેન્સર સામે ઝઝૂમી રહેલી સોનાલી બેન્દ્રે હાલ ન્યૂયોર્કમાં છે અને તે પોતાની સારવાર કરાવી રહી છે. સોનાલી બેન્દ્રે સતત પોતાની તસવીરો શેર કરતી રહે છે. ફરી એકવાર સોનાલીએ પોતાની લેટેસ્ટ તસવીર ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે. તસવીરમાં…

‘આપણે ફિટ તો ઈન્ડિયા ફિટ’ હેઠળ રાજ્યવર્ધન સિંહે રિતિક રોશન અને વિરાટ કોહલીને આપી ચેલેન્જ

નરેન્દ્ર મોદી સરકારમાં સૌથી ફિટ ગણાતા પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોડે બોલિવૂડ સ્ટાર રિતિક રોશન અને ટીમ ઈન્ડિયાના ક્રિકેટર વિરાટ કોહલીને પડકાર ફેંક્યો છે. પોતાની ઓફિસમાં જ પુશઅપ્સ કરી રહેલા કેન્દ્રીય ખેલ રાજ્યપ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોડે પોતાની સ્ટાઈલમાં દેશની સેલિબ્રિટિઝને પડકાર…

‘સુપર 30’ના સેટ પરથી ઋતિકનો ફોટો થયો વાયરલ, જુઓ લુક

ઋતિક રોશન હાલમાં પોતાની ફિલ્મ ‘સુપર 30’ની શૂટિંગમાં વુયસ્ત છે. સેટ પરથી તેમનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે એક્ટર વીરેન્દ્ર સક્સેના સાથે જોવા મળી રહ્યા છે. ઋતિકે ટ્રાઉઝર, હાફ શર્ટ અને હાફ સ્વેટર હેર્યુ છે. તમને જણાવી…

જાણો, ફિલ્મો સાઈન કરતા પહેલાં આ 8 સ્ટાર્સ મૂકે છે કેવી-કેવી શરતો?

બોલીવુડ સ્ટાર્સ પોતે જ એક બ્રાન્ડ હોય છે અને તે ગમે ત્યાં જાય પરંતુ તે પોતાની દરેક બાબતોનું ખાસ ધ્યાન રાખતા હોય છે. આવું તેઓ ખાસ ત્યારે કરે છે જ્યારે તેઓ કોઇ ફિલ્મને સાઇન કરીને તેને ગ્રીન સિગ્નલ આપે છે….

રિતિક રોશન સાથે પીરિયડ ફિલ્મ બનાવશે સંજય લીલા ભંસાલી

‘પદ્માવત’ની સફળતા બાદ ફિલ્મમેકર સંજય લીલા ભંસાલી હજી એક પીરિયડ ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. સુત્રોના હવાલે જાણવા મળી રહ્યું છે કે પ્રિંસ નામની આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે રિતિક રોશન સાથે વાત ચાલી રહી છે. સંજય લીલા ભંસાલી ફિલ્મમાં…

Photos :જુઓ અક્ષય કુમાર અને ઋતિક રોશનની ફેમીલીની વિકેન્ડ મસ્તી

અક્ષય કુમાર અને ઋતિક રોશને રવિવારે પોતાના પરિવાર સાથે લંચ ડેટનું આયોજન કર્યુ હતુ. બંને સ્ટાર્સ પોતાના પરિવાર અને મિત્રો સાથે વીકેન્ડમાં મુંબઇના મિશેલિન સ્ટાર ઓરિએન્ટલ રેસ્ટોરન્ટમાં સ્પૉટ થયા હતાં. અક્ષય પોતાની પત્ની ટ્વિંકલ ખન્ના અને પુત્ર આરવ તથા દિકરી…

Super-30 First Look : ‘આમ આદમી’ના અનોખા લુકમાં જોવા મળશે ઋતિક રોશન

સુપર-30ના સંસ્થાપક આનંદ કુમારની બાયોપિકમાં ઋતિક રોશન મુખ્ય ભુમિકા નિભાવી રહ્યો છે. આ ફિલ્મમાં તેનો લુક કેવો હશે તેને લઇને તેના ફેન્સમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળી હતી. ઋતિકે સોશિયલ મીડિયા પર પોતાની આ અપકમિંગ ફિલ્મનો લુક શેર કરતાં તેને…

ઋતિક કરવા જઇ રહ્યો છે બીજા લગ્ન, મિત્રએ જ ખોલી પોલ

બોલીવુડના ગ્રીક ગોડ તરીકે જાણીતા ઋતિક રોશન અને તેની પત્ની સુઝેને આશરે ત્રણ વર્ષ પહેલાં છૂટાછેડા લીધાં હતાં. તેમ છતાં તેઓ પોતાના બાળકો માટે ડિનર ડેટ, હોલીડે અને ફેમિલી ફંક્શનમાં સાથે જોવા મળે છે. આ ટ્યુનિંગ વચ્ચે સુઝેન અને ઋતિકના…

ઋતિકે પૂર્વ પત્ની અને બાળકો સાથે સેલિબ્રેટ કર્યો પોતાનો બર્થ ડે

બોલીવુડના હેન્ડસમ હંક ઋતિક રોશને બુધવારે પોતાનો 44મો જન્મદિવસ ઉજવી હતો. સાથે જ ઋતિકના પિતા અને એક જમાનાના આગેવાન અભિનેતા રાકેશ રોશને ક્રિશ ફોરની ઘોષણા કરીને તેનો જન્મદિવસ વધારે ખાસ બનાવી દીધો હતો. ઋતિકના જન્મદિવસે તેની પૂર્વ પત્ની સુઝેને પણ…

ઋતિક રોશન સ્ટારર ‘ક્રિશ 4’ની રિલિઝ ડેટ જાહેર કરાઇ

બોલીવુડમાં પોતાના ડાન્સનો જાદુ ચલાવતાં અભિનેતા ઋતિક રોશનની સુપરહીરો ટાઇપની સાયન્સ ફિક્શન ફિલ્મ ક્રીશની ચોથી કડીની ફિલ્મ ક્યારે રજૂ થશે એ સવાલનો જવાબ હવે મળી ગયો છે. રિતિકના પિતા અને વીતેલા જમાનાના જાણીતા અભિનેતા ફિલ્મ સર્જક રાકેશ રોશનની આ સિરિઝ…

Birthday Special : ઋતિક રોશનના જન્મદિવસે પૂર્વ પત્નીએ કરી ભાવુક પોસ્ટ

બોલીવુડના હેન્ડસમ હંક ઋતિક રોશન આજે પોતાનો 44મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. પોતાના ચાર્મિંગ લુક્સ અને યુનિક ડાન્સ સ્ટાઇલ માટે જાણીતા ઋતિકનો જન્મ 10 જાન્યુઆરી 1974ના રોજ મુંબઇમાં થયો હતો. વર્ષ 2000માં ફિલ્મ “કહો ના પ્યાર હૈ” દ્વારા પોતાની ફિલ્મી…

‘Super 30’માં ઋતિક રોશનની ઓપોઝીટ હશે બ્યુટીફુલ ટીવી એક્ટ્રેસ મૃણાલ ઠાકુર

બોલીવુડના હેન્ડસમ હંક ઋતિક રોશન હાલ પોતાના અપકમિંગ બિગ બજેટ પ્રોજેક્ટ ‘સુપર 30’ને લઇને લાઇમ લાઇટમાં છે. આ ફિલ્મ બિહારના ગણિતશાસ્ત્રી આનંદ કુમારના જીવન ઉપર આધારિત છે. આ ફિલ્મનું નિર્દેશન જાણીતા ડાયરેક્ટર વિકાસ બહેલ કરશે અને આ ફિલ્મ માટે હિરોઇનની…

VIRAL VIDEO : કંગનાએ કર્યો ઋતિકના જુઠ્ઠાણાનો પર્દાફાશ

પાછલા કેટલાંક સમયથી કંગના રનોત અને ઋતિક સરોશન વચ્ચેનો વિવાદ વધતો જઇ રહ્યો છે, તેવામાં આ વિવાદે એક નવો વળાંક લીધો છે. કંગનાની બહેન રંગોલીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વિડિયો પોસ્ટ કર્યો છે,જેમાં અભિનેત્રીના વકીલ રિઝવાન સિદ્ધિકી ઋતિકના જુઠ્ઠાણાનો…

ઋતિક સાથે સિલ્વર સ્કીન શેર કરવા માટે ટાઇગર છે એક્સાઇટેડ

પોતાની આગામી ફિલ્મ બાગી-2ને લઇને ટાઇગર શ્રોફ ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મની મોટાભાગની શૂટિંગ લગભગ પૂરી થઇ ગઇ છે. ત્યારબાદ ટાઇગર અભિનેતા ઋતિક રોશન અને વાણી કપૂર સાથે પોતાની આગામી એક્સન ફિલ્મનું શુટિંગ શરૂ થાય તેની રાહ જોઇ રહ્યો…

Super 30 નો આનંદ કુમાર બનશે ઋત્વિક, બનશે  IIT કોચ

બોલિવૂડમાં હાલમાં બાયોપિકની સિઝન ચાલી રહી હોય તેમ એક પછી એક બાયોપિકની પ્રોજેક્ટની જાહેરાત થઈ રહી છે. હવે બોલિવૂડનો ગ્રીક ગોડ  ઋત્વિક પણ બાયોપિકના પ્રોજેક્ટમાં સામેલ થઈ રહ્યો છે. ઋત્વિક રોશને કેટલાક સમય પહેલા ખુલાસો કર્યો હતો કે  સુપર 30ની…