સરકારી કર્મચારીઓના બખ્ખા / મકાન ખરીદવા માટે ઓછા વ્યાજે આપતી લોનમાં સરકારે કર્યો વધારો, હવે આટલી મળશે રકમ
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારે મકાન ખરીદવા અને મરામત ખર્ચ માટે ઓછા વ્યાજે અપાતી રકમમાં વધારો કરાયો છે. મહત્વપૂર્ણ છે...