અયોધ્યામાં બોમ્બ-બ્લાસ્ટ કરવાની ધમકીથી હાઇ અલર્ટ, રામમંદિર પાસે બ્લેક કમાન્ડો તહેનાત
ગુપ્તચર વિભાગે રામજન્મભૂમિ પર આતંકવાદી હુમલાની ચેતવણી આપી છે. એ પછી અયોધ્યાની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. પહેલા છઠ્ઠી ડિસેમ્બરે વિવાદાસ્પદ ઢાંચો તોડી પાડવામાં...